Vivah shubh Muhurat 2022: કારતક શુક્લ એકાદશીએ દેવોત્થાન એકાદશી અથવા પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે. આ પર્વને કેટલાક સ્થળો પર ડિઠવન અથવા દેવઉઠી પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે. આ સાથે જ તમામ માંગલિક કાર્યોની શરૂઆત થઇ જાય છે, પરંતુ અત્યાર સુધી લગ્નના મુહૂર્તની શરૂઆત થઇ ન હતી. તેના લીધે શુક્રનો અસ્ત થવાનો છે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર આ વર્ષે તુલસી વિવાહ પર શુક્ર અસ્ત હતો. તે હવે 20 નવેમ્બરના રોજ ઉદિત થશે. ત્યારબાદ જ લગ્નની શરૂઆત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંગલિક કાર્યોની શરૂઆત 
કારતક માસમાં દેવઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુના જાગ્યા બાદ માંગલિક કાર્યોની શરૂઆત થઇ ચૂકી છે. આ સાથે જ લગ્ન વિવાહ જેવા માંગલિક કાર્ય શરૂ થઇ જાય છે. પંચાંગ અનુસાર નવેમ્બર ડિસેમ્બર 2022 માં લગ્ન માટે ઘણા શુભ મુહૂર્ત છે. જેમાં લગ્ન કરવા શુભ ગણવામાં આવે છે. એવામાં આવો જાણીએ કે નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્ન માટે કયા કયા શુભ મુહૂર્ત છે. 

Kantara Actress: કાંતારાની સીધી-સાદી 'લીલા' રીયલમાં છે ફાયર, શેર કર્યા બોલ્ડ ફોટા


21 અને 24 નવેમ્બર - મુહૂર્ત - બપોરે 3:4 મિનિટથી 7:37 મિનિટ સુધી
25 અને 26 નવેમ્બર - મુહૂર્ત - રાત્રે 10.45 મિનિટથી સવારે 6.52 મિનિટ સુધી 


27 નવેમ્બર 2022 - મુહૂર્ત - રાત્રે 09.34 - સવારે 06.54, 28 નવેમ્બર
28 નવેમ્બર 2022 - મુહૂર્ત - સવારે 6:54 થી 10.20 મિનિટ સુધી

Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં


ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube