પતિએ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું, તો આ જેઠ પણ ક્યાં જપના રહે છે? કહ્યું- પૈસા આપું પણ મારી ઈચ્છા પુરી કરવાની

પતિની ગેરહાજરીમાં જેઠ ઘરે આવતા. ચા-કોફી પીવડાવવાનું કહીને નાસ્તો માંગીને મોડા સુધી બેસી રહેતા. મને જો-જો કરતાં. આ પ્રકારની હરકત મને પસંદ નહોંતી. પણ હું કઈ બોલી શકતી નહોતી. 

પતિએ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું, તો આ જેઠ પણ ક્યાં જપના રહે છે? કહ્યું- પૈસા આપું પણ મારી ઈચ્છા પુરી કરવાની

ઝી બ્યૂરો, અમદાવાદઃ સભ્ય સમાજને લાંચ્છન લગાડનારા કિસ્સાઓ સતત વધતા જાય છે. આવી જ એક ઘટના તાજેતરમાં અમદાવાદમાં બની છે. જેને કારણે પારિવારિક સંબંધોની પથારી ફરી ગઈ છે. આ કિસ્સો છે અમદાવાદના નારોલ વિસ્તારનો. નારોલ વિસ્તારમાં રહેતી એક મહિલાને લગ્ન બાદ તેના પતિ સાથે કોઈને કોઈક વાતો સતત ખટપટ થતી હતી. જેને કારણે તે પોતાના પતિનું ઘર છોડીને અલગ રહેવા જતી રહી હતી. જોકે, મહિલા જ્યારે સમાધાન કરવા ગઈ તો તેને એવો વિચિત્ર અનુભવ થયો કે શું કહેવું. જ્યારે તે મહિલા પતિની દુકાને ગઈ ત્યારે એકલતાનો લાભ લઇને તેની સાથે ઇચ્છા વિરુદ્ધ શરીર સુખ માણતો હતો. એટલું જ નહીં, તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું.

આ પણ ખાસ વાંચોઃ  ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..!
આ પણ ખાસ વાંચોઃ  બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...
આ પણ ખાસ વાંચોઃ  'તારી મોટી બહેનનું ફિગર જોરદાર છે, મારી ઈચ્છા તો એમની જોડે સુવાની છે' જાણો કિસ્સો
આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો

જેઠે પણ ઘણીવાર અડપલાં કર્યા....
પતિથી પ્રતાડિત મહિલા ખુબ ટેન્શનમાં હતી. એટલું ઓછું હોય ત્યાં અધુરામાં પુરુ એના જેઠ પણ જપનો ના રહ્યો. પારિવારિક ઝઘડામાં ઘરના મોટા સમાધાન કરાવતા હોય છે. એ આશયથી આ મહિલા પતિ સાથેના ઝઘડાની વાત તેના જેઠને કરતી અને તેને સમજાવવા માટે કહેતી. જોકે, જેઠ પણ પોતાના મનમાં કઈક અલગ જ ખયાલી પુલાવ પકાવતો હતો. જ્યારે તેના જેઠે પણ સમાધાનના બહાને વારંવાર શારીરિક અડપલા કર્યા. હવે મહિલા કંટાળીને પોલીસના સહારે ગઈ છે.

જેઠ ઘરે આવી ગંદી નજરે જોતા...
સૂત્રોના જણાવ્યાં મુજબ હાલમાં જ આ મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે વિગતવાર ફરિયાદ નોંધાવી છે. અગાઉના લગ્નમાં છૂટાછેડા થઈ જતા તેને વર્ષ 2017માં બીજા લગ્ન કર્યા હોવાનું બહાર આવ્યું છે અને પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહ્યા બાદ તેના પતિને નારોલ નજીક દુકાન હોવાથી તેઓ નારોલ ખાતે ભાડે રહેવા માટે આવ્યા હતા. ઘરના ભાડા અને દીકરાની સ્કૂલ ફીને લઈ વારંવાર તેની સાથે બોલાચાલી અને ઝઘડો થતો. જ્યારે તેના જેઠને તેઓ બોલાવે ત્યારે તેના પતિની ગેરહાજરીમાં ઘરે આવીને ગંદી નજરે જોતો હતો.

ઉલ્લેખનીય છેકે, પારિવારિક કલેશને પગલે મહિલાએ તેના પતિની વિરુદ્ધમાં ભરણપોષણ માટે અરજી કરી હતી અને કોર્ટે આદેશ કર્યો હતો કે દર મહિને રૂપિયા 7000 ભરણપોષણ ચૂકવવું. જોકે, તેના પતિ અને સાસરીયાએ તેની સાથે બોલાચાલી ઝઘડો કરી છૂટાછેડા આપવા માટે કહેતા નારોલ પોલીસ સ્ટેશન પોલીસે ફરિયાદ પણ દાખલ કરાવી હતી.

પતિએ જબરદસ્તી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યુંઃ
આ બધું થયા પછી મહિલા તેના પતિથી અલગ રહેવા લાગી હતી. કોરોનાની મહામારીને કારણે કોર્ટ બંધ થતાં ભરણપોષણમાં તકલીફ પડી. ત્યારબાદ મહિલાએ તેના પતિ સાથે સમાધાનની વાતચીત કરી હતી. દરમિયાન તેનો પતિ પૈસા આપવાના બહાને ઘરે આવતો અને મહિલા પણ તેની દુકાને જતી હતી ત્યારે એકલતાનો લાભ લઈ તેનો પતિ તેની ઈચ્છા વિરુદ્ધ શરીર સુખ ભોગવતો હતો. મહિલાએ તેના દીકરાની સારવાર માટે પતિ પાસે રૂપિયા માંગ્યા તો તેણે કહ્યું હતું કે, તને પૈસા આપુ પણ મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે. આ સમયે મહિલાના પતિએ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને માત્ર 20,000 રૂપિયા આપીને બાકીના પૈસાની વ્યવસ્થા તું કરી લેજે, તેમ જણાવ્યું હતું.

આ પણ ખાસ વાંચોઃ  તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતેઆ પણ ખાસ વાંચોઃ  ચા બનાવ્યા પછી ભૂલથી પણ ન ફેંકશો ચાની પત્તી, જાણો જબરદસ્ત ફાયદા
આ પણ ખાસ વાંચોઃ  શું બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી સાચ્ચે કોઈ ફાયદો થાય છે? શું કહે છે ડોક્ટર?
આ પણ ખાસ વાંચોઃ  વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news