Bank of Baroda Manager Recruitment 2024: બેંક ઓફ બરોડાએ મેનેજરની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો, જેઓ આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તેઓ બેંક ઓફ બરોડાની અધિકૃત વેબસાઇટ bankofbaroda.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા સંસ્થામાં મેનેજરની 38 જગ્યાઓ ભરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 પાસને પરીક્ષા આપ્યા વિના મળશે નોકરી, ઉતાવળ રાખજો! ફોર્મ ભરાવવાનું થઇ ગયું છે શરૂ
10th Pass, ITI પાસ માટે નિકળી બમ્પર ભરતી, સેલરી 47000 રૂપિયા, અહીં કરો અરજી


રજીસ્ટ્રેશન પ્રક્રિયા શુક્રવાર, જાન્યુઆરી 19 થી શરૂ થઈ ગઈ છે અને આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી, 2024 નક્કી કરવામાં આવી છે. એલિઝિબિટી, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો માટે નીચે વાંચી શકો છો.


નોકરી મળશે તો નસીબ ઉઘડી જશે, પગાર 2.20 લાખ, 10 પાસ અને ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી
IBPS Exam Calendar 2024 જાહેર, જાણો ક્યારે થશે Bank PO, Clerk અને SO ની ભરતી પરીક્ષા


Bank of Baroda Manager Recruitment 2024: વેકેન્સી ડિટેલ


1. બિનઅનામત: 18 પોસ્ટ્સ
2. SC: 5 જગ્યાઓ
3. ST: 2 જગ્યાઓ
4. OBC: 10 જગ્યાઓ
5. EWS: 3 જગ્યાઓ


Budget Pick 2024: બજેટ પહેલાં બાજી મારશે આ શેર, મળશે 32% ટકા સુધીનું રિટર્ન
Gold Price: જાન્યુઆરીમાં 1500 રૂપિયાથી વધુ સસ્તુ થયું સોનું, આ રહ્યા 5 મુખ્ય કારણો


Bank of Baroda Manager Recruitment 2024: યોગ્યતાના માપદંડ
માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ સિવાય અરજી કરનાર ઉમેદવારની ઉંમર 25 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.


India Post Sarkari: 10 પાસ માટે 63000 પગારની સરકારી નોકરી, મસ્ત છે મોકો ચૂકતા નહી
10મું પાસ હોવ તો પણ આ સરકારી નોકરી માટે કરી શકો છો અરજી, પગાર પણ શાનદાર


Bank of Baroda Manager Recruitment 2024: સિલેક્શન પ્રોસેસ
પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ, સાયકોમેટ્રિક કસોટી અથવા આગળની પસંદગી પ્રક્રિયા માટે યોગ્ય કોઈપણ અન્ય કસોટીનો સમાવેશ થઈ શકે છે, ત્યારબાદ ઓનલાઈન ટેસ્ટમાં લાયક ઠરેલા ઉમેદવારોની ગ્રુપ ડિસ્કશન અને/અથવા ઈન્ટરવ્યુનો સમાવેશ થાય છે. પસંદ કરાયેલા ઉમેદવાર બેંકમાં જોડાવાની તારીખથી 12 મહિનાના પ્રોબેશન સમયગાળામાં રહેશે.


Sarkari Naukri: ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નિકળી મોટી ભરતી, પગાર 1 લાખ 42 હજાર
Top 5 સરકારી નોકરી, બેંકથી માંડીને શિક્ષક માટે 69,270 જગ્યાઓ માટે બહાર પડી ભરતી


Bank of Baroda Manager Recruitment 2024: અરજી ફી
જનરલ, EWS અને OBC ઉમેદવારો માટે અરજી ફી રૂ 600 છે, પરંતુ તેમને સાથમાં એપ્લિકેબલ ટેક્સ અને પેમેન્ટ ગેટવે ચાર્જ પણ ચૂકવવા પડશે. એ જ રીતે, SC, ST અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા છે, ત્યારબાદ એપ્લિકેબલ ટેક્સ અને પેમેન્ટ ગેટવે ફી ચૂકવવાની રહેશે. વધુ સંબંધિત માહિતી માટે ઉમેદવારો બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.


સૈનિક સ્કૂલમાં સિવિલિયનના બાળકો લઇ શકે એડમિશન? જાણો એડમિશનને લગતી તમામ માહિતી
હવે ઘરેબેઠા લો સરકારી વિભાગની દરેક જાણકારી, જાણો RTI કરવાની ઓનલાઇન પ્રોસેસ


Bank of Baroda Manager Recruitment 2024: પગાર
બેંક ઓફ બરોડમાં મેનેજરના પદ પર પસંદગી થનાર ઉમેદવારોને 1 લાખ 77 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે. 


UIDAI: આધાર કાર્ડમાં કરેક્શન માટે આવી ગયા નવા ફોર્મ, થયો આ મોટો ફેરફાર
વોશિંગ મશીનમાં નાખો રસોડામાં પડેલી આ 2 વસ્તુ, સુગંધિત અને દૂધ જેવા ચમકશે કપડાં