Remove Yellow Stains: કોઈપણ ખાસ પ્રસંગે સફેદ વસ્ત્રો પહેરવાથી એકદમ આકર્ષક લાગે છે. જો કે, સફેદ કપડાં ઝડપથી પીળા થઈ જાય છે અને તેના પર ડાઘા સરળતાથી દેખાય છે. કેટલાક ડાઘ સામાન્ય ધોઈને સાફ કરી શકાય છે, પરંતુ બીજા કેટલાક ડાઘા એટલા જીદ્દી હોય છે કે તેને સાફ કરવા ખૂબ મુશ્કેલ બની જાય છે. એવામાં, એક સરળ અને સસ્તી વસ્તુ તમારા સફેદ ડ્રેસને મિનિટોમાં ચમકાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિયાળામાં શરદી-ખાંસીથી બચવું હોય તો ખાવ આ વસ્તુ, ડાયાબિટીસના દર્દીઓ માટે છે વરદાન


અમે જે ખાસ વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ તે છે કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડા એક અકાર્બનિક સંયોજન છે જેને સોડા એશ પણ કહેવાય છે. કોસ્ટિક સોડાનો ઉપયોગ અન્ય ઘણા હેતુઓ માટે પણ થાય છે. કોસ્ટિક સોડા ઘન અને પ્રવાહી બંને સ્વરૂપમાં આવે છે. તે ખૂબ જ ઓછી કિંમતે બજારમાં ઉપલબ્ધ છે.


નવા વર્ષે collage friends કે GF સાથે ફરવા માટે બેસ્ટ 10 સ્થળ, જબરદસ્ત છે લોકેશન
Yoga For Weight Loss: વધતા જતા વજનને ઘટાડવા માટે બેસ્ટ છે આ 5 યોગાસન, ઉતરી જશે એકસ્ટ્રા ચરબી


કેવી રીતે વાપરવું?
સૌ પ્રથમ, એક ડોલ અથવા ટબમાં પાણી ભરો અને તેમાં બે-ત્રણ ચમચી કોસ્ટિક સોડા ઉમેરો. આ પછી લાકડાની મદદથી કોસ્ટિક સોડાને પાણીમાં સારી રીતે મિક્સ કરો. હવે તેમાં સફેદ કપડા નાખીને બે-ત્રણ કલાક પલાળી દો. આ પછી, સાબુથી કપડાં સાફ કરો. તમે જોશો કે તમારા કપડાં નવા જેવા ચમકશે.


લીલી હળદરનું શાક અને તુવેરના ટોઠા ખાશો તો આખી જિંદગી શિયાળાની રાહ જોશો, આ છે રેસિપી 
Multibagger: હે ભગવાન હું રહી ગયો... આ સ્ટોકે 3 મહિનામાં 3 ગણા કરી દીધા રૂપિયા


આ બાબતોનું રાખો ધ્યાન 
કોસ્ટિક સોડા ખૂબ જ શક્તિશાળી છે, તેથી તેનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખો. કાસ્ટિક સોડા ત્વચા અને આંખો માટે હાનિકારક હોઈ શકે છે. કોસ્ટિક સોડાનો ઉપયોગ કરતી વખતે હંમેશા મોજા અને રક્ષણાત્મક ગોગલ્સ પહેરો. આ સિવાય નીચે દર્શાવેલ આ વાતોનું પણ ધ્યાન રાખો
- જ્યારે પાણીમાં કોસ્ટિક સોડા ઉમેરવામાં આવે છે, ત્યારે પાણી ગરમ થઈ જશે, તેથી સાવચેત રહો.
- ઠંડા પાણીમાં કોસ્ટિક સોડા મિક્સ ન કરો. આને હંમેશા ગરમ પાણીમાં જ મિક્સ કરો.
- કોસ્ટિક સોડાનો ઉપયોગ કર્યા પછી, ડોલ અને અન્ય વાસણોને સારી રીતે સાફ કરો.


2024માં માત્ર ભાજપ જીતશે પણ મોદી... યોગી અને શાહ વિશે કરી ભવિષ્યવાણી
કબૂતરોને ઘરથી દૂર રાખો, જ્યોતિષની દ્રષ્ટીએ નથી યોગ્ય: ગરીબીની સાથે રોગ ઘર કરી જશે


શું કોસ્ટિક સોડા બધા ડાઘ દૂર કરે છે?
ના, કોસ્ટિક સોડા બધા ડાઘ દૂર કરતું નથી. પરંતુ, તે મોટાભાગના ડાઘાને સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે. જો તમારા કપડા પર ખૂબ જૂના અથવા ઊંડા ડાઘ છે, તો તમે કોસ્ટિક સોડાની સાથે અન્ય પદ્ધતિઓ પણ અજમાવી શકો છો.


નવા વર્ષે collage friends કે GF સાથે ફરવા માટે બેસ્ટ 10 સ્થળ, જબરદસ્ત છે લોકેશન
Multibagger: હે ભગવાન હું રહી ગયો... આ સ્ટોકે 3 મહિનામાં 3 ગણા કરી દીધા રૂપિયા