વૃષભ સહિત આ રાશિવાળા પર હંમેશા રહે છે માતા લક્ષ્મીની અમીદ્રષ્ટિ, ધન-ધાન્યના રહે છે લખલૂટ ભંડાર
વૈદિક જ્યોતિષ અનુસાર કુલ 12 રાશિઓમાંથી 5 રાશિઓ એવી છે જેના પર મા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. પરંતુ એના માટે એ જરૂરી છે કે આ રાશિના જાતકો એવા કોઈ કામ ન કરે જેનાથી માતા લક્ષ્મી નારાજ થાય. આ રાશિના લોકોની કિસ્મત એવી હોય છે છે કે, તેમને ઓછી મહેનતમાં જ ઘણું બધું મળી જાય છે.
વૈદિક જ્યોતિષ અનુસાર કુલ 12 રાશિઓમાંથી 5 રાશિઓ એવી છે જેના પર મા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. પરંતુ એના માટે એ જરૂરી છે કે આ રાશિના જાતકો એવા કોઈ કામ ન કરે જેનાથી માતા લક્ષ્મી નારાજ થાય. આ રાશિના લોકોની કિસ્મત એવી હોય છે છે કે, તેમને ઓછી મહેનતમાં જ ઘણું બધું મળી જાય છે. આ રાશિઓ નીચે પ્રમાણે છે.
વૃષભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીની કૃપા હંમેશા આ રાશિના લોકો પર રહે છે અને તેમને ભાગ્યનો સાથ પણ મળે છે. તેમનો ઓછી મહેનતમાં બધુ મળી જાય છે અને તેમણે ક્યારેય ગરીબી નથી જોવી પડી. મા લક્ષ્મી હંમેશા તેમના પર મહેરબાન રહે છે.
કર્ક
માતા લક્ષ્મીની કૃપા કર્ક રાશિના લોકો પર હંમેશા રહે છે. સુખ સુવિધાઓની કમી તેમને નથી રહેતે. આ રાશિના લોકો ધન અને સમૃદ્ધિ પામે છે. શરત એટલે છે કે તેઓ કોઈ એવું કામ ન કરે જેનાથી લક્ષ્મીજી નારાજ થાય.
સિંહ
આ રાશિના સ્વામી સૂર્ય દેવ છે. મા લક્ષ્મીની કૃપાના કારણે સિંહ રાશિના જાતકોને સુખ સુવિધાનો લાકભ મળે છે અને મહેતનુ હોવાના કારણે સફળ પણ થાય છે. સિંહ રાશિના જાતકો ગુસ્સા પર નિયંત્રણ રાખે તો તેમને આગળ વધવાની કોઈ નહીં રોકી શકે.
વસંત પંચમી ક્યારે છે અને કયા કયા છે શુભ મુહૂર્ત?...તમામ વિગતો ખાસ જાણો
લગ્નમાં કપલનું કેમ કરાય છે ગાંઠો સાથે ગઠબંધન, 99 ટકા લોકોને નથી હોતી ખબર
શુક્ર ગોચર: 22 જાન્યુઆરીથી આ 5 રાશિવાળાનું ભાગ્ય આળસ મરડી જાગશે, પૈસાની થશે રેલમછેલ
તુલા
આ રાશિના જાતકો પર પણ માતા લક્ષ્મી કૃપાળુ રહે છે. તુલા રાશિનો સ્વામી શુક્ર છે અને જો તે કુંડળીમાં મજબૂત સ્થિતિમાં છે કે તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે. આ રાશિના લોકોને ભાગ્યનો સાથ પણ હંમેશા મળે છે.
વૃશ્ચિક
આ રાશિના લોકો મંગળ ગ્રહના પ્રભાવના કારણે જિદ્દી હોય છે. આર્થિક રૂપથી મજબૂત આ રાશિના જાતકો કિસ્મતવાળા હોય છે. પરંતુ જિદ્દી સ્વભાવ પરેશાની વધારી શકે છે. જો તેઓ ગુસ્સા પર કાબૂ કરી લે તો તેમના પર મા લક્ષ્મીની કૃપા બની રહેશે.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube