Narendra Modi Stadium માં જતાં પહેલાં આટલી બાબતોનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો માથે પડશે ટિકિટના પૈસા અને નહીં મળે પ્રવેશ
સ્ટેડિયમમાં તમે પીવાના પાણીની બોટલ લઈને પ્રવેશી શકશો નહીં. કોઈપણ પ્રકારની બોટલ કે વોટરબેગ સ્ટેડિયમમાં લઈ જવા દેવામાં આવશે નહીં. સ્ટેડિયમમાં અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અથવા ત્યાંથી તમે વેચાતું પાણી લઈ શકો છો.
Dandi March: સાબરમતી આશ્રમથી થઈ હતી સત્યાગ્રહની શરૂઆત, દુનિયાના દેશોના પ્રમુખો લઈ ચુક્યા છે આ સ્થળની મુલાકાત
સ્ટેડિયમમાં કોઈપણ પ્રકારની ટોફી, ચોકલેટ કે કેન્ડી લઈને જઈ શકાશે નહીં. જો આ વસ્તુઓ તમારી પાસે હશે તો સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં.
WEIGHT LOSS: વજન ઘટાડવાના ચક્કરમાં ક્યારેય ન કરતા આ 9 ભૂલો, નહીં તો બકરું કાઢતા પેસી જશે ઊંટ...
સ્ટેડિયમમાં તમે તમારી સાથે કોઈપણ નાસ્તાની બેગ કે નાસ્તાના પડીકા લઈને નહીં જઈ શકો. જો તમારે નાસ્તો કરવો હશે તો તમારે સ્ટેડિયમમાંથી વેચાતો નાસ્તો જ લેવો પડશે. બહારથી અંદર કોઈ વસ્તુ લઈને નહીં જવા દેવાય.
PHOTOS: બાલી કે થાઈલેન્ડ નહીં, આ છે ભારતની સૌથી સાફ નદી, તસવીરો જોઈ થઈ જશો મંત્રમુગ્ધ
સ્ટેડિયમમાં કોઈપણ પ્રકારના પોકેટ પરફ્યૂમ કે ડીઓ કે સેન્ટ સાથે રાખીને લઈ જઈ શકાશે નહીં. સુરક્ષાના કારણોસર તમારે આ વસ્તુઓ બહાર મુકીને આવવી પડશે.
સુહાગરાતમાં દુલ્હા-દુલ્હન કેમ ખાય છે પાન? જાણો પાનના પ્રકાર અને 5 થી લઈને 50 હજાર સુધીના પાનની ખાસિયત
સુરક્ષાના કારણોસર સ્ટેડિયમમાં ટાંકણીથી માંડીને સોય કે સેપ્ટીપીન સુધીની એક પણ વસ્તુ સાથે રાખી શકાશે નહીં. કોઈપણ પ્રકારની છરી કે ધારદાર વસ્તુ તમે પોતાની પાસે રાખીને સ્ટેડિયમમાં પ્રવેશી શકશો નહીં.
Women's Day Special: ભારતની આ 'મર્દાની' જેમના કારનામાથી થરથર ધ્રુજે છે ખુંખાર આરોપીઓ...
કોઈપણ પ્રકારની મેડિસીન, દવાઓ કે મેડિકલ પ્રોડક્ટ લઈને તમે સ્ટેડિયમમાં નહીં પ્રવેશી શકો. કોઈપણ ટેબલેટ કે કેપ્સ્યુલ લઈને સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો છે.
Women’s Day 2021: સમય અને ઈતિહાસ પણ જેમના પર કરે છે ગર્વ, અહિલ્યાથી લઈને ઝાંસીની રાણી સુધીની વિરાંગનાઓની કહાની...
સ્ટેડિયમમાં કોઈપણ પ્રકારના કી-ચેઈન કે ચકતા સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. સુરક્ષાના કારણોસર આ પ્રકારની વસ્તુઓ સ્ટેડિયમમાં લઈ જવા દેવાશે નહીં.
ગુજરાતની આ મહિલા સ્ટાર Singers એ આખી દુનિયામાં વગાડ્યો ડંકો
સ્ટેડિયમમાં પ્રેવશતી વખતે તમે તમારી પાસે કોઈપણ પ્રકારની કોસમેટિક પ્રોડક્ટ નહીં રાખી શકો. યુવતીઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. કોઈપણ પ્રકારની ફેસ ક્રિમ કે કોસમેટિક લઈને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. કોઈપણ પ્રકારની મેકઅપ કીટ, મિરિર, મેકઅપની સામગ્રી પણ સ્ટેડિયમમાં સાથે રાખી શકાશે નહીં.
Women’s Day 2021: ભારતની એવી નારી શક્તિ જેમના કાર્યોની નોંધ આખી દુનિયાએ લીધી
તમારા ખિસ્સા કે પર્સમાં કાંસકો રાખવાની આદત હોય તો ખાસ ધ્યાન રાખજો. તમે કાંસકો લઈને સ્ટેડિયમમાં પ્રવેશ નહીં કરી શકો. યુવતીઓ પણ પોતાના પર્સમાં કાંસકો રાખીને સ્ટેડિયમમાં નહીં જઈ શકો.
Muhammad Bin Tughlaq માટે બની ખાસ ડિશ, અને આ રીતે ભારતમાં થઈ સ્વાદના સમ્રાટ સમોસાની એન્ટ્રી...
સ્ટેડિયમમાં તમે કોઈપણ પ્રકારના સિક્કા લઈને પ્રવેશ નહીં કરી શકો. તમારે તમારા પર્સમાંથી કે ખિસ્સામાંથી પરચુરણ બહાર ખંખેરવી પડશે. સ્ટેડિયમમાં તમને ચિલ્લર લઈને નહીં જવા દેવાય.
Best Wedding Destination in India: શાહી અંદાજમાં કરવા માંગો છો લગ્ન, તો ક્યાંય નહીં મળે આનાથી સારી જગ્યા