નવી દિલ્હીઃ ગરમીની શરૂઆત થઈ ચુકી છે. ઘણી મહિનાઓ પછી ફરી પંખો શરૂ કરવાની ફરજ પડી રહી છે. ઠંડીના દિવસોમાં પંખા બંધ રહ્યા એટલે હવી આ ગરમીના દિવસોમાં સાવધાની રાખીને પંખા ચલાવો. જો તમે સિલિંગ ફેનનો ઉપયોગ કરો છો અને બેદરકારી રાખો છો તો એકદમ સાધારણ દેખાતો આ પંખો તમને ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકે છે તે યાદ રાખવું. સિલિંગ ફેન પણ ધમાકાની સાથે બ્લાસ્ટ થઈ શકે છે. આખરે આ સિલિંગ ફેન કેમ બોમ્બની જેમ ફાટી શકે છે તેનું કારણ શું છે તે નથી જાણતા તો આવો અમે તમને સમજવીએ કે કેમ પંખામાં બ્લાસ્ટ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત આ પણ ખાસ વાંચો:  શું તમારો માથાભારે પાડોશી કરે છે રોજ પરેશાન? આ કાયદો ઠેકાણે લાવી દેશે શાન આ પણ ખાસ વાંચો:  કાયદાની વાતઃ કૂતરું કરડવાથી તેના માલિક પર કેસ કરી શકાય? જાણો શું છે સજાની જોગવાઈ આ પણ ખાસ વાંચો:  દરેક પગારદાર કર્મચારીઓને જરૂર હોવી જોઈએ આ પાંચ મહત્ત્વના કાયદાઓની જાણકારી


ફેન ખરાબ હોવો-
જો પંખા સારી રીતે ના ચાલતો હોય તેમાં નાની મોટી કોઈ પણ ખામી હોય તો તે પંખામાં બ્લાસ્ટ થવાની પુરે પુરી શક્યતા છે. 


ઓછી વીજળીની પ્રાપ્તી-
ઓછા વિદ્યુત પાવર અને અનિયમિત વિધ્યુત પાવરના કારણે પંખામાં બ્લાસ્ટ થઈ શકે છે. વિજળીની અનિયમિતતા અને ઓછી વિજળી મળવાના કારણે પંખામાં રહેલી મોટર અને કેપેસિટરને ખૂબ અસર પડતી હોય છે જેથી તે બગડી જાય છે અને પછી તેમાં બ્લાસ્ટ થઈ જાય છે. 


આ પણ ખાસ વાંચોઃ  આ ચાકૂનું નામ કઈ રીતે પડ્યું રામપુરી? જાણો 'રામપુરી' પર સરકારે કેમ લગાવ્યો પ્રતિબંધ આ પણ ખાસ વાંચોઃ  TMKOC: ઐય્યરને છોડી જાહેરમાં કેમ જેઠાલાલને ચોંટી પડી બબીતા? વાયરલ થયો વીડિયો


વધુ લોડ-
જો પંખાને વધુ લોડ આપવામાં આવે છે તો પંકામાં બ્લાસ્ટ થવાની શક્યતા છે. પંખાની કેપેસિટી કરતા વધુ સમય પંખાને ફેરવવાથી પંખાની મોટર પર અસર પડે છે. મોટર પર લોડ પડવાથી મોટર ખરાબ થઈ જાય છે અને બ્લાસ્ટ થવાની સંભાવન રહેલી છે. 


આ પણ ખાસ વાંચોઃ  ઓફિસમાં ઈલુઈલુ કરતા પહેલાં જાણીલો આ વાત! નહીં તો ભારે પડશે લફરું, થશે ઈજ્જતના ધજાગરા આ પણ ખાસ વાંચોઃ  નવોઢા સાસરીમાં પ્રવેશતા કેમ પહેલાં જમણો પગ જ મૂકે છે? શું લગ્ન સાથે જોડાયેલી આ વાતો તમે જાણો છો? આ પણ ખાસ વાંચોઃ  ગરમીમાં કેમ લાગે છે ગાડીમાં આગ? જાણો કારણો અને બચવાના ઉપાયો


પંખામાં ધૂળ અને કચરો થાય છે એકત્રિત-
મોટર અને બ્લેડ્સ પાસે ધૂળ જામાં થઈ જાય છે. ધૂળ એકત્ર થવાથી પંખાની સ્પીડ સ્લો થઈ જાય છે આવા સમયમાં પંખાની મોટર પર લોડ પહોંચે છે. જો ધ્યાન ન આપવામાં આવે તો પંખામાં બ્લાસ્ટ થઈ શકે છે. 


પંખો ચાલે ત્યારે ટક-ટક સાઉન્ડ-
જ્યારે સિલિંગ ફેન શરૂ કરવામાં આવે છે ત્યારે જો આ ફેનમાંથી સાઉન્ડ આવતો હોય તો ચેતી જજો. આ સાઉન્ડનો મતલબ એ છે કે પંખાની મોટર અને બ્લેડમાં ખરાબી છે. જો તેના પર ધ્યાન ન રાખ્યું તો બ્લસ્ટ થઈ શકે છે.


આ પણ ખાસ વાંચોઃ  સલમાન જેની જોડે પરણવા પાગલ હતો એ હીરોઈને એક મોટી ઉંમરના 'કાકા' જોડે કેમ કર્યા લગ્ન? આ પણ ખાસ વાંચોઃ  રાણી મુખર્જીએ કહ્યું- હું સવારે ઉઠતાવેંત મારા પતિને રોજ ગાળો ભાંડુ છું! કેમકે, રાતે ​આ પણ ખાસ વાંચોઃ  'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ