Advantages and Disadvantages of Nail Rubbing: યોગ ગુરૂ બાબા રામદેવે થોડા વર્ષો પહેલાં વાળનો ગ્રોથ કરવા માટે અનોખો ઉપાય બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બંને હાથના નખ ઘસવાથી (Nail Rubbing) થી માથાના વાળ ઝડપથી વધે છે. શું તેમના આ દાવા પાછળ ખરેખર કોઇ વૈજ્ઞાનિક તથ્ય છે અથવા એ વાત તેમણે ફક્ત હવામાં કહી હતી. આજે અમે તમને આ પ્રશ્નનો જવાબ જણાવવા જઇ રહ્યા છીએ, જેને જાણીને તમે આશ્વર્યમાં પડી જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આસનથી ફાસ્ટ સપ્લાય થાય છે બ્લડ 
હકિકતમાં યોગમાં ઘણા પ્રકારના આસન હોય છે. તેમાંથી એક આસનનું નામ છે બાલયમ આસન (Balayam). આ આસન રિફ્લેક્સોલોજીના સિદ્ધાંત પર કામ કરે છે. મેડિકલ એક્સપર્ટોના અનુસાર તમારા નખ રક્ત ધમનીઓ દ્વારા માથાના તંત્રિકા સાથે જોડાયેલી હોય છે. એવામાં જ્યારે તમે બંને હાથના નખને પરસ્પર ઘસો (Nail Rubbing) છો તો તેનાથી બ્લડ સપ્લાય ઝડપી થાય છે, જેનાથી માથમાં પણ લોહીનો સપ્લાય વધી જાય છે અને વાળના વિકાસ  (Hair Growth) મદદ મળે છે. 

Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત


કેરાટીન પ્રોટીનના વિકાસમાં ફાયદો
એક્સપર્ટોનું કહેવું છે કે વાળનો વિકાસ કોર્ટિકલ કોશિકાઓના લીધે થાય છે આ કોશિકાઓ કેરાટિન નામના પ્રોટીનથી બનેલી હોય છે. જ્યારે નખને એક સાથે ઘસવામાં આવે છે તો તેનાથા કેરાટીનાના વિકાસને પ્રોત્સાહન મળે છે. જેથી કોર્ટિકલ કોશિકાઓ બને છે અને માથાના વાળ મજબૂત થાય છે. 


આ લોકો ન ઘસે હાથના નખ
યોગ ગુરૂઓનું કહેવું છે કે આ આસન આમ તો બધા લોકો માટે ફાયદાકારક છે પરંતુ ડાયાબિટીસના રોગીઓ અને ગર્ભવતી મહિલાઓને આ આસનથી બચવું જોઇએ. તેનું કારણ એ છે કે બાલયમ આસન (Balayam) કરવાથી શરીરમાં બ્લડ પ્રેશર વધી જાય છે, જેના લીધે પ્રેગ્નેસી દરમિયાન ગર્ભાશયમાં સંકોચન થઇ શકે છે. તમારી એંજિયોગ્રાફી અથવા સર્જરી કરાવી ચૂકેલા લોકોને પણ આ આસનને ન કરવું જોઇએ. તેના લીધે તેમને સમસ્યા થઇ શકે છે. 

Vivo એ લોન્ચ કર્યો વોટરપ્રૂફ Smartphone, ડિઝાઇન જોઇને લોકો બોલ્યા- OMG! નજર ન લાગે


17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube