Sakat Chauth 2024: ભારતને તહેવારોનો દેશ કહેવામાં આવે છે. અહીં એક પછી એક તહેવારો આવતા રહે છે, તેમાંથી એક છે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થી. જેને સંકટ ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે માતાઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વ્રત રાખે છે. આ સાથે જ સંકટ ચોથના દિવસે બાપ્પાની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sarkari Naukri: ISRO માં નિકળી વેકન્સી, મળશે 81,000 રૂપિયા પગાર, જાણો યોગ્યતા
ભારતીય વાયુ સેનામાં જોડાવાની તક, આ તારીખ સુધી કરી શકશો ઓનલાઈન અરજી


એવામાં જો આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો બાળકનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને શ્રી ગણેશ તેને લાંબા આયુષ્યનું આશીર્વાદ આપે છે. તો આવો જાણીએ સંકટ ચોથના દિવસે કયા ઉપાય કરવા જોઈએ.


વેરાન વિસ્તારમાં પણ ખેતી કરી રળો તગડો નફો, ગંભીર બિમારીઓ માટે રામબાણ છે આ ફળ
આ ઔષધિ પાકની ગોરાઓના દેશમાં ગાંડાની માફક છે ડિમાન્ડ, ગુજરાતમાં થાય છે તગડુ ઉત્પાદન


આ વખતે સંકષ્ટી ચતુર્થીનું વ્રત 29 જાન્યુઆરી સોમવારના રોજ રાખવામાં આવશે. આ દિવસે ભગવાન ગણેશ અને સાકત માતાની પૂજા કરવામાં આવે છે. સકટ ચોથ (Sakat Chauth 2024) ને સંકષ્ટી ચતુર્થી, વક્રતુંડી ચતુર્થી, માહી ચોથ અને તિલ કુટા ચોથ પણ કહેવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે તમામ માતાઓ તેમના બાળકો માટે વ્રત રાખે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરે છે.


Vidhara: વનવગડાનું આ ફૂલ એકઝાટકે દૂર કરશે જાતિય નબળાઇ, રોમેન્ટિક બની જશે રાતો
દૂધથી ફાયદો થવાને બદલે થશે નુકસાન, ભૂલથી પણ દૂધ સાથે કરશો નહી આ વસ્તુઓનું સેવન


સંકષ્ટી ચતુર્થી 2024 શુભ સમય (Sankashti Chaturthi 2024 Shubh Muhurat)
આ દિવસે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી (Sankashti Chaturthi 2024) તિથિ 29 જાન્યુઆરી, સોમવારના રોજ સવારે 6:10 થી શરૂ થશે અને 30 જાન્યુઆરીએ સવારે 8:54 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર સંકષ્ટી ચતુર્થી (Sankashti Chaturthi 2024) 29 જાન્યુઆરીએ જ ઉજવવામાં આવશે. તેમજ આ દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે 9.10 કલાકનો રહેશે.


મોટા મોટા બિલેનિયર તિજોરીમાં રાખે છે હારસિંગાર ફૂલ?આ ફૂલના ટોટકાના છે ચમત્કારી ફાયદા
Sakat Chauth 2024: સંકટ ચોથ પર 100 વર્ષ બની રહ્યા છે 2 સંયોગ,આ 3 રાશિઓને બલ્લે બલ્લે


આ સંકષ્ટી ચતુર્થી (Sankashti Chaturthi 2024) જીવનની સમસ્યાઓથી મુક્તિ મેળવવાનો પણ શ્રેષ્ઠ દિવસ છે. જો તમારી કુંડલીમાં રાહુ કે કેતુ સંબંધિત દોષ હોય અથવા તો કામોમાં બધા આવતી હોય તો સંકટ ચોથના દિવસે આ ખાસ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ કરવાથી ગ્રહ દોષ શાંત થાય છે.


મંત્ર:
ગણપૂજ્યો વક્રતુંડ એકદંષ્ટ્રી ત્રિકદંષ્ટ્રી ત્રિયમ્બક: 
નીકગ્રીવો લમ્બોદરો વિકટો વિઘ્રરાજક:
ધૂમ્રવર્ણો ભાલચંદ્રો દશમસ્તુ વિનાયક:
ગણપર્તિહસ્તિમુખો દ્વાદશારે યજેદ્બણમ્


ખબર છે... સતયુગમાં જૂનાગઢના આ ગામમાં ભગવાન વિષ્ણુ પાંચમા અવતારમાં થયા હતા પ્રગટ
આ રાશિઓના સપના પુરા કરશે ફેબ્રુઆરી, 'શુભ યોગ' કિસ્મતની બાજી પલટી નાખશે, મની જ મની


જો કોઈ વ્યક્તિના લગ્નમાં બાધા આવતી હોય તો આ દિવસે ભગવાન ગણેશને ગોળના 21 લાડુ અને દુર્વા અર્પણ કરવા. આમ કરવાથી લગ્નના યોગ જલ્દી બને છે.


જો તમે આર્થિક તંગીથી પરેશાન હોય અથવા તો કરજનો બોજ તમારા ઉપર વધારે હોય તો વિભુવન સંકષ્ટી ચતુર્થી (Sankashti Chaturthi 2024) ના દિવસે ભગવાન ગણેશ (Lord Ganesha) ની પૂજા કરી તેમને લાડુ અથવા તો મોદક અર્પણ કરો સાથે જ આ મંત્ર 'લક્ષાધીશ પ્રિયાય નમ:' નો 108 વખત જાપ કરો. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.


આ ઔષધિ પાકની ગોરાઓના દેશમાં ગાંડાની માફક છે ડિમાન્ડ, ગુજરાતમાં થાય છે તગડુ ઉત્પાદન
ખોટા વાયદા કરી 17 ગણા વધાર્યા શેરના ભાવ, 24 કરોડનો નફો રળી ફૂર્રરર...થઇ ગયા પ્રમોટર


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)