શું તમને પણ આ રીતે નાકમાં આંગળી નાંખવાની આદત છે? તો જાણી લેજો આ વાત
ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટીના સંશોધકોએ ઉંદરો પર એક અભ્યાસ હાથ ધર્યો હતો. જેમાં એ વાત સામે આવી હતી કે બેક્ટેરિયા અનુનાસિક માર્ગ દ્વારા ઉંદરોના મગજમાં પહોંચ્યા હતા. આ બેક્ટેરિયાને કારણે અલ્ઝાઈમર થયું હતું. આ અભ્યાસ સાયન્સ મેગેઝિન સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત થયો હતો.
નવી દિલ્હીઃ તમે ઘણા લોકોને જોયા હશે કે જે વારંવાર નાકમાં આંગળી નાખે છે. ઘણા લોકોને નાકમાં આંગળી નાખવાની આદત હોય છે પરંતુ બહુ ઓછા લોકો તેને સ્વીકારે છે. સામાન્ય રીતે નાકમાં આંગળી નાખવી એ ખરાબ આદત માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમારા સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તબીબી પરિભાષામાં નાકમાં આગળી નાખવાને રાઈનોટીલેક્સોમેનિયા કહેવાય છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. રિસર્ચ મુજબ નાકમાં આંગળી નાખવાની આદત ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
આ પણ ખાસ વાંચોઃ બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...
આ પણ ખાસ વાંચોઃ ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો
આ પણ ખાસ વાંચોઃ આ જેઠ પણ ક્યાં જપના રહે છે? કહ્યું- તને પૈસા આપું પણ મારી ઈચ્છા પુરી કરવાની...
આ પણ ખાસ વાંચોઃ ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..!
બેક્ટેરિયા મગજ સુધી પહોંચી શકે છે-
ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટીના સંશોધકોએ ઉંદરો પર એક અભ્યાસ હાથ ધર્યો હતો. જેમાં એ વાત સામે આવી હતી કે બેક્ટેરિયા અનુનાસિક માર્ગ દ્વારા ઉંદરોના મગજમાં પહોંચ્યા હતા. આ બેક્ટેરિયાને કારણે અલ્ઝાઈમર થયું હતું. આ અભ્યાસ સાયન્સ મેગેઝિન સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત થયો હતો. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે 'ક્લેમીડિયા ન્યુમોનિયા' નામના બેક્ટેરિયા મનુષ્યને સંક્રમિત કરી શકે છે. આ બેક્ટેરિયા ન્યુમોનિયા માટે જવાબદાર છે.
આ પણ ખાસ વાંચોઃ 'તારી મોટી બહેનનું ફિગર જોરદાર છે, મારી ઈચ્છા તો એમની જોડે સુવાની છે' જાણો કિસ્સો
આ પણ ખાસ વાંચોઃ સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ
આ પણ ખાસ વાંચોઃ Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો
આ પણ ખાસ વાંચોઃ ઘોર કળયુગ! માતા-પુત્રની બિભત્સ હરકતોનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું સાવ આવું...
સૂંઘવાની ક્ષમતા ગુમાવી શકે છે-
રિસર્ચમાં જણાવવામાં આવ્યું હતું કે નાકમાં આંગળી નાખવાની આદત સારી નથી. નાકમાં આંગળી નાખવાથી નાકની લાઈનિંગને નુકસાન થાય છે. તેમજ બેક્ટેરિયા મગજ સુધી પહોંચી શકે છે. ઉપરાંત, આ આદતથી, તમે તમારી સૂંઘવાની ક્ષમતા ગુમાવી શકો છો. તે અલ્ઝાઈમરની શરૂઆત પણ હોઈ શકે છે.
યાદ શક્તિ જઈ શકે છે-
જણાવી દઈએ કે અલ્ઝાઈમર મગજ સાથે જોડાયેલી બીમારી છે. આમાં, લોકોની યાદશક્તિ નબળી પડી જાય છે અથવા સંપૂર્ણ રીતે નાશ પામે છે. તે વિચારવાની અને સમજવાની ક્ષમતાને અસર કરે છે. એટલું જ નહીં, એક સમય એવો પણ આવી શકે છે જ્યારે વ્યક્તિ સામાન્ય દૈનિક કામ કરવાની ક્ષમતા ગુમાવી શકે છે.
આ પણ ખાસ વાંચોઃ 'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ
આ પણ ખાસ વાંચોઃ વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત
આ પણ ખાસ વાંચોઃ Mukesh Ambani ની બાજુમાં કોનું ઘર છે? નામ જાણીને ચોંકી જશો કે કોણ છે અંબાણીના પડોશી?
આ પણ ખાસ વાંચોઃ Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!