'તારી મોટી બહેનનું ફિગર જોરદાર છે, મારી ઈચ્છા તો એમની જોડે સુવાની છે' બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને કરી આ વાત

'મારી ઈચ્છા તો તારી બહેન જોડે સુહાગરાત મનાવવાની છે,  ખરેખર તમારી બહેન સાથે સુહાગરાત મનાવવી ગમશે', ગર્લફ્રેન્ડ સાથે બેડમાં ઈન્ટિમેટ હતો પ્રેમી. આ સાંભળીને પ્રિયંકા અંદરથી હલી ગઈ. તેની ઉત્તેજના એક જ ક્ષણમાં ગાયબ થઈ ગઈ. 24 વર્ષની પ્રિયંકા જણાવે છે કે અમે બંને દોઢ વર્ષથી સાથે છીએ. અમારી વચ્ચે ખૂબ સારા સંબંધ છે. અમે લગ્નનું પણ પ્લાનિંગ કરી રહ્યા હતા પણ તેના શબ્દોએ મને હચમચાવી નાખી છે.

'તારી મોટી બહેનનું ફિગર જોરદાર છે, મારી ઈચ્છા તો એમની જોડે સુવાની છે' બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને કરી આ વાત

ઝી બ્યૂરો, અમદાવાદઃ દરેક માણસમાં જાતીય કલ્પના હોય છે. પરંતુ ક્યારેક તે સંબંધ તૂટવાનું કારણ પણ બની જાય છે. આ કિસ્સામાં પણ એવું જ થયું છે જ્યારે પ્રેમિકાએ પ્રેમીની કલ્પના વિશે પૂછ્યું અને તેનો જવાબ ખૂબ જ અભદ્ર હતો. મને અફસોસ છે કે મેં ક્યારેય મારા બોયફ્રેન્ડને તેની જાતીય ઈચ્છા વિશે પૂછ્યું ના હોત તો સારું હોત. તો આજે તે આટલી ટેન્શનમાં ન હોત. પ્રિયંકા (નામ બદલ્યું છે)નું આ કહેવું છે. તે કહે છે કે એક રાત્રે જ્યારે અમે ઈન્ટિમેટ થઈ રહ્યા હતા ત્યારે મેં તેને તેની સેક્સ્યુઅલ ફેન્ટસી વિશે પૂછ્યું.

તે ના પાડી રહ્યો હતો. તેણે કહ્યું કે કદાચ તમને આ જાણવું ગમશે નહીં. પણ સેક્સ લાઈફમાં એક્સાઈટમેન્ટ લાવવા માટે મેં આગ્રહ કર્યો કે તમે કહો તો મને કોઈ વાંધો નથી. મારા દબાણ હેઠળ તેણે તેની ઇચ્છા વિશે જણાવ્યું. એ સાંભળીને હું ચોંકી ગઈ. તેણે કહ્યું, 'મને ખરેખર તમારી બહેન સાથે સેક્સ માણવું ગમશે.'

આ સાંભળીને પ્રિયંકા અંદરથી હલી ગઈ. તેની ઉત્તેજના એક જ ક્ષણમાં ગાયબ થઈ ગઈ. 24 વર્ષની પ્રિયંકા જણાવે છે કે અમે બંને દોઢ વર્ષથી સાથે છીએ. અમારી વચ્ચે ખૂબ સારા સંબંધ છે. અમે લગ્નનું પણ પ્લાનિંગ કરી રહ્યા હતા પણ તેના શબ્દોએ મને હચમચાવી નાખી છે. તેણી આગળ જણાવે છે કે તેની વાત ચાલુ રાખતા તેણે કહ્યું કે મારી બહેન આકર્ષક છે. હું પણ એ વિચારું છું કે તે મારી સાથે સેક્સ કરવા માંગશે. તે સમયે હું જે સાંભળી રહી હતી એ હું માનવા તૈયાર ન હતી.

મને ખબર નથી કે હું મારા બોયફ્રેન્ડ સાથે કેમ ગૂંગળામણ અનુભવું છું. હું કુદરતી રીતે હવે તેની સાથે જોડાયેલી નથી. એવું લાગે છે કે મારી સાથે સેક્સ કરતી વખતે તે મારી બહેન વિશે વિચારતો હોવો જોઈએ. શું મારે આ સંબંધ છોડવો જોઈએ?

 પુરૂષો માટે ગર્લફ્રેન્ડની બહેન પ્રત્યે આકર્ષિત થવું અસામાન્ય નથી. બધા માનવી છીએ અને અન્ય લોકો તરફ આકર્ષિત થવું એ પુરૂષનો સ્વભાવ છે પછી ભલે તમે સંબંધમાં કપલ હો. પરંતુ જ્યારે તમે રિલેશનશિપમાં હોવ ત્યારે એ જરૂરી છે કે તમે તમારી ઈચ્છાને એવી રીતે ન વ્યક્ત ન કરો કે તેનાથી સામેની વ્યક્તિને દુઃખ થાય.જ્યારે તમે તમારા પ્રેમી પર ભરોસો નથી કરતા ત્યારે તમે ચિંતા જ કરશો.  બ્રેકઅપ કરો અને આગળ વધો. કારણ કે તમે તેની સાથે લાંબા ગાળાના ભવિષ્યની યોજના બનાવી શકતા નથી. આ લડાઈનું કારણ બની રહેશે.

આ પણ ખાસ વાંચોઃ  Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો
આ પણ ખાસ વાંચોઃ  બદલાઈ ગયા IPL ના નિયમો, હવે ટીમમાં નહીં હોય એ ખેલાડી પણ કરી શકશે બેટિંગ-બોલિંગ!
આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral

Trending news