Railway Recruitment 2023: રેલવેમાં થશે 3000 થી વધુ ભરતીઓ, આ ઉમેદવારો કરી શકશે એપ્લાય
Indian Railway Recruitment 2023: ભારતીય રેલ્વે દ્વારા બમ્પર પોસ્ટ પર ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે.
Indian Railway Apprentice Recruitment 2023: ઉત્તર રેલવે (NR) દ્વારા ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે. જે મુજબ રેલવેમાં એપ્રેન્ટીસની જગ્યાઓ મોટા પાયે ભરવામાં આવશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. જેના માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત સાઈટ rrcnr.org પર જઈને અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી કરવા માટે ઉમેદવારો અહીં આપેલા સ્ટેપ્સને ફોલો કરી શકે છે.
તો કદાચ સારા અલી ખાનની માતા ક્રિકેટરની પત્ની બની હોત, લગ્ન પહેલાં જ તૂટ્યા સંબંધો
નોટીફિકેશન અનુસાર આ ભરતી અભિયાન દ્વારા રેલવેમાં કુલ 3,093 જગ્યા ભરવામાં આવશે. જેના માટે અરજી કરનાર ઉમેદવાર 10, 12 પાસ હોવો આવશ્યક છે. આ ઉપરાંત ઉમેદવાર પાસે ITI પાસ કર્યાનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.
માત્ર કુંભ જ દેખાય છે નાગા સાધુઓ, ક્યાંથી આવે છે અને ક્યાં જતા રહે છે આ તપસ્વીઓ
આવી હોઇ શકે છે આ વર્ષની બેસ્ટ વનડે ટીમ, ભારતના 5 ખેલાડીઓને મળી શકે છે 11 માં સ્થાન
વય મર્યાદા
આ ભરતી અભિયાન માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
Airpods Pro 2 જેવી ડિઝાઇન ફક્ત 490 રૂપિયામાં, આ Earbuds ના થઇ જશો ફેન
આધાર કાર્ડ પર આવ્યું મોટું અપડેટ, 14 ડિસેમ્બર સુધી કરાવી લો આ કામ નહીંતર પસ્તાશો
અરજી ફી
ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. અરજી કરવાની ફી 100 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે SC, ST, PWD અને મહિલા વર્ગના ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
ભોજન બાદ ભૂલથી પણ ના કરો આ કામ, ખુશીઓમાં લાગી જશે ગ્રહણ
Healthy Breakfast: સવારે ખાલી પેટ ખાવ આ 5 વસ્તુઓ, નબળાઇ દૂર થશે અને મળશે ભરપૂર એનર્જી
પસંદગી પ્રક્રિયા
આ પદો માટે ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.
કાચબાની વિંટી પહેરતી વખતે ભૂલથી પણ ના કરશો આ ભૂલ, નહીંતર બની જશો રાજામાંથી રંક!
Article 370 Judgement: કોણ છે તે 5 જજ જે સંભળાવવા જઇ રહ્યા છે આર્ટિકલ 370 પર 'સુપ્રીમ' ચૂકાદો
કેવી રીતે અરજી કરવી
સ્ટેપ 1: અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ rrcnr.org પર જાઓ.
સ્ટેપ 2: આ પછી ઉમેદવારો હોમપેજ પરની ઑનલાઇન એપ્લિકેશન લિંક પર ક્લિક કરે.
સ્ટેપ 3: પછી ઉમેદવારની સામે એક લિંક ખુલશે, જેના પર ઉમેદવાર નોંધણી કરી શકે છે.
સ્ટેપ 4: નોંધણી પછી ઉમેદવારો લૉગિન કરે છે અને અરજી ફોર્મ ભરે.
ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન છે ગાજર, જાણો શિયાળામાં ગાજર ખાવાના ફાયદા
ખીલ-ડાર્ક સ્પોર્ટનો ખાતમો બોલાવી દેશે ગાજરનો ફેસ પેક, કેટરિના જેવો ચમકી ઉઠશે ચહેરો
સ્ટેપ 5: ફોર્મ ભર્યા પછી, ઉમેદવારોએ અરજી ફી ચૂકવે.
સ્ટેપ 6: પછી ઉમેદવારો અરજી ફોર્મ સબમિટ કરે.
સ્ટેપ 7: હવે ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરે.
સ્ટેપ 8: અંતે, ઉમેદવારોએ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ નિકાળી લે.
ડુંગળી-ટામેટા બાદ હવે રડાવી રહ્યું છે લસણ, ભાવ જાણ્યા પછી ખરીદવાની હિંમત નહીં થાય
International Mountain Day: જન્નતથી કમ નથી આ 5 પહાડ, જીંદગીમાં એકવાર જરૂર જજો