Sarkari Naukri: ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નિકળી મોટી ભરતી, પગાર 1 લાખ 42 હજાર
Income Tax Department Recruitment 2024: ઇનકમ ટેક્સ વિભાગે અલગ-અલગ પદ પર વેકેન્સી બહાર પાડી છે. જેના માટે ઉમેદવારો જલદી અરજી કરી લે.
Income Tax Department Jobs 2024: સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આવકવેરા વિભાગે મુંબઈ પ્રદેશમાં ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ઈન્સ્પેક્ટર, સ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ સહિતની ઘણી જગ્યાઓ ભરવામાં આવશે. આ અભિયાનમાં કુલ 291 જગ્યાઓની ભરતી કરવામાં આવશે.
Stock Tips: નાના શેરમાંથી મોટી કમાણી, બસ પૈસા લગાવતી વખતે કરશો નહી આ 5 ભૂલ
હવે ઘરેબેઠા લો સરકારી વિભાગની દરેક જાણકારી, જાણો RTI કરવાની ઓનલાઇન પ્રોસેસ
ઉમેદવારો આ ભરતી માટે અધિકૃત સાઈટ Incometaxmumbai.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારો 19 જાન્યુઆરી 2024 સુધી ભરતી માટે અરજી કરી શકે છે. છેલ્લી તારીખ પસાર થયા પછી, ઉમેદવારોને અરજી કરવાની તક મળશે નહીં.
Lakshadweep Tourism: લક્ષદ્વીપ જાવ તો આ 5 ડેસ્ટિનેશન્સ કરશો નહી મિસ,યાદગાર રહેશે ટૂર
PM મોદીએ જે લક્ષદ્વીપની મુલાકાત લીધી તે કહેવાય છે 'સ્વર્ગનો ટુકડો', A TO Z માહિતી
Income Tax Department Jobs 2024: આ છે ખાલી જગ્યાની વિગતો
ટેક્સ આસિસ્ટેંટ (TA): 119 જગ્યાઓ
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS): 137 જગ્યાઓ
સ્ટેનોગ્રાફર ગ્રેડ II (સ્ટેનો): 18 પોસ્ટ્સ
ઈન્સપેક્ટર ઓફ ઈન્કમ ટેક્સ (ITI): 14 જગ્યાઓ
કેન્ટીન એટેન્ડન્ટ (CA): 3 જગ્યાઓ
'લક્ષદ્વીપમાં ટૂરિસ્ટ વધવાથી માલદીવને નુકસાન નહી... ફાયદો થશે', વિવાદ વચ્ચે દાવો
બસ દરરોજ 20 થી 25 મિનિટનો સમય કાઢો, નવો રૂપિયો ખર્ચ્યા વિના પેટ જતું રહેશે અંદર
Income Tax Department Jobs 2024: જરૂરી શૈક્ષણિક લાયકાત
આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારો પોસ્ટ મુજબ 10+2/ગ્રેજ્યુએટ હોવા જોઈએ. ઉપરાંત, સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ નિર્ધારિત લાયકાત હોવી જરૂરી છે.
બૈરાઓએ કિચનમાં કરવું જોઇએ આ નિયમોનું પાલન, ક્યારેય ખૂટશે નહી ધન-ધાન
જાંઘ પર જામી ગઇ છે હાથી જેવી ચરબી, 1 મહિનામાં આ રીતે દૂર કરો એકસ્ટ્રા ફેટ
Income Tax Department Jobs 2024: વય મર્યાદા
આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. જ્યારે પોસ્ટ મુજબ અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 25/27/30 વર્ષ હોવી જોઈએ. તો બીજી તરફ અનામત વર્ગના ઉમેદવારોને અરજી કરનારને વયમાં છૂટછાટ આપવામાં આવશે.
આ 5 રાશિવાળી માટે સુપર ડુપર રહેશે આ અઠવાડિયું, ઉપરવાળાના રહેશે ચાર હાથ
સોમવારના વ્રત દરમિયાન ભૂલથી ખાશો નહી આ 5 વસ્તુઓ, સહન કરવી પડશે ભોલેનાથની નારાજગી
Income Tax Department Jobs 2024: કેટલો પગાર મળશે?
આ પોસ્ટ પર પસંદ કરાયેલા ઉમેદવારોને પોસ્ટના આધારે 18 હજાર રૂપિયાથી 1 લાખ 42 હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.
બેડ પર જતાં પહેલાં ક્યારેય કરશો નહી આ 5 વસ્તુઓનું સેવન, નહીંતર ધક્કો મારી હડસેલી દેશ
Makar Sankranti ની તારીખને લઈને કન્ફ્યૂઝન? ક્યારે છે Uttarayan 14 કે 15 જાન્યુઆરી?
Income Tax Department Jobs 2024: ચૂકવવી પડશે આટલી અરજી ફી
આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ઉમેદવારોએ ફી તરીકે 200 રૂપિયા ભરવાના રહેશે. ઉમેદવારો ઑનલાઇન મોડમાં એપ્લિકેશન ફી ચૂકવી શકે છે. વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.
આ મંદિરમાં ભગવાન રામે કરી હતી શિવલિંગની સ્થાપના, દર્શન માત્રથી પૂરી થાય છે મનોકામના!
શિયાળામાં સ્નાન બાદ આ ભૂલથી વધી જાય છે હાર્ટ એટેક, પેરાલિસિસનો ખતરો