આ છે ભારતની TOP 10 બેસ્ટ સેલિંગ કાર, હ્યુન્ડાઈની આ કારે મારૂતિને પ્રથમ ક્રમેથી હટાવી

Tue, 15 Jun 2021-4:06 pm,

HYUNDAI CRETA SUV 5 સ્થાનની છલાંગ લગાવી મે મહિનામાં ટોપ સેલિંગ કાર સેગમેન્ટમાં પહેલા ક્રમે છે. આ કાર ભારતમાં પોતાના સેગમેન્ટમાં પણ ટોપ પર છે. ભલે તમામ પ્રકારના સેગમેન્ટમાં વાહનોના વેચાણના પર ભારે અસર થયું હોય, પરંતુ આ SUVએ ગત મહિને ખુબ સારું પ્રદર્શન કર્યું. મે મહિનામાં ક્રેટા ભારતમાં બેસ્ટ સેલર કાર રહી જે આ વાતનું પ્રમાણ આપે છે. મે મહિનામાં HYUNDAI CRETAની 7527 કારનું વેચાણ થયું.

 

 

 

 

World Most Expensive Car: આ છે દુનિયાની સૌથી મોંઘી કાર, 200 કરોડ છે કિંમત જાણો કારના ખાસ ફિચર્સ

મારૂતિ સુઝુકીની બેસ્ટ સેલિંગ હેચબેક કાર મારૂતિ સ્વિફ્ટ (MARUTI SWIFT) એપ્રિલમાં વેગન-આરને પછાડીને પ્રથમ ક્રમેથી દૂર થઈ ગઈ. મે મહિનામાં પણ મારૂતિ સ્વિફ્ટે ટોપ 10 કારની યાદીમાં બીજા નંબરે પોતાનું સ્થાન જાળવી રાખ્યું. એપ્રિલમાં વેચાયેલા 18,316 યુનિટની સરખામણીએ મારૂતિએ મેમાં સ્વીફ્ટના 7,005 યુનિટ વેચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી મારૂતિ સ્વિફ્ટ ભારતીય કાર ઉત્પાદકની સૌથી વધુ વેચાતી કાર છે.

 

 

Mobile Phone પર તમારા બાળકોને Online Classes કરવામાં પડે છે તકલીફ? તો આ સસ્તા Laptop પર કરો એકનજર

ગયા મહિને વેચાયેલી ટોપ 10 કારની સૂચિમાં કિઆ સોનેટે આશ્ચર્યજનક એન્ટ્રી કરી છે. કિઆ ઈન્ડિયાની સબકોમ્પેક્ટ SUV મેમાં વેચાયેલા 6,627 યુનિટની સાથે સીધા ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. કિઆએ એપ્રિલમાં સોનેટના 7,724 યુનિટ વેચ્યા હતા. કોરોનાના પડકારો હોવા છતાં, કિઆના માસિક વેચાણમાં લગભગ 14 ટકાનો ઘટાડો સાથે વેચાણમાં આવેલી અછતને નિયંત્રણમાં રાખવામાં સફળ રહી.

 

 

Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે

ટાટા નેક્સને ભારતમાં ટોપ 10 બેસ્ટ સેલિંગ કારની સૂચિમાં બીજી આશ્ચર્યજનક એન્ટ્રી કરી છે. આ વર્ષે એપ્રિલની સરખામણીએ મેના વેચાણના આંકડામાં ખુબ ઓછો ઘટાડો જોવા મળ્યો છે. આ સબ-કોમ્પેક્ટ હેચબેક કારે આ સૂચિમાની અન્ય કારની સરખામણીએ વધુ સારું પ્રદર્શન કર્યું છે. ગયા મહિને ટાટા મોટર્સે મે મહિનામાં નેક્સન SUVના 6,439 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જ્યારે એપ્રિલમાં 6,938 યુનિટ્સનું વેચાણ કર્યું. તેના વેચાણમાં ફક્ત 7 ટકાનો ઘટાડો નોંધાયો છે.

 

 

 

 

Condom ના ઉપયોગની શરૂઆત ક્યારથી થઈ? પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ? જાણવા જેવો છે કોન્ડોમનો 15 હજાર વર્ષ જૂનો ઈતિહાસ!

ટોપ 10 વેચાણવાળી કારની લીસ્ટમાં મારૂતિ ડિઝાયર (MARUTI DZIRE) સેડાન 5મા સ્થાને છે. મારૂતિએ મે મહિનામાં ડિઝાયર કારની 5819 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે ગત મહિને વેચાયેલી 14,073 યુનિટથી ઓછું છે.

 

 

 

 

SECOND HAND CAR: શું તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માંગો છો, તો એકવાર આ ગાડીઓ પર નજર કરો

 

------------------------------

 

CNG Car નો ઉપયોગ કરો છો? સુરક્ષા મુદ્દે CNG ગાડીઓ પર ઉઠી રહ્યાં છે સવાલ, આ રહ્યાં તમામ સવાલોના જવાબ

હ્યુન્ડાઈ વેન્યુએ ક્રેટા SUVને હટાવી આ સૂચિમાં છઠ્ઠા સ્થાન પર કબજો કર્યો છે. વેન્યુએ એપ્રિલમાં સૌથી વધુ વેચાણ કરાયેલી સબકોમ્પેક્ટ SUV તરીકે ઉભરી આવી છે. જો કે, તે મે મહિનામાં નેક્સન અને સોનેટથી હારી ગઈ. એપ્રિલમાં વેચાયેલા 11,245 યુનિટની સરખામણીએ હ્યુન્ડાઇએ મે મહિનામાં વેન્યુના 4,840 યુનિટ વેચ્યા હતા.

 

 

Knowledge: Flight માં મોટેભાગે Female સ્ટાફ જ કેમ હોય છે? તમે વિચારતા હશો એ નહીં, કંઈક અલગ જ છે કારણ

મારૂતિ બેલેનો જે એક સમયે દેશમાં ટોપ-3 વેચાણ કરતી કારોમાંની એક હતી. તે મે મહિનામાં આ યાદીમાં 7મા ક્રમે પહોંચી ગઈ છે. મારૂતિએ ગયા મહિને બેલેનોના 4,803 યુનિટ વેચ્યા હતા, જે ગયા વર્ષના એપ્રિલ મહિનાને છોડી ખૂબ જ લાંબા ગાળામાં સૌથી ઓછું છે. ગયા વર્ષે એપ્રિલમાં કોઈ કાર નિર્માતા એક જ યુનિટ વેચવા સક્ષમ ન હતા. આ વર્ષે એપ્રિલમાં મારૂતિએ બેલેનોના 16,384 યુનિટ્સ વેચ્યા હતા.

 

 

LAMBORGHINI ની SUPER SPORTS CAR ભારતમાં થઈ લોન્ચ, માત્ર 3.5 સેકેન્ડમાં કાર પકડી લેશે પ્લેનની રફતાર!

 

-----------------------------

 

DUCATI ની નવી શાનદાર બાઈક ભારતમાં લોન્ચ થઈ, જાણો તમામ ફીચર્સ અને કિંમત

ગયા મહિને આ સૂચિમાં કિઆ સેલ્ટોસ એસયુવી 8મા ક્રમે રહી હતી. આ SUV સૌથી વધુ વેચાયેલી ક્રેટાની મુખ્ય હરીફ છે. સેલ્ટોસ SUVએ શરૂઆતમાં હ્યુન્ડાઈની 5 સીટર SUV ક્રેટાને મોટી સ્પર્ધા આપી હતી. પરંતુ ધીરે ધીરે તે આ રેસમાં પાછળ રહી ગઈ. કિઆએ એપ્રિલમાં સેલ્ટોસના 8,086 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જ્યારે મે મહિનામાં આ કારના 4277 યુનિટ્સ વેચાયા હતા.

 

 

ભારતમાં લોન્ચ થઈ આ ફીચર સાથે 5 સીટર કાર, 1 લીટર પેટ્રોલ પર મળશે આટલા કિમીની માઈલેજ

 

---------------------------

પેટ્રોલમાં તોતિંગ ભાવ વધારાથી કંટાળ્યા છો? આ બાઈક લઈલો એવું લાગશે કે હજુ તો સસ્તું છે પેટ્રોલ!

હ્યુન્ડાઈની GRAND I10 NIOS મે મહિનાની સૂચીમાં 2 સ્થાન નીચે પહોંચી 9મા ક્રમે આવી છે. હ્યુન્ડાઈએ મે મહિનામાં GRAND I10 NIOS હેચબેકના 3804 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે એપ્રિલમાં આ કારના 11,540 યુનિટ્સનું વેચાણ થયું હતું.

 

 

 

 

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

મે મહિનામાં આ સૂચિમાં 10મા ક્રમે MAHINDRA BOLERO કાર છે. કંપનીએ મેમાં બોલેરો SUVની 3517 યુનિટ્સ વેંચી હતી. આ SUV ભારતમાં મહિંદ્રાની સૌથી વધુ લોકપ્રિય કારોમાંથી એક છે. કંપની આ પ્રખ્યાત કારને ફેસલિફ્ટ અવતારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે.

 

 

Maruti ની આ ગાડીઓ પાકિસ્તાનમાં પણ છે જબરદસ્ત પોપ્યુલર, કિંમતો જાણીને રહી જશો હેરાન

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link