Home Remedy: દાંતનો દુખાવો જ નહી આ બિમારીઓને પણ છૂમંતર કરી દેશે ફટકડી, ફાયદા ચમત્કાર જેવા
Alum Benefits: તમે ઘણીવાર ફટકડીનો સફેદ ટુકડો જોયો હશે. ઘણીવાર આપણે તેને ફાલતૂ સમજીને ફેંકી દઇએ છીએ. ફટકડીનો ઉપયોગ ઘણા કામોમાં કરવામાં આવી શકે છે. આવો જાણીએ ફટકડીના ઘરેલૂ નુસખા વિશે.
Fitkari Home Remedies: વાત જો ઘરેલૂ નુસખાની હોય અને ફટકડીનું નામ ન આવે, એવું થઇ ન શકે. ફટકડીનો ઉપયોગ જુના જમાનાથી થઇ રહ્યો છે. જ્યારે દવાઇઓનું ચલન ઓછું હતું, તે સમયે પણ ફટકડી ઘણા પ્રકારના દુખાવાને મટાડવામાં મલમનું કામ કરે છે. ફટકડીના ઘણા ફાયદા છે. ફટકડીમાં ઘણા ઔષધિય ગુણ હાજર છે,
દાંતનો દુખાવો દૂર કરો
ફટકડી દાંત માટે ખૂબ ફાયદાકારક છે. આ નેચરલ માઉથ વોશનું કામ કરે છે. ફટકડીને પાણીમાં નાખીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે. ફટકડીનું માઉથવોશ મોંઢામાંથી દુર્ગંધને દૂર કરે છે.
ઇજા માટે મલમ
ફટકડીને લગાવવાથી લોહી વહેતું બંધ થઇ જાય છે. કોઇ ઇજાવાળી જગ્યાને ફટકડીને પાણી વડે ધોઇ લેવામાં આવે તો લોહી વહેવાનું બંધ થઇ જાય છે. ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ ઉપલબ્ધ છે, જે ઇજા પર સંક્રમણનો ખતરો દૂર કરે છે.
Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
માથાની ગંદકી દૂર કરો
શેમ્પૂ વાળની સફાઇ તો કરે છે, પરંતુ સ્કેલ્પમાં જમા ગંદકીને શેમ્પૂ નિકાળી શકતું નથી. તેના લીધે માથામાં જુ પણ થઇ જાય છે. ફટકડીના પાણી વડે ધોવાથી વાળ મૂળમાંથી સાફ થઇ જશે.
યૂરીન ઇંફેક્શન
ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી માઇક્રોબિયલ ગુણ ઉપલબ્ધ થાય છે. યૂરીન ઇંફેક્શનને દૂર કરવા માટે ઇંટિમેટ એરિયાને ફટકડીના પાણી વડે વોશ કરી શકાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકરીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી)
આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube