થાઇલેન્ડનું નામ સાંભળતા પુરૂષોના હોર્મોન્સ થઇ જાય એક્ટિવ, પણ આ 5 જગ્યાઓ ના જોઇ તો નકામો પડશે ફેરો
Thailand destination Visa : થાઈલેન્ડમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે પોતાના પાર્ટનર અને મિત્રો સાથે જઈ શકો છો. જ્યાં બોટિંગ કરી શકો છો અને સમુદ્રમાં માછલી પકડવાની પણ મજા ઉઠાવી શકો છો. ત્યારે આજે અમે તમને આ સંદર મુલ્કના અમુક શાનદાર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન વિશે જણાવીએ, જ્યાં તમે ફરી શકો છો. થાઈલેન્ડ એક એવો દેશ છે જ્યાં કોઈ પણ જવા માગે છે.
Tourism Authority of Thailand : થાઈલેન્ડમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે પોતાના પાર્ટનર અને મિત્રો સાથે જઈ શકો છો. જ્યાં બોટિંગ કરી શકો છો અને સમુદ્રમાં માછલી પકડવાની પણ મજા ઉઠાવી શકો છો. ત્યારે આજે અમે તમને આ સંદર મુલ્કના અમુક શાનદાર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન વિશે જણાવીએ, જ્યાં તમે ફરી શકો છો. થાઈલેન્ડ એક એવો દેશ છે જ્યાં કોઈ પણ જવા માગે છે.
માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
ઓછા ખર્ચામાં પ્લાન કરો 11 નાઈટ અને 12 દિવસની ગુજરાત ટુર, આ રહ્યું A To Z પ્લાનિંગ
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
કહેવાય છે કે, આ સુંદર દેશ કોઈ પણ પ્રવાસીને નિરાશ નથી કરતો. આ દેશને લેન્ડ ઓફ સ્માઈલ એટલે કે, સ્માઈલ આપનારો દેશ પણ કહેવામાં આવે છે. જ્યારે પણ વેકેશનની વાત આવે છે ત્યારે હંમેશા દરેક લોકોના મોઢે થાઈલેન્ડનું નામ જ આવે છે. ત્યાંની પ્રાકૃતિક સુંદરતા, પ્રાચીન મંદિર, સ્વાદિષ્ટ ખાવાનું અને નાઈટ લાઈફ સહેલાણીઓને પોતાના તરફ ખેંચે છે.
સુખોથાઈઃ સુખથાઈ થાઈલેન્ડનું ખુબ જ સુંદર શહેર છે. જ્યાં ખુબ જ જૂનું પાર્ક છે જે યૂનેસ્કોની યાદીમાં શામેલ છે. શહેરની જૂની દિવાલોથી ઘેરાયેલું પાર્ક 13મી સદીના સુખથાઈ સામ્રાજ્યના ખંડરોને પોતાનામાં સમાવી લે છે. ત્યાં 193 ખંડર છે જે મંદિરો, મહેલો અને સ્તૂપોનું મિશ્ર છે.
સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ
ભારતના સૌથી રહસ્યમય સ્થળોમાં 1 છે ગુજરાતમાં,દિવસે જામે છે ભીડ રાતે જતાં ફફડે છે લોકો
કરાબીઃ કરાબી એક એવી શાનદાર જગ્યા છે જે દુનિયાભરમાં ફેમસ છે. ત્યાંનો સુંદર પ્રાંત 200થી વધુ દ્વિપોનો બનેલો છે અને એશિયાના અમુક સુંદર સમુદ્ર તટોમાંથી એક છે. જ્યાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે અને સમય વિતાવો છે. ત્યાંનું સ્ટનિંગ રેલય બીચ પોતાની પ્રાચીન ગુફાઓ માટે લોકપ્રિય છે. ફી ફી આઈલેન્ડ પણ આકર્ષણનું કેન્દ્ર છે. જ્યાં તમે બોટિંગ કરી શકો છો અને વોટરફોલનો આનંદ લઈ શકો છો.
Suhagrat: સુહાગરાતે ભૂલથી પણ ન કરવી આ 5 ભૂલ, નહીતર દાંપત્ય જીવનમાં પડશે ડખા
Viral Video: દબંગે છોકરીને ઘરેથી ઉપાડી અને દાદાગીરીથી કરી લીધા લગ્ન, છોકરી રડતી રહી
Viral Video: વિડીયો જોશો તો ભેળપુરી ખાવાનું બંધ કરી દેશો, આ રીતે બને છે મમરા
બેંકોકઃ બેંકોક ન માત્ર થાઈલેન્ડની રાજધાની છે પણ એક સુંદર શહેર પણ છે. આ સુંદરતા ફરાયા નદીના કિનારે છે. એટલા માટે ત્યાં તમે રિવર ક્રૂઝની મજા ઉઠાવી શકો છો. આ શહેરમાં ટૂરિઝમ માટે ઘણા ઓપ્શન છે. જેમાં ગ્રેંડ પેલેસ, વાટ ફો, લુમ્ફિની પાર્ક, ફ્લોટિંગ માર્કેટ, એશિયાટેકનો સમાવેશ થાય છે.
પટાયાઃ જે તમારે સુંદર બીચ ડેસ્ટિનેશન ફરવું છે તો થાઈલેન્ડના પટ્ટાયા જરૂરથી જાઉં. પહેલાં અહીંયા એક ફિશિંગ ગામ હતું પરંતુ હવે દુનિયાનું સૌથી પોપ્યૂલર બીચ ડેસ્ટિનેશન છે. ત્યાં ઘણી લગ્ઝરી રેસ્ટોરેન્ટ અને ઘણા સુંદર બીચ છે. જ્યાં તમે તમારા પાર્ટનર અને ફેમિલી સાથે એન્જોય કરી શકો છો. જ્યાં તમને શાનદાર થાઈ ફૂડની પણ મજા લઈ શકો છો. તે બેંકોકથી લગભગ 150 કિલોમીટરની દૂરી પર છે.
Multibagger Stock: આજે 52 અઠવાડિયા હાઇ પર શેર, એક સમાચારે સ્ટોકને બનાવી દીધો રોકેટ
SBI તમારી પુત્રીને આપી રહી છે 15 લાખ, લગ્ન અને ભણતરમાં કરો ઉપયોગ
મહિલાઓના ખાતામાં આ દિવસે આવશે એક હજાર રૂપિયા, જાણો કોને મળશે ફાયદો
ચ્યાંગ રાયઃ ચ્યાંગ રાય મ્યાંમાર અને લાઓસની બોર્ડ વસેલું સુંદર શહેર છે જે પહાડો વચ્ચે વસેલું છે. જ્યાં તમે ટ્રેકિંગ કરી શકો છો અને ઘણા સુંદર વોટરફોલ જોઈ શકો છો. ત્યાંના લામ નામ કોક નેશનલ પાર્કમાં ઘણી એક્ટિવિટી કરી શકો છો. ત્યાં તમે જનજાતીયો ગામમાં ફર શકો છો.
ફક્ત 11 રૂપિયામાં પોતાને 'ભાડે' કેમ આપે છે આ છોકરી? ચોંકાવનારું છે કારણ
8 પ્રકારના હોય છે એકસ્ટ્રા મૈરિટલ અફેર, one night stand સૌથી સરળ સાથે સૌથી જોખમી
Success Story: ફૂલની ખેતી કરીને ખેડૂત બન્યો અમીર, 30 લાખ રૂપિયાની કરે છે કમાણી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube