ZEE NEWS WORLD EXCLUSIVE: LAC પર સૈનિકો હાલ પાછળ નહીં હટે
લદાખ પરાક્રમ પર કવરેજનો આજે 12મો દિવસ છે. ભારત-ચીન તણાવ પર સૌથી મોટા સમાચાર એ છે કે LAC પર તણાવના વાદળ છવાયેલા છે. ભારત-ચીન વચ્ચે તણાવ લાંબો ખેચાશે કારણ કે ભારત અને ચીનના સૈનિક એટલું જલદી પાછળ હટવા તૈયાર નથી. આ સમાચાર ફક્ત ZEE NEWS પાસે છે.
નવી દિલ્હી: લદાખ પરાક્રમ પર કવરેજનો આજે 12મો દિવસ છે. ભારત-ચીન તણાવ પર સૌથી મોટા સમાચાર એ છે કે LAC પર તણાવના વાદળ છવાયેલા છે. ભારત-ચીન વચ્ચે તણાવ લાંબો ખેચાશે કારણ કે ભારત અને ચીનના સૈનિક એટલું જલદી પાછળ હટવા તૈયાર નથી. આ સમાચાર ફક્ત ZEE NEWS પાસે છે.
અમે તમને LAC પર તાજા સ્થિતિને લઈને ત્રણ મોટી વાત જણાવીએ છીએ.
1. ભારત-ચીન વચ્ચે તણાવ યથાવત રહેશે.
2. ચીનની સેના ક્યારે પાછળ હટશે તે નક્કી નથી.
3. તણાવ ઘટાડવા માટે હજુ વધુ બેઠકો યોજાશે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube