Most Expensive Homes: મહેલથી ઓછા નથી ભારતના આ સૌથી માોંઘા અને આલીશાન ઘર, જુઓ Photos

Sun, 20 Jun 2021-5:27 pm,

ટાટા ગ્રુપના માલિક રતન ટાટા (Ratan Tata House) નું ઘર ભારતના સૌથી આલીશાન ઘરો (Most Luxurious Homes In India) માંથી એક છે. મુંબઈના કોલાબા વિસ્તારમાં આ ઘરની કિંમત 125થી 150 કરોડ રૂપિયા છે. 15 હજાર વર્ગ ફીટમાં ફેલાયેલું આ ઘર ખાસ છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ADULT STAR બનવા 26 વર્ષની યુવતીએ છોડી પોલીસની નોકરી! હવે કરે છે કરોડોની કમાણી, જુઓ PICS

કિંગફિશરના માલિક વિજય માલ્યા (Kingfisher Owner Vijay Mallya) નું ઘર વ્હાઈટ હાઉસ ઈન ધ સ્કાય (White House In The Sky) દેશના સૌથી આલીશાન ઘરોમાંથી એક છે. બેંગાલુરુ સ્થિત આ ઘરની કિંમત 100 કરોડ રૂપિયા છે. એક મેગેઝીનના રિપોર્ટ અનુસાર ઘરમાં એવી ઘણી સુખ સુવિધાઓ છે, જે અંગે એક સામાન્ય માણસ કલ્પના પણ ના કરી શકે.

 

 

 

 

 

 

 

 

 

Putin એ કેમ દુનિયાથી છુપાવીને રાખ્યો છે પોતાનો પરિવાર? રશિયાના રાષ્ટ્રપતિની રંગીન લાઈફની તસવીરો થઈ વાયરલ

बॉलीवुड के सुपरस्टार शाह रुख खान के घर मन्नत (Mannat House) की गिनती भी भारत के सबसे महंगे घरों (Most Expensive Homes In India) में होती है. यह मुंबई के बांद्रा (Bandra House) में स्थित है. शाह रुख खान ने जब ये संपत्ति खरीदी थी तो उस समय इसे `विला विएना` कहा जाता था. बाद में उन्होंने इसे मन्नत (Mannat House) नाम दिया. एक रिपोर्ट के मुताबिक, मन्नत की कीमत 200 करोड़ रुपये के करीब आंकी गई है.

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખખાન (Bollywood Superstar Shah Rukh Khan) નો બંગલાની ગણતરી ભારતના સૌથી મોંઘા ઘરોમાં થાય છે. મુંબઈના બાન્દ્રા સ્થિત આ બંગલાનું નામ વિલા વિએના હતું. ત્યાર પછી મન્નત નામ આપવામાં આવ્યું. એક રિપોર્ટ અનુસાર મન્નતની કિંમત 200 કરોડ રૂપિયા છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

નવાઈની વાત છે! દુનિયાનો એક અનોખો દેશ, જ્યાં નથી એક પણ મચ્છર, જાણવા જેવું છે કારણ

PTIના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2015માં પૂનાવાલા ગ્રુપ (Poonawalla Group) ના ચેરમેન સાયરસ પૂનાવાલા (Cyrus Poonawalla) એ બ્રીચ કેન્ડીમાં અમેરિકી કોન્સુલેટ (American Consulate) ના પ્રખ્યાત લિંકન હાઉસ માટે 750 કરોડ રૂપિયા બોલી લગાવી હતી. તે સમયે દેશમાં કોઈ બંગલા માટે સૌથી ઉંચી બોલી હતી. અને સોદો પણ સૌથી મોંઘો હતો (Most Expensive Homes In India).

 

 

 

 

 

 

એક કિલો કેરીનો ભાવ છે 2.70 લાખ રૂપિયા! વિદેશમાં પણ છે ખુબ માગ, ખતરનાક શિકારી કૂતરાઓ કરે છે ખેતરની રખવાળી

ફોર્બ્સના રિપોર્ટ અનુસાર મુંકેશ અંબાણી (Mukesh Ambani) નું ઘર એન્ટિલિયાની કિંમત 7 હજાર 337 કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ ઘરને દુનિયાના સૌથી મોંઘા ઘરની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ આ ઘરનું નામ એટલાન્ટિક મહાસાગરના એક પૌરાણિક દ્વીપ પર રાખ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

Bollywood ની આ હોટ અભિનેત્રી આર્થિક તંગીના કારણે બની ગઈ Call Girl! તેના ફિગર પર ફિદા છે લાખો લોકો

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link