How To Get Rid Of Dry Lips: શિયાળાની સિઝનમાં ઘણા લોકો આતુરતાથી રાહ જુએ છે કારણ કે ગરમીઓમાં તડકો, પોલ્યૂશન અને ગરમ હવાઓના કારણે સ્કીન ખૂબ ખરાબ થઇ જાય છે, પરંતુ વિંટર સીઝનમાં પણ સ્કીનને પ્રોટેક્શનની જરૂર પડે છે. ખાસકરીને અમારા હોઠ આ સીઝનમાં સૌથી ડ્રાય થાય છે અને ફાટવા લાગે છે. હવામાન ખુબ જ શુષ્ક હોવું ડ્રાય લિપ્સ માટે જવાબદાર તો છે જ, પરંતુ આપણી ખોટી આદતોના લીધે આવી પરેશાની થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે મેળવશો નોરા ફતેહી જેવા સુંદર હોઠ? 
હોઠ જો ડ્રાઇ થઇને ફાટવા લાગે તો તેનાથી ચહેરાની ઓવર ઓલ બ્યૂટી પર અસર પડે છે, મહિલાઓ જ નહી ફાટેલા હોઠના લીધે પુરૂષોનો લુક બગડી શકે છે. આ ઉપરાંત તમે ખુલીને હસવાનું ટાળો છો. ઘણીવાર ફાટેલા હોઠમાંથી લોહી વહેવા લાગે છે. એવામાં તમારી પોતાની કેટલીક ભૂલોને સુધારવી જોઇએ જેથી બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) જેવા સુંદર લિપ્સ પ્રાપ્ત થઇ શકે છે.

આ પણ વાંચો: Spinach: સારા સ્વાસ્થ્યના ચક્કરમાં વધુ પડતી ખાશો નહી પાલક, થશે આ નુકસાન
આ પણ વાંચો: Disha Patani જેવી Strong Body બનાવવી હોય તો ખાવ ફણગાવેલી મગફળી, થશે બીજા ઘણા ફાયદા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય


લગ્ન પહેલાં આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, પાર્લર જવાની જરૂર નહી પડે
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube