Sonakishi Sinha એ કરાવી બોયકટ હેયર સ્ટાઈલ! Photos જોઈને તમને એમ થશે કે આ કેવી સ્ટાઈલ છે?
સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) નો આ નવો અંદાજ તેના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ તસવીરોમાં સોનાક્ષીની ડિફરંટ હેયર સ્ટાઈલ પણ જોવા મળે છે.
સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) તેના નવા લુકને કારણે ભારે ચર્ચામાં આવી ગઈ છે. જોકે, સોનાક્ષીના આ બોયકટ લુકમાં પણ તેના વાળની લંબાઈ નાની નથી કરવામાં આવી.
સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) નો આ નવો લુક ખુબ જ અતરંગી છે. આ પહેલાં કોઈપણ ફિલ્મમાં સોનાક્ષીનો આવો અંદાજ જોવા મળ્યો નથી.
સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) નું ફેન ફોલોવિંગ પણ બીજા લોકોથી કંઈ કમ નથી. ત્યારે સોનાક્ષીના ફેંસ પણ હાલ તેમની નવી ફોટોઝ શેયર કરીને ખુશ થઈ રહ્યાં છે.
સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) ની આ હેયર સ્ટાઈલ માટે પહેલાં હાઈ પોની બનાવવામાં આવી. ત્યાર બાદ વાળને આગળની તરફ રાખીને બોયકટ હેયર લુક આપવામાં આવ્યો.
હાલમાં જ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) એ પોતાની હેર સ્ટાઈલ ચેન્જ કરીને નવો લૂક અપનાવ્યો છે. નવો અંદાજ જોઈને તમે પણ ચોંકી જશો. જોકે, સોનાક્ષીને આ લુક શુટ કરે છે.