Kantara Actress: કાંતારાની સીધી-સાદી 'લીલા' રીયલમાં છે ફાયર, શેર કર્યા બોલ્ડ ફોટા

Kantara Actress Photo: તાજેતરમાં જ રિલીઝ થયેલી સાઉથની શાનદાર ફિલ્મ કાંતારાએ દરેકના દિલ જીતી લીધા છે. તો બીજી તરફ ફિલ્મમાં લીડ ફીમેલ એક્ટ્રેસ સપ્તમી ગૌડા (Sapthami Gowda) એ પણ પોતાના કામથી ફેન્સના દિલોમાં ઘર લીધું છે. જોકે ફિલ્મમાં પોતાના સીધા સાદા રૂપથી લોકોને મદહોશ કરવાની સપ્તમી રિયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ છે. 

હાલમાં દરેક બાજુ સાઉથ મૂવી કાંતારાની ધૂમ મચી થઇ છે. આ ફિલ્મની કહાની, ડાયલોગ અને ગીતો સુધી લોકોને પસંદ આવ્યા. તો બીજી તરફ ફિલ્મમાં લીલાનો રોલ ભજવનાર અભિનેત્રી સપ્તમીને પણ લોકો ખૂબ પ્રેમ આપી રહ્યા છે. 

કાંતારાના સુપરહિટ થયા બાદ સપ્તમી ગૌડા લોકોની ફેવરિટ બની ગઇ છે. તમને જણાવી દઇએ કે સપ્તમી ગૌડા કન્નડ ફિલ્મ ઇંડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી છે. ફક્ત બે વર્ષમાં તેમણે પોતાના કેરિયરમાં ઉંચાઇને આંબી લીધી છે. 

સપ્તમી ગૌડાનો જન્મ વર્ષ 1996 માં બેંગલુરૂમાં થયો હતો. તે ફક્ત 27 વર્ષની છે. અભિનેત્રીના પિતા આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સપ્તમી એક નેશનલ સ્વીમર પણ રહી ચૂકી છે. 

સપ્તમીએ વર્ષ 2020 માં પોતાના એક્ટિંગ કેરિયર શરૂ કર્યું હતું. તેમની પહેલી ફિલ્મ હતી પોપકોર્ન મંકી ટાઇગર.

આ ઉપરાંત સપ્તમી ગૌડા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર અભિનેત્રી પોતાની સુંદર તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે જેમને તેમના ફેન્સ ખૂબ પસંદ કરે છે.

સપ્તમી માટે ફિલ્મ કાંતારા એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો છે. આ ફિલ્મમાં તેમના પાત્ર લીલાને સપ્તમીને ઘર-ઘરમાં ઓળખ અપાવી છે. 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news