Skin Care Tips: લગ્ન પહેલાં આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, પાર્લર જવાની જરૂર નહી પડે

દરેક છોકરી ઇચ્છે છે કે તે લગ્નના દિવસે સૌથી સુંદર દેખાય. એવામાં છોકરીઓ પાર્લરમાં કલાકો પસાર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે મોંઘી ટ્રીટમેન્ટ ઉપરાંત પોતાની ડાયટમાં ફેરફાર લાવીને પણ પોતાની સુંદરતાને વધારી શકો છો? 

1/5
image

દહી ડાયજેશનને ઠીક કરવાનું કામ કરે છે. તો બીજી તરફ સ્કીન માટે પણ દહી ખૂબ જ ફાયદાકારક હોય છે. એવામાં જો તમારા લગ્ન થવાના છે તો તમે તમારા ડાયટમાં દહીને સામેલ કરો.

2/5
image

લીલી શાકભાજીઓમાં એન્ટીઓક્સીડેન્ટ ભરેલા હોય છે જે સ્કીનને હેલ્ધી રાખવા માટે ફાયદાકારક હોય છે. એવામાં તમે ધાણા, પાલક, બ્રોકલી, પાલકને ડાયટમાં સામેલ કરો. 

3/5
image

ટામેટામાં વિટામીન સી, વિટામિન એ અને વિટામીનના ભરપૂર માત્રમાં હોય છે જે એન્ટી એજિંગની માફક કામ કરે છે અને ચહેરા પર ગ્લો પણ લાવે છે એવામાં જો તમારા લગ્ન થવાના છે તો તમે કાચા ટામેટા ખાઇ શકો છો. 

4/5
image

હળદર ચહેરાના દાગ ધબ્બાને ઓછા કરવાની સાથે-સાથે સ્કિનને ગ્લોઇંગ પણ બનાવે છે. તમે તેને દૂધ સાથે મિક્સ કરી શકો છો. 

5/5
image

બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન ઇ અને ફાસ્કોરસ વગેરે મળી આવે છે જે હેલ્ધી રાખવાની સાથે તેમાં હાજર વિટામિન ઇ સ્કીનને ગ્લોઇંગ બનાવવામાં મદદ કરે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)