નવી દિલ્હીઃ નખ કાપવાના સમય અને દિવસને લઈને અવારનવાર ચર્ચા થતી રહે છે. ઘરના વડીલો એમ કહેતા હોય છે કે અશુભ દિવસોમાં નખ ન કાપવા જોઈએ. ત્યારે આવો જાણીએ કયો દિવસ નખ કાપવા માટે શુભ છે. નખ મૃત કોષોથી બનેલા હોય છે પરંતુ હાથ અને પગની સુંદરતા વધારવામાં ઘણો ફાળો આપે છે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી, સમયાંતરે નખ કાપવાની સલાહ આપવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!
iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોન
આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!
શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ
Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન

ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!


ધાર્મિક શાસ્ત્રોમાં નખ કાપવા અંગે કેટલાક વિશેષ નિયમો પણ આપવામાં આવ્યા છે. લોકોના મનમાં અનેક પ્રકારના વિચારો આવતા રહે છે કે નખ કાપવાનો યોગ્ય દિવસ કયો છે. ધર્મ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રિના સમયે નખ ક્યારેય ન કાપવા જોઈએ. કેમ કે તેમ કરવાથી ઘરમાં મુશ્કેલી આવે છે. બીજી તરફ અઠવાડિયાના દરેક દિવસે નખ કાપવાથી અલગ-અલગ પરિણામો મળે છે.


આ પણ ખાસ વાંચોઃ
જાણો રોક સ્ટાર જેવો રૂતબો અને હાઈફાઈ લાઈફસ્ટાઈલવાળા 'ચમત્કારી' બાગેશ્વર બાબાની કહાની
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો
કેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસ
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
Social Media પર હવે ના કરતા ભૂલો! 10 લાખનો દંડ લાગશે, આવી નવી ગાઈડલાઈન


નખ કાપવાનો દિવસ:
સોમવાર ભગવાન શિવનો દિવસ છે. આ દિવસે નખ કાપવાથી તમોગુણથી મુક્તિ મળે છે. અંજનિપુત્ર હનુમાનજીને સમર્પિત મંગળવારે નખ કાપવાની મનાઈ છે. પરંતુ એવું પણ કહેવાય છે કે આ દિવસે નખ કાપવાથી દેવામાંથી મુક્તિ મળે છે. બુધવારે નખ કાપવાથી ધનમાં વધારો થાય છે. આ સિવાય જીવનમાં પૈસા કમાવવાનો યોગ બને છે.


આ પણ ખાસ વાંચોઃ
તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન? આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી! ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી? અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી
બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ


શનિવારે નખ બિલકુલ ન કાપવા જોઈએ:
આ સિવાય શુક્રવાર શુક્ર ગ્રહને સમર્પિત છે અને તે પ્રેમ સાથે સંબંધિત છે. શુક્રવાર નખ કાપવા માટે પણ સારો દિવસ છે. આમ કરવાથી જીવનમાં સંબંધોનું બંધન સારું જોડાયેલું રહે છે. શનિવારે નખ બિલકુલ ન કાપવા જોઈએ. કેમ કે તેમ કરવાથી કુંડળીમાં શનિ નિર્બળ બને છે. સાથે જ  ઘણા પ્રકારના શારીરિક પીડા પણ આવે છે. રજાના કારણે ઘણીવાર લોકો નખ કાપવાનું કામ રવિવારે જ કરે છે અને તેનાથી તેમનો આત્મવિશ્વાસ ઘટી જાય છે.


આ પણ ખાસ વાંચોઃ રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે... આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..
શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!