Hardik Pandya And Virat Kohli Viral Video: ક્રિકેટની રમત અસલમાં અંગ્રેજોએ આપેલી દેન છે. ક્રિકેટની રમત ઈંગ્લેન્ડની નેશનલ ગેમ ગણાય છે. જોકે, બદલાતા સમયની સાથે ભારતમાં આ રમત સૌથી વધારે પ્રસિદ્ધ બની ગઈ છે. ભારતમાં ક્રિકેટ હવે માત્ર એક રમત નથી રહી. ભારતમાં ક્રિકેટ એ એક ધર્મ એક મજહબ બની ગઈ છે. ભારતમાં કરોડો લોકો ક્રિકેટની પૂજા કરે છે. અને ચાહકો અહીં સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન માને છે. હવે આ ઝૂનૂન સાથે જ્યાં ક્રિકેટ રમાતુ હોય ત્યાં મેદાન પર કંઈક અજુકતૂ થાય ત્યારે કરોડો ચાહકોનો જીવ અધ્ધર થઈ જાય છે. અને તેમની લાગણીઓને પણ ઠેસ પહોંચે છે. આવું જ કંઈક ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી મેચમાં જોવા મળ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે આપતા હતા સંતોષ? રાતના રાજા બનવા જાણો આ વાત આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...


ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ODI દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ બેટ્સમેન વિરાટ કોહલી સાથે કંઈક એવું કર્યું જેની આકરી ટીકા થઈ રહી છે. આ મેચમાં રોહિત શર્માની ગેરહાજરીમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. આ પહેલીવાર છે જ્યારે હાર્દિક પંડ્યાને ODI ટીમની કેપ્ટનશિપ કરવાની તક મળી છે.


પંડ્યાએ વિરાટ સાથે કર્યું ખરાબ વર્તન!
હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પંડ્યા લાઈવ મેચ દરમિયાન વિરાટ કોહલી સાથે ગેરવર્તન કરતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયાની ઈનિંગ દરમિયાન 21મી ઓવર કરી રહ્યો હતો. આ દરમિયાન તે હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી સાથે ઉભા રહીને મેદાન ગોઠવી રહ્યો હતો. ફિલ્ડ સેટ કરતી વખતે વિરાટે પંડ્યાને સૂચન કર્યું, પરંતુ પંડ્યાએ વિરાટની વાતને નજરઅંદાજ કરી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પંડ્યાની આ હરકત જોઈને વિરાટ પણ ઘણો ગુસ્સે થયો અને કંઈક કહીને ત્યાંથી ચાલ્યો ગયો. આ ઘટનાનો વીડિયો હવે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


આ પણ ખાસ વાંચોઃ Kiss અંગે કમાલની વાત! જાણો કિસ કરતી વખતે છોકરીઓ કેમ કરી લે છે આંખો બંધ ઘોડા જેવી શક્તિ મેળવવી હોય તો આ ખાવાનું શરૂ કરો, પત્ની કે ગર્લફ્રેન્ડ પણ થઈ જશે ખુશ Unwanted Hair: સ્ત્રીઓના શરીર પર અનિચ્છનીય વાળ કેમ ઉગે છે? કારણ અને સારવાર જાણો
Mayonnaise: શું તમને પણ મેયોનીઝ બહુ ભાવે છે? ખાતા પહેલાં આ મોટા ખતરા વિશે જાણી લેજો


કપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર ડાયરેક્ટર કટ કહ્યું છતા હીરોઈન હોઠથી હોઠ મિલાવીને હીરોનો રસ લેતી રહી, વીડિયો વાયરલ અક્ષયની પત્નીને ડિરેક્ટરે કહ્યું તું અંદર કંઈ પહેર્યા વિના ઝરણા નીચે ઉભી રહી જા...! રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ


ભારતીય બોલરોએ ધૂમ મચાવી હતી-
મુંબઈ વનડેમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 35.4 ઓવરમાં 188 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીએ 3-3 વિકેટ લીધી હતી જ્યારે રવિન્દ્ર જાડેજાએ 2 અને હાર્દિક પંડ્યા-કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.


આ પણ ખાસ વાંચોઃ આ વસ્તુઓ ખાવાથી લીવર અને કિડની કામ થઈ શકે છે તમામ! લખી લેજો લીસ્ટ ડાયાબિટીસથી ડરશો નહીં, આ ઉપાયથી થઈ શકે છે સમસ્યાનું કાયમી સમાધાન આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય Diabetes: શું તમારા પગમાંથી પણ આવે છે દુર્ગંધ? આ છે મોટી બીમારીનો સંકેત!