Samantha Prabhu Birthday: સમંથા પ્રભુએ વેબસિરીઝમાં આપ્યાં એવા બોલ્ડ સીન કે જોઈને સૌને પરસેવા છૂટી જાય

Thu, 28 Apr 2022-10:31 am,

ફિલ્મોની સાથે સમાંથા પ્રભુ વેબસિરીઝમાં પણ જોવા મળી છે. જેમાં સૌથી વધુ ચર્ચિત વેબસિરીઝનું નામ ધ ફેમિલી મેન 2 છે

 

આ વેબસિરીઝમાં સમાંથાએ રાજીનો રોલ કર્યો હતો

ફિલ્મમાં અભિનેત્રીએ ટોપલેસ થઈને એટલા બોલ્ડ સીન્સ આપ્યા હતા, જેના ચર્ચા હજુ સુધી થાય છે.

સમાંથાને અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પામાં આઈટમ સોન્સ 'અંટાવા'થી સમાંથાએ લોકોના દિલમાં જગ્યા બનાવી.

 

તમને જણાવી દઈએ કે, સમાંથાએ લગ્નના 4 વર્ષ બાદ નાગા ચૈતન્યથી વર્ષ 2021માં છૂટાછેડા લીધા હતા.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link