How to make hair straightening mask: દરેક વ્યક્તિ પોતાની જોરદાર પર્સનાલિટી બનાવવા માગે છે..એક કહેવત છે કે તમારા વાળ તમારી સુંદરતામાં વધારો કરે છે. જેથી  આજના સમયમાં લોકો પોતાના વાળને લાંબા, ચમકદાર અને મજબૂત બનાવવા માટે અનેક પ્રયોગો કરતા હોય છે...આમ તો બજારમાં વાળને સ્ટેટનિંગ કરવા માટેના ઘણી પ્રોડક્ટ સરળતાથી મળી રહી છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ આવી પ્રોડેક્ટ ઘરે બનાવવી થોડી મુશ્કેલ બની જાય છે..જેથી લોકોમોંઘા પાર્લર અને સારવારનો આશરો લે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમારા માટે ઘરે જ ઓછા ખર્ચે હેર સ્ટ્રેટનિંગ માસ્ક બનાવવાની રીત લાવ્યા છીએ. મુલતાની માટીનો ઉપયોગ ત્વચા અને વાળ માટે પ્રાચીન સમયથી કરવામાં આવે છે. તેથી આ હોમમેઇડ હેર સ્ટ્રેટનિંગ માસ્ક તમારા વાળને કુદરતી રીતે સીધા કરવામાં મદદ કરે છે.આ સાથે તમે ખર્ચ અને કેમિકલથી ભરપૂર ઉત્પાદનોથી પણ બચી શકો છો.


આ પણ વાંચો: Black Diamond: એક સફરજનની કિંમત 500 રૂપિયા! લાખો રૂપિયાની ખેડૂતને થાય છે આવક
આ પણ વાંચો: ચહેરા પર કરચલીઓ પડવા લાગી હોય તો આજે જ ખાવાનું શરૂ કરો આ વસ્તુ,ચાંદ જેવો ચમકશે ચહેરો
આ પણ વાંચો: રૂમ હીટર વાપરતા પહેલાં સાવધાન! અહીં 4નાં થઈ ગયાં મોત, ફાયદાની સાથે આ છે ગેરફાયદાઓ


1)કેવી રીતે બનાવશો હેર સ્ટેટનિંગ માસ્ક


1- હેર સ્ટ્રેટનિંગ માસ્ક બનાવવા માટેની સામગ્રી
મુલતાની માટી એક કપ
ચોખાનો લોટ 5 ચમચી
2- ઈંડાનો સફેદ ભાગ


આ પણ વાંચો: બિલ્ડર તમને પઝેશન માટે લાંબો સમય સુધી ના જોવડાવી શકે રાહ : તમે હકથી માગી શકો છો વળતર
આ પણ વાંચો: જો આ અથાણું રોજ ખાશો તો ઘોડા જેવી તાકત આવશે! પુરુષોનો વધશે પાવર
આ પણ વાંચો: Viral: અનોખું ટુરિસ્ટ પ્લેસ જ્યાં છોકરીઓ ઉતારી દે છે પોતાના અંડરગાર્મેંટ્સ?


2) હેર સ્ટ્રેટનિંગ માસ્ક કેવી રીતે બનાવવું? 
મુલતાની માટી હેર સ્ટ્રેટનિંગ માસ્ક બનાવવા માટે સૌથી પહેલા એક કપ મુલતાની માટી લો.
પછી તમે તેમાં લગભગ 5 ચમચી ચોખાનો લોટ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
પછી તમે તેમાં લગભગ 2 ઈંડાનો સફેદ ભાગ નાખીને સારી રીતે હલાવીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.
હવે તમારું હેર સ્ટ્રેટનિંગ માસ્ક તૈયાર છે.


3) હેર સ્ટ્રેટનિંગ માસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો? 
હેર સ્ટ્રેટનિંગ માસ્ક લગાવતા પહેલા તમારા વાળ સાફ કરો.પછી આ માસ્કને તમારા વાળના મૂળથી લઈને છેડા સુધી સારી રીતે લગાવીને લગભગ 5 મિનિટ સુધી રહેવા દો.પહોળા દાંતાવાળા કાંસકોનો ઉપયોગ કરીને, વાળને સીધા કરો.આ પછી, આ માસ્કને લગભગ 10 મિનિટ સુધી રહેવા દો.


આ પણ વાંચો: તમે પણ આ ભૂલો નથી કરતા ને! હેલ્મેટ પહેરવાની અને સુરક્ષિત રહેવાની આ છે સાચી રીત
આ પણ વાંચો: Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ
આ પણ વાંચો: PHOTOS: બેવડી બની મિસ્ટ્રી બોયની સાથે ઝૂમી અજય દેવગણની લાડલી, અડધા રાત્રે અડધા કપડાં


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube