India Post Recruitment 2024: યુવાનો પાસે ઇન્ડીયન પોસ્ટમાં સરકારી નોકરી મેળવવાની સારી તક છે. તમને જણાવી દઇએ કે ઇન્ડીયન પોસ્ટમાં સ્ટાફ કાર ડ્રાઇવ કરી (સામાન્ય ગ્રેડના પદો) પર ખાલી જગ્યાઓ પડી છે. આ ભરતી માટે ઓફલાઇન અરજી પ્રક્રિયા ચાલી રહી છે. એવા ઉમેદવાર જે ભરતી માટે અરજી કરવા માંગે છે તે ઓફલાઇન એપ્લિકેશન ફોર્મ ભરીને અહીં બતાવવામાં આવેલા એડ્રેસ પર મોકલી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે કઇ કોરોના વેક્સીન લીધી છે? જો કોવિશિલ્ડ લીધી હોય સાચવજો... 10 પોઇન્ટમાં સમજો
જો તમે કોરોનાની આ વેક્સીન લીધો હોય તો સાચવજો, આવી શકે છે હાર્ટ એટેક, કંપનીનો સ્વિકાર


અરજીની લાસ્ટ ડેટ
ઇન્ડીયન પોસ્ટમાં સ્ટાફ કાર ડ્રાઇવરના પદ માટે અરજી 14 મે સુધી નિર્ધારિત અડ્રેસ અપ્ર પહોંચાડવી પડશે, નહીંતર તમરું ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવશે. 


શર્માજી કી લવસ્ટોરી: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના
હાચ્ચું... પૈસા આપવા છતાં પણ બધા ખરીદી ન શકે Rolls Royce? શું હોય છે નિયમ


અરજી માટે જરૂરી યોગ્યતા
આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું પાસ હોવું જરૂરી છે. આ સાથે જ ઉમેદવાર પાસે હળવા/ ભારે મોટર વાહનો માટે વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને ગાડીઓમાં થનારી નાની મોટી ગરબડીઓને રિપેર કરવાની જાણકારી હોવી જોઇએ .


Angarak Yog: અંગારક યોગ કરાવશે મોટું નુકસાન, 1 મહિના સુધી બચીને રહે આ 4 રાશિઓ
એપ્રિલમાં હિમવર્ષા જોઇ લોકો આશ્વર્યચકિત! વરસાદે મચાવ્યો આતંક, રોડ તણાયા


વય મર્યાદા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ હોવી જોઈએ, જ્યારે મહત્તમ વય મર્યાદા 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. ભરતી માટેની અરજી સંબંધિત પાત્રતા અને નિયત માપદંડો વિશે વિગતવાર માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી લો. 


Gold Rate: અખાત્રીજ પહેલા ધાર્યા કરતાં વધુ સસ્તું થયું સોનું, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન


પ્રોબેશન પીરિયડ
આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ થિયરી ટેસ્ટ/ડ્રાઇવિંગ ટેસ્ટ અને મોટર મિકેનિઝમ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. આ પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે આ જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોનો પ્રોબેશન સમયગાળો 2 વર્ષનો રહેશે.


LUX ની નવી BRAND AMBASSADOR બની લાડલી સુહાના, ઓફ શોલ્ડર ડ્રેસમાં પાથર્યો જાદૂ
T20 WC: આજે થઇ શકે છે ટીમ ઇન્ડીયાની જાહેરાત, ચીફ સિલેક્ટર મીટિંગ બાદ કરશે જાહેરાત


આ એડ્રેસ પર મોકલવું પડશે અરજી ફોર્મ
ઉમેદવારોને ઓનલાઇન ભરેલા એપ્લિકેશનને ફોર્મની હાર્ડ કોપીને સંબંધિત ડોક્યુમેન્ટની સાથે સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલી શકો છો. કોઇ બીજા માધ્યમથી એપ્લિકેશન ફોર્મ એક્સેપ્ટ કરવામાં આવશે. 


Sun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલ
Broom : કયા દિવસે સાવરણી ખરીદવી શુભ, માતા લક્ષ્મીની કૃપાથી નહી સર્જાય આર્થિક તંગી
 


આ એડ્રેસ પર ફોર્મ મોકલી- "મેનેજર, મેઇલ મોટર સર્વિસ, બેંગલુરુ- 560001"