અમેરિકાનું આ દેશ જોડે કેમ છેલ્લાં 20 વર્ષથી ચાલી રહ્યું છે યુદ્ધ? અત્યાર સુધી થઈ ચૂક્યો છે 145 લાખ કરોડનો ખર્ચ

Sat, 05 Jun 2021-12:39 pm,

અમેરિકામાં થયેલ આતંકી હુમલાને 20 વર્ષ પુરા થઈ રહ્યા છે. ત્યારે અમેરિકા અને અફઘાનિસ્તાનના યુદ્ધને પણ 20 વર્ષ થવા આવ્યા છે.વર્ષ 2001થી બંને દેશ વચ્ચે તણાવ ચાલે છે.જેના ભાગરૂપે અફઘાનિસ્તાનમાં અમેરિકાએ પોતાના મોટા ભાગના સૈનિકોને ઉતારી દિધા હતા.પરંતુ હવે સ્થિતિ સુધરતા ફરી સૈનિકો અમેરિકા જઈ રહ્યા છે. 

 

 

ગરમીમાં કપડાં પહેર્યા વિના સુઈ જવાની આદત છે? તો ફરી આવી ભૂલ કરતા પહેલાં આ વાંચી લેજો

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના 3500 અને નાટો ગઠબંધન સાથે જોડાયેલા 7 હજાર સૈનિકો 1 મેથી પરત જવાનું શરૂ કર્યું છે.જેમાં સૌથી મોટા સૈનિક બેઝ કંધાર એરફિલ્ડ સહિત આસપાસના નાના સૈનિક અડ્ડા બંધ કરી દેવાયા છે. તો જુલાઈ સુધીમાં સેના પરત ફરી જશે.પરંતુ આ 20 વર્ષના સંઘર્ષ-હુમલામાં 1.01 લાખ અફઘાનિસ્તાનીના મોત થયા છે.જ્યારે 2400 અમેરિકન સહિત 3500 જવાન શહીદ થયા છે. 

 

 

Twitter પર આ Hot Girl ના Photos જોવા ઘણાંએ કામ-ધંધો જ છોડી દીધો! છેલ્લે તેનું Twitter Account કરવું પડ્યું બંધ

અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચે વર્ષ 2001થી યુદ્ધ ચાલી રહ્યું છે.જે લગભગ 234 મહિના એટલે કે 20 વર્ષ સુધી ચાલ્યું.જેમાં 2400 જવાન શહીદ થયા.

 

 

Knowledge: Flight માં મોટેભાગે Female સ્ટાફ જ કેમ હોય છે? તમે વિચારતા હશો એ નહીં, કંઈક અલગ જ છે કારણ

રાહત-કન્સ્ટ્રક્શન પાછળ અમેરિકાએ 10.45 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો.જ્યારે સંપૂર્ણ મિશન પાછળ 20 વર્ષમાં 145 લાખ કરોડનો ખર્ચ થયો. 

 

 

 

West Indies ના Cricketers ની પત્નીઓનો Hot અવતાર, AC માં બેસીને Photos જોશો તો પણ લાગશે 'ગરમી'

અફઘાનિસ્તાન બાદ અમેરિકાનું સૌથી વધુ વર્ષ 1965થી 1975 સુધીમાં 122 મહિના વયેતનામ સામે યુદ્ધ ચાલ્યું હતું.જ્યારે ઈરાક સામે 2003થી 2013 સુધીમાં 105 મહિના યુદ્ધ ચાલ્યું.

 

 

Team India ના આ ક્રિકેટર્સે પ્રેમ લગ્ન માટે તોડી દીધી ધર્મની દીવાલ, કહ્યું ઈશ્ક જ છે ઈબાદત...

બીજા વિશ્વ યુદ્ધમાં 44 મહિના સંઘર્ષ ચાલ્યો હતો.જેમાં 2,91,557 શહીદ થયા હતા.આ સિવા. કોરિયન યુદ્ધ 37 મહિના, ફિલિપિન્સ યુદ્ધ 37 મહિના અને પહેલું વિશ્વ યુદ્ધ 19 મહિના ચાલ્યું હતું. 

 

 

શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!

રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વર્ષ 2015માં અફઘાનિસ્તાનમાં તૈનાત 9800 જવાનોમાંથી અડધા સૈનિક પરત બોલાવી લીધા હતા.પરંતુ ત્યાર બાદ સ્થિતિ ત્યાં અટકી ગઈ હતી જેથી અત્યાર સુધી યુદ્ધ ચાલું રહ્યું.જો કે હવે ધીરે ધીરે અમેરિકા અફિઘાનિસ્તાનને ખાલી કરે છે. જેમાં સૌથી મોટા બગરમ એરબેઝને સૌથી છેલ્લા ખાલી કરવામાં આવશે.જે અમેરિકાનો અંતિમ પડાવ હશે. 

 

 

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!

અમેરિકાના સૈનિકો છેલ્લાં 20 વર્ષથી અફઘાનિસ્તાનમાં અડ્ડો જમાવીને બેઠાં છે. જોકે, હવે જુલાઈ સુધીમાં અફઘાનિસ્તાન ખાલી કરવાનું તેમણે નક્કી કર્યું છે. આ પહેલાં અમુક જવાનોને અગાઉ અમેરિકાએ પરત પોતાના દેશમાં બોલાવી લીધાં હતાં.

 

 

Paige Spiranac છે દુનિયાની સૌથી Sexy Golfer, હોલીવુડની હીરોઈનો પણ તેના સામે છે ફિક્કી

સેનાની વાપસી બાદ પણ અમેરિકા 4 વર્ષ સુધી અફઘાનિસ્તાના સરક્ષાદળોને 29 હજાર કરોડ રૂપિયા આપશે.

 

 

આટલા મોંઘા મંગળસૂત્ર પહેરે છે બોલીવુડની હિરોઈનો, કિંમત સાંભળીને આવી જશે ચક્કર..

અમેરિકા વર્ષ 2002થી અત્યાર સુધી અફઘાનિસ્તાનને 6.45 લાખ કરોડ રૂપિયા આપી ચુક્યું છે.આ અફઘાનિસ્તાના પુન:નિર્માણ ફંડ માટે અપાયેલી રકમના 62 ટકા છે. 

 

 

Amitabh Bachchan ને આ એક કારણના લીધે જ Jaya સાથે કરવા પડ્યા લગ્ન, કારણ જાણીને તમે કહેશો કે સાવ આવું...!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link