ખૂબસુરત છોકરીઓના આ ગુપ્ત ભાગો પર તલ કરે છે આ ઈશારાઓ, આ છોકરીઓ પતિ માટે હોય છે લકી

Jyotsih Shatra: છોકરીઓની તર્જની પર કાળો તલ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી છોકરીઓ જીવનમાં ક્યારેય દુઃખી નથી હોતી. તેમને દરેક ખુશી મળે છે અને ખૂબ પૈસા પણ મળે છે.
Meaning of mole: તલએ છોકરીઓની સુંદરતામાં વધારો કરે છે. આજે અમે તમને મહિલાઓના અલગ-અલગ અંગો પર કાળા તલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. હથેળીની રેખાઓ વ્યક્તિના ભાગ્ય વિશે ઘણું બધું જણાવે છે. એ જ રીતે શરીરના અંગો પર કાળા તલ પણ ઘણું બધું કહી જાય છે.
આંગળી પર કાળો તલ
છોકરીઓની તર્જની પર કાળો તલ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી છોકરીઓ જીવનમાં ક્યારેય દુઃખી નથી હોતી. તેમને દરેક ખુશી મળે છે અને ખૂબ પૈસા પણ મળે છે.
Kiss કરવાથી થઈ શકે છે આ ચાર બીમારીઓ, તમે પણ જાણી લો આ રોગના નામ
RCB Caption ની વાઇફ કોઇ અપ્સરાથી કમ નથી, એક સમયે મળી હતી જાનથી મારવાની ધમકી
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો
Elon Musk એ ફરી આપ્યો ઝટકો! ન્યૂઝ લિંક પર ક્લિક કરતાં જ કપાશે એકાઉન્ટમાંથી પૈસા
ખભા પર તલ
ખભા પર તલવાળી છોકરીઓનું વ્યક્તિત્વ મજબૂત હોય છે. તેમને સમાજમાં માન-સન્માન મળે છે.
પેટ પર તલ
છોકરીઓના પેટ પર તલ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી છોકરીઓ ભાગ્યશાળી હોય છે અને સાથે જ તેમને જીવનની તમામ ખુશીઓ મળે છે જેની તેઓ ઈચ્છા રાખે છે.
પીઠ પર તલ
છોકરીઓની પીઠ પર તલ પતિ માટે શુભ માનવામાં આવે છે. આવી છોકરીઓ પતિનું નસીબ મજબૂત બનાવે છે.
પિત્ઝા કરતાં ઓછી કિંમતે આવે છે 84 દિવસની વેલિડિટી સાથેનો Jio નો પ્લાન
સરકારની મદદથી શરૂ કરો બિઝનેસ : સરળતાથી મળશે 50 લાખ સુધીની લોન
સ્વર્ગમાંથી બનીને આવે છે આ રાશિઓની જોડીઓ, જુઓ ક્યાંક તમારી રાશિ તો નથી!
કપાળ પર તલ
કપાળની જમણી બાજુએ તલ છોકરીઓના સૌભાગ્યનો સંકેત આપે છે. આવી છોકરીઓના લગ્નમાં કોઈ મુશ્કેલી નથી આવતી અને ઈચ્છિત વર મળવાની સાથે તેમને સમૃદ્ધિ પણ મળે છે.
ડૂંટીની નીચે તલ
છોકરીઓની ડૂંટીની નીચે તલ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી છોકરીઓને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. જેઓ બહુ નસીબવાળી ગણાય છે.
Viral Video: ચાલતી સ્કૂટીમાં બોયફ્રેન્ડને ગળે વળગી Kiss કરતી જોવા મળી ગર્લફ્રેન્ડ
Photo: કમરથી જોડાયેલી છે 2 બહેનો, 1 સિંગલ છે તો એકને છે પ્રેમી,આ રીતે કરે છે રોમાન્સ
ગુજરાતના પનોતાપુત્રને કોંગ્રેસે અત્યાર સુધીમાં આપી 91 ગાળો, ભાજપે જાહેર કર્યું લિસ્ટ
કપાળની મધ્યમાં તલ
છોકરીઓ માટે ભ્રમરની મધ્યમાં તલ હોવું ખૂબ જ શુભ હોય છે. તે પતિના ભાગ્યને અસર કરે છે. આવી છોકરીઓ પતિ માટે લકી સાબિત થાય છે અને સાથે જ તેમને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી.
જાંઘ પર તલ
છોકરીઓની જાંઘ પર તલ સારો સંકેત છે. આવી છોકરીઓના જીવનમાં હંમેશા ખુશીઓ રહે છે અને તેઓ સુખી જીવન જીવે છે.
કાન પર તલ
છોકરીઓના કાન પર તલ હોવું પણ શુભ માનવામાં આવે છે. આવી છોકરીઓના ભાગ્યમાં ધનનો સરવાળો હોય છે અને સાથે જ તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે.
આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube