Putin એ કેમ દુનિયાથી છુપાવીને રાખ્યો છે પોતાનો પરિવાર? રશિયાના રાષ્ટ્રપતિની રંગીન લાઈફની તસવીરો થઈ વાયરલ

ઝી બ્યૂરોઃ રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતિન (Vladimir Putin) અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) વચ્ચે હાલમાં જ મુલાકાત થઈ હતી. બન્ને નેતાઓ વચ્ચે અંદાજે 4 કલાક સુધી આ મુલાકાત ચાલી હતી. આ બેઠક એવા સમયે થઈ જ્યારે બન્ને નેતાઓ એવું માની રહ્યાં છેકે, અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધ પહેલાં ક્યારેય આટલો ખરાબ નહોતો. વાલ્દિમીર પુતિનને દુનિયાના સૌથી રહસ્યમય નેતાઓ માંથી એક ગણવામાં આવે છે. પુતિને અત્યાર સુધી પોતાનો પરિવાર પણ દુનિયાથી છુપાવીને રાખ્યો હતો. તેના જીવનના આવા અનેક રહસ્યો છે, જે જાણવા જેવા છે.

Jun 18, 2021, 06:19 PM IST

 

 

 

 

1/10

ખુબ જ સીક્રેટ છે પુતિનની ફેમિલી

ખુબ જ સીક્રેટ છે પુતિનની ફેમિલી

ધ સન ના રિપોર્ટ અનુસાર, વાલ્દિમીર પુતિન (Vladimir Putin) જાહેરમાં ક્યારેય પોતાના પરિવાર વિશે ચર્ચા કરતા નથી. અને કોઈ દિવસ તેમની દિકરીઓ વિશે વાત કરતા નથી. જોકે, એવા અહેવાલો ચર્ચામાં છેકે, તેમની બે દિકરીઓ છે. જેનમાં નામ મારિયા અને કટરીન છે. (ફોટો સોર્સ- ધ સન)

 

 

 

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા --------------------------------- Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે

2/10

મેડિકલ રિસર્ચર છે મારિયા

મેડિકલ રિસર્ચર છે મારિયા

વાલ્દિમીર પુતિન (Vladimir Putin) ની પુત્રી મારિયા એક મેડિકલ રિસર્ચર છે. અને મોસ્કોમાં ડચ પતિ જોરિટ ફાસેન સાથે રહે છે. તેમને એક બાળક પણ છે. (ફોટો સોર્સ- ધ સન)

 

 

 

 

કેમ ભારતીય સ્ત્રીઓ પહેરે છે નાકમાં નથણી? જાણો માન્યતાથી લઈ ફેશન બન્યા સુધીની નથણીની કહાની

3/10

એક્રોબૈટ ડાંસર છે કટરીના

એક્રોબૈટ ડાંસર છે કટરીના

વાલ્દિમીર પુતિન (Vladimir Putin) ની બીજી પુત્રી એક એક્રોબૈટ ડાંસર છે. તેનું નામ કટરીના (Katerina Tikhonova) છે. તે મોસ્કો સ્ટેટ યૂનિવર્સિટીમાં એક ઉંચા પદ પર છે. તે 1.7 અરબ ડોલરના સ્ટાર્ટઅપને ચલાવી રહી છે. 2017માં તેણે રશિયાના અરબપતિ કિલી શૈમલોવ સાથે લગ્ન કર્યા હતા. જોકે, બન્નેનો આ વર્ષે તલાક થઈ ગયો.  (ફોટો સોર્સ- ધ સન)

 

 

 

 

 

Condom ના ઉપયોગની શરૂઆત ક્યારથી થઈ? પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ? જાણવા જેવો છે કોન્ડોમનો 15 હજાર વર્ષ જૂનો ઈતિહાસ!

4/10

પુતિનના સફાઈ કર્મચારી સાથે હતા સંબંધ

પુતિનના સફાઈ કર્મચારી સાથે હતા સંબંધ

ગત વર્ષે ખુલાસો થયો હતો, કે એક મહિલા સફાઈકર્મી સાથે હતા રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતિન (Vladimir Putin) ના શારીરિક સંબંધ. જે હવે કરોડોની માલિક બની ગઈ છે. સ્વેતલાના ક્રિવોનોગિખ (Svetlana Krivonogikh) નામની સફાઈકર્મી મહિલા સાથે 90 ના દશકમાં પુનિતના સંબંધની શરૂઆત થઈ હતી. અને વર્ષ 2003 ની આસપાસ બંન્ને અલગ થઈ ગયાં.  (ફોટો સોર્સ- ધ સન)

 

 

 

 

 

Bill Gates ગર્લફ્રેન્ડ સાથે અહીં પસાર કરતા હતા વેકેશન, જુઓ આ આલીશાન જગ્યાની તસવીરો

5/10

સ્વેતલાના અને પુપિતનના પુત્રી

સ્વેતલાના અને પુપિતનના પુત્રી

 સ્વેતલાના ક્રિવોનોગિખ (Svetlana Krivonogikh) અને વાલ્દિમીર પુતિન (Vladimir Putin) ની એક 18 વર્ષની પુત્રી પણ છે. જેનો ખુલાસો પણ ગત વર્ષે થયો હતો. યેલિજાવેટા વાલ્દિમીરોવના ઉર્ફ લુઈજા (Luiza) ના જન્મ બાદ પુતિન અને સ્વેતલાના અલગ થઈ ગયા હતા.  (ફોટો સોર્સ- ધ સન)

 

 

 

 

નવાઈની વાત છે! દુનિયાનો એક અનોખો દેશ, જ્યાં નથી એક પણ મચ્છર, જાણવા જેવું છે કારણ ---------------------------------- Bridge Build On The River: ઊંડી નદીઓ અને વહેતા પાણી પર કેવી રીતે બનાવાય છે મહાકાય બ્રિજ? જાણવા જેવી છે ટેકનીક

6/10

ક્લીનરથી કરોડપતિ બની ગઈ સ્વેતલાના

ક્લીનરથી કરોડપતિ બની ગઈ સ્વેતલાના

એક રિપોર્ટ અનુસાર, 45 વર્ષની સ્વેતલાના ક્રિવોનોગિખ (Svetlana Krivonogikh) જ્યારે 90 ના દશકમાં વાલ્દિમીર પુતિન (Vladimir Putin) ને મળી હતી ત્યારે તે એક ક્લીનર હતી. પણ આજે તે એક ખુબ જ ધનિક મહિલા છે. અને કરોડો રૂપિયાની માલિક છે.  (ફોટો સોર્સ- ધ સન) રોજ સવારે ખાલી પેટે આ વસ્તુનું કરો સેવન અને બનો બેડ પરના 'બાદશાહ', તમારી પાર્ટનર પણ કહેશે હવે આવે છે મજા!

7/10

લુર્ઈઝા પર પર ખુબ પૈસા વાપરે છે પુતિન

લુર્ઈઝા પર પર ખુબ પૈસા વાપરે છે પુતિન

વાલ્દિમીર પુતિન (Vladimir Putin) પોતાની 18 વર્ષની પુત્રી લુર્ઈઝા (Luiza)  ખુબ જ પૈસા ખર્ચ કરે છે. લુર્ઈઝા ઘણીવાર સોશલ મીડિયા પર પોતાની લકઝરિયસ લાઈફના ફોટો શેયર કરતી રહે છે.  (ફોટો સોર્સ- ધ સન)

 

 

 

 

BED પર આજની રાત બનાવવી છે રંગીન? તો કરો આ વસ્તુનું સેવન, પાર્ટનર કહેશે બસ હવે રહેવા દો! ----------------------------------------- પથરીની પ્રોબ્લેમમાં બધા જ નુસખા ગયા છે ફેઈલ? તો આ રામબાણ ઈલાજથી ઓપરેશન વિના નીકળી જશે ગમે તેટલી મોટી પથરી!

8/10

જિમનાસ્ટ અલિનાને કરે છે ડેટ

જિમનાસ્ટ અલિનાને કરે છે ડેટ

એક રિપોર્ટ અનુસાર વાલ્દિમીર પુતિન (Vladimir Putin) નો સંબંધ 37 વર્ષની જિમનાસ્ટ અલિના કાબાયેવા (Alina Kabaeva) સાથે પણ છે. અને પુતિન તેને ડેટ કરે છે. અલિનાએ જિમનાસ્ટ તરીકે અનેક ઈન્ટરનેશનલ મેડલ જીત્યા છે. હવે તે પુતિનની યૂનાઈટેડ રશિયા પાર્ટીની સાંસદ છે.  (ફોટો સોર્સ- ધ સન)

 

 

 

 

 

Salman અને Aishwarya ની પ્રેમ કહાની કઈ રીતે શરૂ થઈ? ‘હમ દિલ દે ચૂકે સનમ’ માં કઈ રીતે થઈ ઐશ્વર્યાની એન્ટ્રી

9/10

2013માં પત્ની સાથે લીધો તલાક

2013માં પત્ની સાથે લીધો તલાક

વાલ્દિમીર પુતિન (Vladimir Putin) એ વર્ષ 1983માં લ્યૂડમિલા શક્રેબનેવા  (Lyudmila Shkrebneva) સાથે લગ્ન કર્યાં. લ્યૂડમિલા સાથે લગ્ન કરવાથી પુતિનને બે પુત્રીઓ છે. જેમનું નામ મારિયા અને કટરીના છે. વર્ષ 2013માં પુતિને લ્યબડમિલા સાથે તલાક લઈ લીધાં.  (ફોટો સોર્સ- ધ સન)

 

 

 

Amitabh Bachchan ને કાદર ખાન સાથે કઈ વાતે પડ્યું હતું વાંકુ? જેણે જીવ બચાવ્યો એ જ દોસ્તને કેમ ભૂલી ગયા અમિતાભ? ---------------------------------------  

Amitabh Bachchan ને આ એક કારણના લીધે જ Jaya સાથે કરવા પડ્યા લગ્ન, કારણ જાણીને તમે કહેશો કે સાવ આવું...!

10/10

વાલ્દિમીર પુતિનની સંપત્તિ

વાલ્દિમીર પુતિનની સંપત્તિ

ધ સનના એક રિપોર્ટ અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતિન (Vladimir Putin) પાસે 160 અરબ પાઉંડ એટલેકે, અંદાજે 16,555 અરબ રૂપિયા છે. પુતિન અનેક ગાડીઓ, નૌકાઓ અને ગુપ્ત મહેલોના માલિક છે. આ ઉપરાંત તેમની પાસે પ્રાઈવેટ જેટ અને ઘડિયાળોનું મોટું કલેક્શન છે.

(નોંધ- તમામ ફોટો ધ સન પરથી લેવાયેલાં છે.)

 

 

 

વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!