Vastu Plant For Home: જો તમે ઘરમાં પ્લાન લગાવવાના શોખિન હો તો તમારે કેટલાક છોડ બાબતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ભૂલથી પણ ઘરની અંદર કેટલાક છોડ ક્યારેય પણ ના લગાવવા જોઈએ. ઘરમાં કેટલાક છોડ લગાવવાથી તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને ઘરમાં રાખવાની સખત મનાઈ છે. ઘરમાં લગાવેલા આ અશુભ છોડ ઘરની સુખ-શાંતિનો નાશ કરે છે  અને આવક અને પ્રગતિ અટકાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AC ની ગેસ ભરવાના નામ પર થઇ રહી છે લૂંટ, આ રીતે ચેક કરો પુરો થયો કે નહી
એક AC થી આખું થઇ જશે બરફ જેવું ઠંડુ, દરેક રૂમમાં કૂલિંગની નહી પડે જરૂર

New Rules: જાણી લો શું થયું સસ્તું, શું થયું મોંઘું? જાણો ક્યાં ફાયદો, ક્યાં નુકસાન


ઘરમાં ન લગાવો આ વૃક્ષ


આમલીનો છોડ
આમલીનો છોડ નકારાત્મક ઉર્જા પણ આકર્ષે છે તેથી આમલીનું ઝાડ ઘરની અંદર કે સામે ન લગાવવું જોઈએ.


કપાસનો છોડ
કપાસનો છોડ દેખાવમાં સુંદર લાગે છે પરંતુ આ છોડને તમારા ઘરમાં ક્યારેય ન લગાવો. કપાસનો છોડ ઘરમાં અશુભતા લાવે છે. તેનાથી ધનની ખોટ, દુ:ખ, કષ્ટ થાય છે.


એક એવું જ્યાં શ્રાવણ મહિનામાં સ્ત્રીઓ પહેરતી નથી કપડાં, વર્ષોથી ચાલે છે પરંપરા
Goat Milk: ગાય-ભેંસ કરતાં પણ તાકાતવર હોય છે બકરીનું દૂધ, આ 5 બિમારીઓનું છે દુશ્મન

તમારે B.Tech શા માટે કરવું જોઈએ? જાણી લો એ પહેલાં B.Tech કરવાના 5 ફાયદા


બોનસાઈ છોડ
બોનસાઈ દેખાવમાં સુંદર છે. તેની સંભાળ રાખવા માટે અલગ-અલગ આવડતની જરૂર હોય છે, પરંતુ બોનસાઈના છોડને તમારા ઘરમાં રાખવાથી તમને ઘણાં નુકસાન થઈ શકે છે. બોનસાઈ છોડ પ્રગતિના માર્ગને અવરોધે છે.  


મહેંદીનો છોડ
હાથ અને વાળને સજાવવા માટે મહેંદીનો ઉપયોગ થાય છે. મહેંદીની સુગંધ વાતાવરણને સુગંધિત બનાવે છે, પરંતુ ઘરમાં મહેંદીનો છોડ લગાવવાથી ઘણું નુકસાન થઈ શકે છે. મેંદીનો છોડ નકારાત્મક શક્તિઓને આકર્ષે છે.


MBBS કરવાના 8 ફાયદા? 12મા બાયોલોજી સ્ટ્રીમના વિદ્યાર્થીઓએ શા માટે ડોક્ટર બનવું જોઈએ!
Vastu Tips: ઘરમાં આ ખાસ શંખ રાખશો તો ધનથી છલકાશે તિજોરી, શાસ્રોમાં પણ છે ઉલ્લેખ
મેલીવિદ્યા કે કાળા જાદુનો સૌથી વધુ ભોગ બને આ રાશિઓ, જાણો નેગેટિવ ઉર્જાની અસરના સંકેત


બાવળનો છોડ
ઘરની અંદર કે બહાર ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવો. ઘરની આસપાસ કાંટાવાળો છોડ રાખવાથી પણ ઘણું નુકસાન થાય છે. બાવળનો છોડ ઘરને બરબાદ કરી શકે છે. ઘરમાં ઝઘડા અને વિખવાદ પેદા કરે છે, નાણાનો પ્રવાહ બંધ કરે છે, પ્રગતિનો માર્ગ બંધ કરે છે.


ખિસ્સા ખાલી થશે! આવક વધતી નથી અને હોમલોનના દર મહિને વધી રહ્યા છે હપ્તા
ખુશખબર! સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદી પણ સસ્તી થઈ; જાણી લો આજનો શું છે ભાવ
Chanakya Neeti: આ 4 વાતોથી હંમેશા રહો દૂર, નહીંતર દુખભર્યું વિતશે જીવન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube