Career Options: `જલસાવાળી નોકરી` કરવી હોય તો એન્જિનિયરિંગ અને મેડિકલ છોડો, આજે આનો છે જમાનો
Trending Career Choices: લોકો હવે મેડિકલ અને એન્જિનિયરિંગના સપનાંમાંથી બહાર આવવા લાગ્યા છે. અમે તમને અહીં 8 કારકિર્દી વિકલ્પો આપી રહ્યાં છીએ પણ આ સિવાય અન્ય ઘણા શ્રેષ્ઠ કારકિર્દી વિકલ્પો છે.
Non Traditional Career Paths: ધોરણ 12 પછી શું કરવું એ આજનો તાતો પ્રશ્ન છે. બાળકો આ બાબતે અટવાતા હોય છે. વાલીઓ પણ સ્પષ્ટ ઓપ્શન આપી શકતા નથી. એન્જિનિયરિંગ અને મેડિકલને ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત કારકિર્દી વિકલ્પો ગણવામાં આવે છે. આ બંને ક્ષેત્રોમાં સારી નોકરી અને સારા પગારની તકો છે.
હવે માઇલેજની ચિંતા છોડો!!! ટૂંક સમયમાં 10 રૂપિયા સુધી સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ
Pension Age: ઘટી ગઇ પેંશનની ઉંમર! 50 વર્ષથી મળશે પેંશન, રાજ્ય સરકારે આપ્યા GOOD NEWS
જો કે, આ ક્ષેત્રોમાં પ્રવેશ માટે સખત સ્પર્ધા છે. જો તમે એન્જિનિયરિંગ અથવા મેડિસિન ક્ષેત્રે જવા માંગતા ન હો તો પણ તમારી પાસે કારકિર્દીના ઘણા શ્રેષ્ઠ વિકલ્પો છે. અહીં એવા 8 કારકિર્દી વિકલ્પો છે જે એન્જિનિયરિંગ અને મેડિકલ સિવાય શ્રેષ્ઠ છે. સૌથી મહત્વની બાબત એ છે કે તમે તમારી રુચિ અને ક્ષમતાઓના આધારે કારકિર્દી પસંદ કરો.
અદાણીને મળ્યો મોટો કોન્ટ્રાક્ટ, આ શેર છે 'કૂબેરનો ખજાનો', તમને બનાવશે કરોડપતિ
ભુક્કા કાઢી નાખશે આ બેટરી, એકવાર મોબાઇલ ચાર્જ કરો 50 વર્ષ શાંતિ, સિક્કા જેટલી સાઇઝ
Data Science and Analytics
બિઝનેસમાં ગાઈડન્સ આપવા માટે જટિલ ડેટા સેટનું વિશ્લેષણ કરવું જરૂરી હોય છે. જેમાં સ્ટેસ્ટિક, પ્રોગ્રામિંગ અને મશીન લર્નિંગમાં કુશળતા જરૂરી છે.
આજથી ડગલે ને પગલે આ રાશિઓને મળશે કિસ્મતનો સાથ, 'ગ્રહોનો સેનાપતિ' અપાવશે પ્રમોશન
New Model: સારી સેકન્ડના ભાવે મળે છે નવી નક્કોર આ 5 ઇલેક્ટ્રિક કાર, માઇલેજ 465km
Digital Marketing
કોઈ પણ બ્રાન્ડ વિઝિબિલિટી વધારવાના ધ્યેય સાથે સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, SEO અને કન્ટેન્ટ માર્કેટિંગ સહિત ઑનલાઇન માર્કેટિંગ પ્લાન બનાવવો અને અમલમાં મૂકવો. આ એક સરસ કારકીર્દી વિકલ્પ છે જેમાં તમે સારી આવક મેળવી શકો છે. હાલમાં ડિજિટલ માર્કેટિંગનો જમાનો છે.
User Experience (UX) Design
રિસર્ચ કરીને, ડિઝાઈન બનાવીને વેબસાઈટ, એપ્લિકેશન અને પ્રોડકટનો ટેસ્ટ કરીને યૂઝર ફ્રેન્ડલી ડિજિટલ એકસપીરિયન્સ ડિઝાઈન બનાવવી એ પણ એક કેરિયર છે.
10th Pass, ITI પાસ માટે નિકળી બમ્પર ભરતી, સેલરી 47000 રૂપિયા, અહીં કરો અરજી
નોકરી મળશે તો નસીબ ઉઘડી જશે, પગાર 2.20 લાખ, 10 પાસ અને ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી
Cyber security
ડિજિટલ ખતરાથી સિસ્ટમ, નેટવર્ક્સ અને પ્રોગ્રામ્સને સુરક્ષિત કરવા, જેમાં કમજારીને ઓળખવી અને સુરક્ષા પગલાં અમલમાં મૂકવાનો સમાવેશ થાય છે. હાલમાં આ બેસ્ટ કેરિયર ઓપ્શન છે. જેનો ગ્રોથ સતત વધતો જાય છે.
Artificial Intelligence and Machine Learning
એવા એલ્ગોરિધમ્સ અને મોડેલ્સ બનાવવા જે કમ્પ્યુટરને સ્પીચ રિકોગ્રીશનથી લઈને ઈમેજ એનાલિસિસ સુધી પ્રોગ્રામીંગ કર્યા વિના કામ પૂરું કરવા માટે સક્ષમ બનાવે છે. આ આજનો જમાનો છે અને આગામી 5 વર્ષ સુધી આ નોકરીનો જમાનો રહેશે.
Top 5 સરકારી નોકરી, બેંકથી માંડીને શિક્ષક માટે 69,270 જગ્યાઓ માટે બહાર પડી ભરતી
10મું પાસ હોવ તો પણ આ સરકારી નોકરી માટે કરી શકો છો અરજી, પગાર પણ શાનદાર
Renewable Energy
સૌર, પવન અને હાઇડ્રોપાવર જેવા ટકાઉ ઊર્જા ઉકેલોના આયોજન અને અમલીકરણમાં માસ્ટર હોવું..
Content Creation and Writing
વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા અને ટેકનીકલ દસ્તાવેજો સહિત વિવિધ પ્લેટફોર્મ્સ માટે માહિતીપ્રદ સામગ્રી વિકસાવવી એ આજની તાતિ જરૂરિયાત છે.
આ ઇરાની છોડની ખેતી કરીને કેટલાય ખેડૂતો બન્યા કરોડપતિ, ઓછા ખર્ચમાં મળે છે તગડો નફો
મૌની અમાવસ્યામાં બની રહ્યો છે આ શુભ સંયોગ, પૂજા કરવાથી મળશે 100 ગણું ફળ
Health care Management
હેલ્થ કેયર ફેસિલિટીએ આજે સૌથી મોટું સેક્ટર છે. અહીં નોકરીની ઉજ્જવળ તકો છે. કાર્યક્ષમ કામગીરીનું સુપર વિઝન કરવું, આરોગ્ય સંભાળ માહિતી પ્રણાલીનું સંચાલન કરવું અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવું એ જરૂરી છે. તમે હેલ્થકેયર મેનેજમેન્ટમાં પણ કારકીર્દી બનાવી શકો છો.
હેલ્થ માટે ભેંસનું દૂધ સારું કે ગાયનું દૂધ? મુંજાશો નહી આ રહ્યો તમારા સવાલનો જવાબ
દૂધ સાથે આ વસ્તુ મિક્સ કરી ચહેરા પર લગાવો, પછી જુઓ કેટરીના-એશ ચમક પણ લાગશે ફીકી