Stylish Look On Holi 2024: આજે પણ ભારતમાં હોળી માટે વર્ષો જૂની પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. આ દિવસે પકોડા અને ગુજિયા ખાવાથી લઈને જૂના કપડાં પહેરવા સુધીની પરંપરા હજુ પણ ચાલે છે. પરંતુ હવે ધીરે ધીરે બદલાઈ રહ્યું છે. હવે લોકો હોળી પર ફેશન ટિપ્સ ફોલો કરવાનું પસંદ કરે છે. સોસાયટીમાં રહેતા લોકો ડ્રેસ કોડથી લઈને ખાસ કાર્યક્રમોનું આયોજન કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Holi 2024: હોળી રમતાં પહેલાં સ્કીન કેર માટે કરો આ કામ, ચહેરો નહી થાય ખરાબ
Smartphone Hack: Holi પર ફોનમાં પાણી જતું રહે તો આ 5 ટિપ્સ કામ લાગશે, શું તમને છે જાણકારી


ભલે ડ્રેસ કોડ જરૂરી ના હોય, પરંતુ હવે લોકો જૂના કપડામાં હોળી નથી રમતા. શું તમે પણ આ હોળીના ઉત્સવમા ડીફરન્ટ લુક સાથે લોકોની નજરમાં પડવા માંગો છો? તમને કેટલીક ફેશન ટિપ્સ જણાવીએ.


ગુજરાતમાં અહીં ધગધગતા અંગારા પર ચાલવાની અનોખી પરંપરા, માનતા માટે લાગે છે લાઇનો
હોલિકા દહનનો પાકિસ્તાન સાથે છે સીધો સંબંધ,પ્રહ્લાદે વર્ષો પહેલાં બનાવ્યું હતું મંદિર


આવી રીતે દેખાવો સ્ટાઈલીશ
હોળીના દિવસે, જો તમે અલગ લુક માંગતા હોવ અથવા સ્ટાઇલિશ દેખાવા માગતા હોવ, તો તમારે તમારા જમ્પસૂટ પર એમ્બ્રોઇડરી કરેલું હાફ જેકેટ રાખવું જોઈએ. સફેદ ટી-શર્ટ પર ડેનિમ શોર્ટ્સનો લુક પણ તમને આકર્ષક બનાવી શકે છે. આ રીતે ડ્રેસિંગ કરવાથી તમે સ્ટાઇલિશ અને સ્માર્ટ બંને દેખાશો.


31 એપ્રિલ પહેલાં ખરીદી લો આ ઈલેક્ટ્રિક સ્કૂટર, 27 હજાર રૂપિયાનો થશે ફાયદો, ચૂકતા નહી
Lemon Black Tea છે કિડનીની દુશ્મન, જોજો..ક્યાંક ફાયદાના ચક્કરમાં થઇ ન જાય નુકસાન


એથનિક લુક
એથનિક લુક માટે તમારે હોળી પર સફેદ રંગના કપડા પહેરવા જોઈએ. રંગીન દુપટ્ટા સાથે સફેદ કપડા સારી રીતે સૂટ કરે છે. તમે ચિકંકારી, સલવાર કમીઝ, શરારા અને સફેદ સાડી પણ પહેરી શકો છો. સફેદ કુર્તી પર મલ્ટી રંગીન હાફ જેકેટ દેખાવમાં ચાર્મ ઉમેરવાનું કામ કરશે.


આ ટીપ્સ અપનાવશો તો બેંક એકાઉન્ટ અને ખિસ્સું હંમેશા રહેશે ભરેલું, અપનાવો આ આદતો
હર-હર મહાદેવ...મંત્રોચ્ચાર વચ્ચે સ્વિત્ઝરલેંડમાં થયું શિવ મંદિરનું ભૂમિ પૂજન


પુરૂષો માટે ફેશન ટિપ્સ
પુરુષો કે યુવકો હોળી દરમિયાન ગ્રાફિક ટી-શર્ટ પહેરી શકે છે. તે ટ્રેન્ડમાં છે અને ઉજવણી માટે પણ યોગ્ય છે. ડેનિમ જીન્સ સફેદ ટી-શર્ટ પર સુંદર લાગે છે અને તમે તેને પહેરીને હોળીના વાઈબ્સને મિક્સ કરી શક્શો. છોકરાઓ આ દિવસે સફેદ કુર્તા અને પાયજામા પહેરી શકે છે, પણ હા, સનગ્લાસ પહેરવાનું ભૂલશો નહીં.


કિડનીમાં પથરી હોય તો પીવો આ જ્યૂસ, અઠવાડિયામાં ભુક્કો થઇને નિકળી જશે બહાર
Belly Fat: પેટની ચરબીને ઓછી કરવા માટે નાશ્તામાં ખાશો આ વસ્તુઓ, બેલી ફેટમાંથી મળી શકે છે છુટકારો


ફૂટવેર
આઉટફિટની સાથે ફૂટવેરનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. એવા જૂતા પસંદ કરો જે આરામદાયક હોય અને જે લપસે નહીં. હોળી રમતી વખતે ચપ્પલ કે અન્ય વસ્તુઓ પહેરવાથી નુકસાન થવાનો ભય રહે છે. આ સાથે હેરસ્ટાઈલ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.


સ્કૂલમાં ઇશ્ક લડાવવા લાગી હતી આ હસીના, લવ લેટર પકડાયો તો મમ્મી-પપ્પાની પડી માર