નવી દિલ્લીઃ ઘણાં યુવાનો નોકરીની રાહ જોઈને બેઠાં હોય છે. નોકરીની શોધમાં ફરતા યુવાનોની સ્થિતિ શું હોય છે એ તો જેના પર વીતે એને જ ખબર હોય. એમાંય આ કોરોનાએ ઘણાં લોકોની નોકરીઓ પણ છીનવી લીધી છે. આ સ્થિતિની વચ્ચે નોકરી શોધતા અને ઓછું ભણેલાં યુવાનો માટે પણ નોકરીની સારી તક આવી છે.


Mythology: ભારતનું એક એવું મંદિર જ્યાં ભગવાન શિવ પહેલાં થાય છે રાવણની પૂજા! જાણો શું છે એના પાછળનું રહસ્ય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા અને બાળ વિકાસના આંગણવાડી અને હેલ્પરના પદ માટે ભરતી કરવામાં આવી છે. કુલ 331 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. આંગણવાડીમાં દેશભરમાં અલગ-અલગ જગ્યાઓ પર સતતપણે ભરતી કરવામાં આવતી હોય છે. કોરોના કાળમાં ભરતીમાં ગ્રહણ લાગી ગયુ હતું અને બીજી લહેરમાં પણ ભરતી પાડવામાં આવી હોવા છતા પણ પરીક્ષા લેવામાં આવી ન હતી. ઘણા લાંબા સમયગાળા બાદ આંગણવાડીમાં ભરતી કરાઈ છે. મહિલા અને બાળ વિકાસના આંગણવાડી અને હેલ્પરના જોડાવવા માગતા યુવાનો 31 જુલાઈ સુધી અરજી કરી શકશે. જો કે 1 જુલાઈથી અરજીની પ્રકિયા શરૂ થઈ ગઈ છે.


Sunny Deol ગદર માટે મળેલો અવોર્ડ કેમ બાથરૂમમાં જ મુકીને આવતા રહ્યાં? ત્યારે સની દેઓલને કોણે ભડકાવ્યા હતા?


કેવી રીતે કરશો અરજી?
આંગણવાડી અને હેલ્પરમાં જોડાવવા માગતા યુવાનો આંગણવાડીની વેબસાઈટ anganwadirecruit.kar.nic.in પરથી કરી શકશે અરજી.


વય મર્યાદા:
આંગણવાડી અને હેલ્પરમાં જોડાવવા માગતા યુવાનોની વય 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.અનામતવાળા યુવાનોને વયમાં છૂટ આપવામાં આવશે.


Top 5 Budget Friendly Cars: બજેટ ફ્રેન્ડલી કાર લેવાનું વિચારી રહ્યાં છો, જુઓ આ 5 લાખથી ઓછા બજેટવાળી ગાડીઓ


સિલેક્શનની પ્રક્રિયા:
જોડાવવા માગતા યુવાનો ઓછામાં ઓછું 4 ધોરણ પાસ અને વધુમાં વધુ 9 ધોરણ પાસ હોવા જોઈએ. સાથે જ મેરિટના આધારે સિલેક્શન કરવામાં આવશે.


પરીક્ષા ફી:
આંગણવાડી અને હેલ્પરમાં જોડાવવા માગતા યુવાનો માટે નોટિકેશનમાં પરીક્ષાની ફી વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉમેદવાર આંગણવાડીની વેબસાઈટ પરથી વધુ માહિતી મેળવી શકશે.
 


Taarak Mehta ની સાળીઓનું ફિગર જોઈને પોપટલાલ થઈ ગયા પાણી-પાણી, તરત બનાવી દીધો પૈણવાનો પ્લાન!


Naseeruddin Shah ના બે લગ્નોનું રહસ્યઃ પહેલાં પોતાનાથી 15 વર્ષ મોટી, પછી 13 વર્ષ નાની સ્ત્રી સાથે કેમ કર્યા લગ્ન!


TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube