Year Ender 2024: વર્ષ 2024 માં ટ્રેંડમાં રહ્યા આ 5 સ્કિન કેર હૈક્સ, બીટ અને દહીંનો નુસખો સૌથી વધુ ચાલ્યો

Sat, 21 Dec 2024-1:43 pm,

બીટરુટ અને દહીંનો ફેસપેક 2024 માં ટ્રેંડમાં રહ્યો છે. ચહેરા પર જામેલી ડેડ સ્કિનને દુર કરવા અને સ્કિન પર ગુલાબી ગ્લો માટે આ માસ્કનો ઉપયોગ કરવામાં આવે છે. 

ખીલ, એકનેની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે ગ્રીન ટીનો ઉપયોગ કરવામાં આવે છે. રાત્રે ગ્રીન ટીના પાણીથી ચહેરા પર મસાજ કરવામાં આવે તો ખીલ ઓછા થઈ શકે છે.

ચહેરા પર ગુલાબી નીખાર માટે બીટના રસમાં હળદર મિક્સ કરી લગાવવાનો નુસખો પણ વર્ષ 2024 માં સૌથી વધુ સર્ચ થયો છે. 

મેકઅપ પહેલા ઠંડા પાણીથી ચહેરાને સાફ કરવાનો હૈક પણ વર્ષ 2024 માં સૌથી વધુ ટ્રેંડમાં રહ્યો છે. 

કોરિયમ બ્યૂટી રુટીનમાં મેકઅપ રિમૂવ કરવાની ખાસ રીતનો ઉપયોગ થાય છે. જેમાં ક્લીંઝર ઓઈલ અને ફોમિંગ ફેસ વોશની મદદ લેવામાં આવે છે. આ હૈક્સ પણ 2024 માં ચર્ચામાં રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link