OMG! આ ક્રિકેટર લગ્ન પહેલાં જ બન્યો પિતા, હજુ સુધી છે કુંવારો
પેટ કમિન્સે તેની લાંબા સમયથી રહેલી ગર્લફ્રેન્ડ બેકી બોસ્ટન સાથે ફેબ્રુઆરી 2021માં સગાઈ કરી હતી. પણ હજુ સુધી લગ્ન કર્યા નથી.
જ્યારે બેકી બોસ્ટને પોતાના ગર્ભાવસ્થાની જાહેરાત કરી. ત્યારે તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો શેર કર્યો હતો.
પેટ કમિન્સની ફિયોન્સે બેકી બોસ્ટને 8 ઓક્ટોબર 2021ના રોજ છોકરાને જન્મ આપ્યો હતો. જેનું નામ એલ્બી રાખવામાં આવ્યું છે.
વિદેશ પ્રવાસ દરમિયાન કાયમ બેકી બોસ્ટન અને એલ્બીથી દૂર રહેવું પડે છે. જેના કારણે તેને પરિવારની યાદ આવે છે.
મહત્વનું છે કે પેટ કમિન્સ અને બેકી બોસ્ટને હજુ લગ્નની તારીખ જાહેર નથી કરી.