Axar Patel Wedding Reception: ટીમ ઇન્ડિયાનો સ્પિનિંગ-ઑલરાઉન્ડર અક્ષર પટેલ મંગેતર મેહા પટેલ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. ગઈકાલે વડોદરામાં જેડ ગાર્ડન ખાતે બારાત અને લગ્નનો મુખ્ય કાર્યક્રમ યોજાયો. જોકે આખો પ્રોગ્રામ ચાર દિવસનો છે, જેમાં ૨૪મી તારીખે નડિયાદ પાસે આવેલ પીપલગના શ્રીજી ઉપવનમાં મ્યુઝિકલ મહેંદી રસમ બાદ 25 જાન્યુઆરી ના દિવસે વડોદરાની કબીર હોટેલમાં ગણેશ સ્થાપના અને માંડવા મૂહુર્ત તેમ જ હલ્દીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અક્ષર અને મેહા એ ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
બીજાથી કેમ અક્ષરની પત્ની છે ખાસ? સાથી ખેલાડીઓ પણ કેમ કહે છે, યાર તું બહોત લક્કી હૈ? આગામી 3 દિવસમાં ગુજરાતની હાલત શું થશે? અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ
અમદાવાદમાં છગ્ગા ફટકારતા દેખાશે સુર્યકુમાર અને હાર્દિક પંડ્યા, કઈ રીતે મળશે ટિકિટ?
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો


આજે અક્ષર પટેલનું રિશેપ્શન છે. તેણે સચિન તેંડુલકરથી માંડીને મહેન્દ્રસિંહ ધોની સહિત તમામ દિગ્ગજ ખેલાડીઓને પોતાના લગ્નનું આમંત્રણ મોકલ્યું છે. પણ આઈપીએલમાં ધોની અને અક્ષર પટેલ એકબીજાની વિરુદ્ધ ટીમોમાં રમે છે. એવું પણ ઘણીવાર બન્યુ છે જ્યારે ધોની વિકેટની પાછળ ઉભો હોય અને અક્ષર પટેલ માહીની ટીમના બોલને ફટકા મારતો હોય. ત્યારે સવાલ એ થાય છેકે, આવી સ્થિતિમાં શું ધોની અક્ષરના પ્રસંગમાં હાજરી આપશે ખરાં?


આ પણ ખાસ વાંચોઃ Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર! iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોન આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે! શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!


ગઈકાલે વડોદરામાં  વેડિંગ સેરેમની બાદ આજે નડિયાદ ખાતે આવેલ ઉતરસંડા ના આરાધ્ય પાર્ટી લૉન્સ માં રિસેપ્શન યોજાશે સાંજે 7 કલાક થી રિસેપ્શન શરૂ થશે. આ ભવ્ય રિસેપ્શન માં લગભગ 2500 જેટલા મહેમાનો ને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં અક્ષર પટેલ ના સાથી મિત્રો, જાણીતા ઇન્ડિયન ક્રિકેટરો, રાજકીય નેતાઓ અને નામી હસ્તીઓ આ રિસેપ્શન માં આમંત્રણ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રિસેપ્શનમાં ધોની આવશે કે નહીં એવી હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી. પણ ધોનીના આગમન અંગે અટકળો તેજ બની છે.


આ પણ ખાસ વાંચોઃ
કેમ વિરોધની વચ્ચે પણ થઈ રહ્યાં છે 'પઠાણ'ના વખાણ? જાણો ટિકિટ માટે પડાપડીનું કારણ તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન? આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી! ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી? અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી


અક્ષર અને મેહા 10 વર્ષથી એકબીજાને ઓળખે છે. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરીમાં તેમણે સગાઈ કરી લીધી હતી. અક્ષર પટેલે પોતાના બર્થ ડે પર 20મી જાન્યુઆરી2022 એ પોતાના જન્મદિવસ પર પોતાની મંગેતર મેહાને પ્રપોઝ કર્યું હતું. 29 વર્ષીય અક્ષર પટેલે એક વર્ષ પહેલા મેહા સાથે સગાઈ કરી હતી. હવે બંનેએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. મેહા પટેલ વ્યવસાયે એક ન્યુટ્રીશિયન છે. તે સોશિયલ મીડિયામાં ડાયટ પ્લાન પણ શેર કરે છે.


આ પણ ખાસ વાંચોઃ રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે... આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો.. શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!