Horse Injection: આ કામ માટે છોકરાએ લગાવી દીધું ઘોડાવાળું ઇંજેક્શન, પછી થઇ ગઇ એવી હાલત કે....
Indore Boy: આ છોકરાને ખબર નથી કે ઘોડાનું ઇંજેક્શન લેવાથી શું નુકસાન થશે. જોકે એમ કહેવામાં આવી રહ્યું છે કે છોકરાને પોતાને ખબર ન હતી કે તેને કયું ઇંજેક્શન આપવામાં આવ્યું છે. પરંતુ આખરે તેણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.
Boy Take Horse Injection: શોર્ટકટના ચક્કરમાં ઘણીવાર એટલું નુકસાન થઇ જાય છે જેનો અંદાજો લોકોને રહેતો નથી. તાજેતરમાં જ મધ્ય પ્રદેશના ઇન્ડોરમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક છોકરાના શરીરમાં ઘોડાનું ઇંજેક્શન લગાવી દીધું. ત્યારબાદ તેની હાલત એટલી ખરાબ થઇ ગઇ કે તેને હોસ્પિટલમાં ભરતી કરાવવો પડ્યો. આ બધુ ત્યારે થયું જ્યારે છોકરો સિક્સ પેક એબ્સ બનાવવા માટે સપ્લીમેંટ માટે એક દુકાનદાર પાસે ગયો હતો.
ઇંજેક્શન લગાવવા બાદ ચેંજ!
જોકે આ ઘટના મધ્ય પ્રદેશના ઇન્દોરની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક છોકરો જીમ જતો હતો અને તે સારી બોડી બનાવવા માંગતો હતો. કોઇની સલાહ પર તેણે વિચાર્યું કે જિમની સાથે સાથે તેને કેટલાક પ્રોટી અને સપ્લીમેંટ પણ લેવા જોઇએ. ત્યારબદ તે એક દુકાન પર ગયો જ્યાં તેને દુકાનદારે દાવો કર્યો કે પ્રોટીન પાઉડર અને ઇંજેક્શન લગાવ્યા બાદ શરીરમાં ચેંજ થવા લાગશે, બે મહિના બાદ આ અંતર જોવા મળશે.
આ પણ વાંચો: 'તારક મહેતા' માંથી 'બાપૂજી'એ લીધો બ્રેક, ઇજા કે મેકર્સ સાથે માથાકૂટ; જાણો કારણ
આ પણ વાંચો: મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો: રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ
17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube