Paige Spiranac છે દુનિયાની સૌથી Sexy Golfer, હોલીવુડની હીરોઈનો પણ તેના સામે છે ફિક્કી

Hottest Golfer in The World: જેની રમત જ નહીં પણ જેનો લૂક પણ છે એકદમ હોટ. તેના સેક્સી અંદાજને કારણે આજે દુનિયાભરમાં તેના કરોડો ચાહકો છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ 28 વર્ષની આ અમેરિકી ગોલ્ફર પોતાની રમતની સાથે સાથે પોતાના લૂક અને પહેરવેશ માટે જાણીતી છે. જેની રમત જ નહીં પણ જેનો લૂક પણ છે એકદમ હોટ. તેના સેક્સી અંદાજને કારણે આજે દુનિયાભરમાં તેના કરોડો ચાહકો છે. તસવીરો જોઈને તમે પોતે કહેશો કે આ તો હોલીવુડની હીરોઈનોને પણ ટક્કર મારે એવી છે.

 

દુનિયાની સૌથી સેક્સી ગોલ્ફર

1/10
image

Golf ની દુનિયાની દેવી અને દુનિયાની સૌથી સેક્સી ગોલ્ફર એટલે Paige Spiranac, હોલીવુડની હીરોઈન પણ તેના સામે છે ફિક્કી.

(All Photos Credit: @ Instagram Paige Spiranac)

પહેરવેશ માટે જાણીતી પેજ સ્પ્રિનેક (Paige Spiranac):

2/10
image

 

ગોલ્ફ દુનિયાની સૌથી અમીર રમતમાંથી એક છે. પરંતુ અમીરીની આ રમત સાથે જોડાયેલું એક નામ છે ગોલ્ફર પેજ સ્પ્રિનેક (Paige Spiranac) નું. 28 વર્ષની આ અમેરિકી ગોલ્ફર પોતાની રમતની સાથે સાથે પોતાના લૂક અને પહેરવેશ માટે જાણીતી છે.  

ગોલ્ફની દુનિયાની દેવી:

3/10
image

 

પોતાના ડ્રેસથી ફેન્સને ઈમ્પ્રેસ કરનારી આ ગોલ્ફરને તેની આ અદા માટે ગોલ્ફની દુનિયાની દેવીનું ટાઈટલ મળેલું છે.

 

ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે બોલ્ડ ફોટોસ:

4/10
image

 

પેજ સ્પ્રિનેકના દીવાના અનેક મોટા સિતારા પણ છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે. જેમાં તે ટૂંકા કપડામાં જોઈ શકાય છે. આ કારણે સોશિયલ મીડિયા પર તેના ચાહનારાઓની લાંબી લાઈન છે.

 

સેક્સી કપડાંના કારણે મળી ચૂકી છે ધમકી:

5/10
image

 

પેજ સ્પ્રિનેકને પોતાના હોટ અને સેક્સી પહેરવેશના કારણે જાનથી મારી નાંખવાની ધમકી પણ મળી ચૂકી છે.

 

28 વર્ષની પેજ સ્પ્રિનેક (Paige Spiranac)હજુ પણ છે સિંગલ:

6/10
image

 

પેજને ઈમ્પ્રેસ કરવા માટે હજારો દીવાના લાઈનમાં છે. પરંતુ સ્પ્રિનેક કોઈપણ વ્યક્તિને પોતાની નજીક ફરકવા દેતા નથી.

(All Photos Credit: @ Instagram Paige Spiranac)

સ્પોર્ટિંગ ઈવેન્ટને લઈને રજૂ કરે છે વિચાર:

7/10
image

 

અમેરિકી ગોલ્ફર પેજ સ્પ્રિનેક એક સેલિબ્રિટી હોવાના કારણે ક્યારેક સ્પોર્ટિંગ ઈવેન્ટને લઈને પોતાના વિચારો પણ રજૂ કરે છે. જેના કારણે તેના એન્ટી ફેન્સ પણ બની ગયા છે. આ વર્ષે તેણે મેવેધર અને લોગાન પોલની વચ્ચે થયેલી બોક્સિંગ મેચને લઈને કમેન્ટ કરી હતી. આ માત્ર પૈસા કમાવાનો એકમાત્ર માર્ગ હતો.  

2016માં ગોલ્ફ રમવાનું છોડી દીધું:

8/10
image

 

પેજ સ્પ્રિનેકે વર્ષ 2016માં જ પ્રોફેશનલ ગોલ્ફ રમવાનું છોડી દીધું હતું. હવે તે માત્ર શોખ માટે આ રમત રમે છે.  

રમતની સાથે તેના લૂકના પણ કરોડો છે દિવાનાઃ

9/10
image

પેજ સ્પ્રિનેકની રમતની સાથો-સાથ તેના સેક્સી લૂકના પણ દુનિયાભરમાં કરોડો લોકો દિવાના છે. પેજના ચાહકો સોશલ મીડિયા પર હંમેશા તેનો ઉત્સાહ વધારતા રહેતા હોય છે.

ચાહકોને તેની રમત કરતા તેના લૂકમાં રસ છે

10/10
image

દુનિયાભરમાં પેજના એવા ઘણાં ચાહકો છે જેમને તેમની રમત કરતા પણ વધારે તેના લૂકમાં રસ છે. 

(All Photos Credit: @ Instagram Paige Spiranac)