Swiggy Order:  નવા વર્ષની ઉજવણી લોકો અલગ-અલગ રીતે કરતા હોય છે. કેટલાક લોકો ઘરમાં રહીને તો, કેટલાક લોકો ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરે છે. પરંતુ તમે બહાર હોય કે, ઘરમાં હાલના સમયમાં ઓનલાઇન ફૂડ ઓર્ડરનું ચલણ ઘણું વધ્યું છે. આ વખતે ન્યૂ યરના દિવસે ઓનલાઇન ફૂડ ડિલીવરી વેબસાઇટ સ્વિગીનો ડેટા સામે આવ્યો છે. જે જાણીને તમે પણ ચોંકી જશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2.5 લાખથી વધુ પિઝ્ઝાના ઑર્ડર હતા
ઑનલાઇન ફૂડનું ચલણ વધ્યું આજકાલ ચલણ વધ્યું છે. પરંતું એક જ દિવસમાં 3.50 લાખ બિરયાનીના ઓર્ડર આવવાથી સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ પણ ચોંકી ગઈ હતી. તો સાથે જ પિઝ્ઝાના ઓર્ડર પણ ઓછા ન હતા. 2.5 લાખથી વધુ પિઝ્ઝાના ઑર્ડર ન્યૂ યર પર નોઁધાયા હતા. નવા વર્ષે હૈદરાબાદના એક રેસ્ટૉરામાં 15 ટન બિરયાની બની હતી. 


આ પણ વાંચો : 


માનવતા મરી પરવારી, સગી માતાએ જ 2 માસની દીકરી ત્રીજા માળેથી નીચે ફેંકીને હત્યા કરી


મોટા ઉપાડે શરૂ કરેલી આ યોજનામાં કોઈ ઠેકાણા નથી, ૩૫૦૦ કરોડનો ધૂમાડો છતાં ખેડૂતો મજબૂર


પાટીલને મળી શકે છે ગુજરાતની જીતનું બોનસ, દિલ્હીમાં મોટું પદ સોંપવાની તૈયારી


માત્ર એક રેસ્ટોરન્ટે 15 ટન બિરયાની બનાવી 
તમને જાણીને આશ્ચર્ય થશે કે, નવા વર્ષની સાંજે એટલે કે 1 જાન્યુઆરીએ 3.50 લાખ બિરયાનીના ઓર્ડર અને 2.5 લાખથી વધુ પિઝ્ઝાના ઓર્ડર ડિલીવર થયા છે. ન્યૂઝ એજન્સીના સૂત્રો દ્વારા આ આંકડો સામે આવ્યો છે. હૈદારાબાદના એક ફેમસ રેસ્ટૉરાએ ગ્રાહકની ડિમાન્ડને ધ્યાનમાં રાખી 15 ટન બિરયાની બનાવી હતી..  તેની સામે પિત્ઝાની ડિમાન્ડ પણ એટલી જ રહી હતી. કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, 2.5 લાખથી વધુ પિઝ્ઝાના ઓર્ડર ડિલીવર કર્યા છે.


અમદાવાદના મકાનમાં આગ લાગતો આખો પરિવાર હોમાયો, પતિ-પત્ની અને બાળક આગમાં ભડથું