PHOTOS: બેવડી બની મિસ્ટ્રી બોયની સાથે ઝૂમી અજય દેવગણની લાડલી, અડધા રાત્રે અડધા કપડાં

Nysa devgan trolled: ન્યાસાએ બ્લેક ક્લીવેજ દર્શાવતું બોલ્ડ નેટેડ શોર્ટ ફ્રોક પહેર્યું છે. તે હોટ કપડામાં પોતાનું  ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે જ્યારથી ન્યાસા સિંગાપોરમાં ભણવા ગઈ છે ત્યારથી તે વધુ હોટ અને બોલ્ડ બની ગઈ છે.

PHOTOS: બેવડી બની મિસ્ટ્રી બોયની સાથે ઝૂમી અજય દેવગણની લાડલી, અડધા રાત્રે અડધા કપડાં

Nysa Devgan Bold Party Photos: અજય દેવગણની દીકરી ન્યાસા દેવગણ આ દિવસોથી લાઇમલાઇટમાં છે અને સોશિયલ મીડિયા પર પણ તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. તાજેતરમાં મિત્રો સાથે પાર્ટી કરતી ન્યાસાના કેટલાક ફોટા સામે આવ્યા છે, જેમાં તે નશામાં ધૂત મિસ્ટ્રી બોયને ચીપકીને ઉભી રહેલી જોવા મળી રહી છે. ફોટામાં જોઈ શકાય છે કે ન્યાસાએ બ્લેક ક્લીવેજ દર્શાવતું બોલ્ડ નેટેડ શોર્ટ ફ્રોક પહેર્યું છે. તે હોટ કપડામાં પોતાનું  ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે જ્યારથી ન્યાસા સિંગાપોરમાં ભણવા ગઈ છે ત્યારથી તે વધુ હોટ અને બોલ્ડ બની ગઈ છે. તે ઘણીવાર મિત્રો સાથે મોડી રાત્રે પાર્ટી કરતી જોવા મળી રહી છે. આગળ જુઓ, પાર્ટી કરતી ન્યાસા દેવગનની હોટ અને બોલ્ડ તસવીરો...

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: સોફીને જોશો તો ઉર્ફીને ભૂલ જશો, આ કામથી કમાઇ છે દર કલાકે 50 હજાર રૂપિયા
આ પણ વાંચો: મોડલ જેવી દેખાય છે ડેરી ચલાવનાર આ ખેડૂત, સુંદરતા જોઇ લોકો કરી દે છે આ ડિમાન્ડ

ન્યાસા દેવગનના નશામાં ધૂત કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક ફોટોમાં જોઈ શકાય છે કે ન્યાસાએ નશાની હાલતમાં ગોગલ્સ પહેરેલા મિસ્ટ્રી બોયના ગળામાં હાથ નાખ્યો છે.

આ ફોટામાં જોઈ શકાય છે કે ન્યાસા દેવગન તેના મિત્રો સાથે મસ્તી કરી રહી છે. મોડી રાતની પાર્ટીમાંથી સામે આવેલા તેના ફોટામાં જોઈ શકાય છે કે તે એકદમ ખુશ છે.

ન્યાસા દેવગન ખૂબ જ ખુશ જોવા મળે છે અને પાર્ટીમાં તેના મિત્રો સાથે નશામાં મસ્તી કરતી જોવા મળે છે. બધાએ એકબીજાને ગળે લગાવ્યા છે.

આ ફોટોમાં ન્યાસા દેવગન ઓવર મેકઅપ અને બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે. મુંબઈ ઉપરાંત ન્યાસા વિદેશમાં પણ મિત્રો સાથે પાર્ટી કરવા જાય છે.

બાય ધ વે, ન્યાસા દેવગન સિંગાપોરમાં અભ્યાસ કરી રહી છે. પરંતુ અભ્યાસમાંથી બ્રેક લઈને તે હાલમાં મિત્રો સાથે ન્યૂ યર પાર્ટીની મજા માણી રહી છે.

વચ્ચે સમાચાર આવ્યા હતા કે ન્યાસા પણ તેના માતા-પિતાની જેમ બોલિવૂડમાં પ્રવેશ કરશે. જો કે, અજય દેવગને કહ્યું હતું કે તે તેની પુત્રીનો નિર્ણય હશે કે તે કયા ક્ષેત્રમાં તેની કારકિર્દી બનાવવા માંગે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news