Voltas Split AC: ગરમીની સિઝન થોડા દિવસોમાં શરૂ થશે. ગરમી દરમિયાન મોટાભાગના એસીનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમીમાં લોકો પરસેવાથી પરેશાન થઇ જાય છે. એવામાં લોકો રાહત મેળવવા માટે એસીનો સહારો લે છે. ગરમીમાં સામાન્ય પંખા અને કૂલરના મુકાબલે એસી વધુ કારગર હોય છે. થોડીવારમાં એસી આખા રૂમને ઠંડો કરી દે છે. જો તમે તમારા ઘરમાં ઉપયોગ કરવા માટે એસી ખરીદવ માંગો છો તો Voltas નું 1.5 નું સ્પ્લિટ એસી ખૂબ સારો ઓપ્શન હોઇ શકે છે. આ એસીની ક્વોલિટી ખૂબ સારી છે. આવો તમને આ એસી વિશે વિસ્તારપૂર્વક જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 વર્ષના કેરિયરમાં 14 ફિલ્મો, 18 ની ઉંમરમાં લગ્ન, કંઇક આવી રહી ટોપ એક્ટ્રેસની લાઇફ
WPL: કરિયરમાં સંઘર્ષની દીવાર...પિતા ડ્રાઇવર, કોણ છે રાતોરાત સ્ટાર બનનાર શોભના?


Voltas 1.5 Ton Split AC ની કિંમત
સૌથી પહેલાં કિંમતની વાત કરીએ. Voltas 1.5 Ton Split AC ને તમે ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી ઓર્ડર કરી શકો છો. ફ્લિપકાર્ટ પર આ સ્પ્લિટ એસી ખૂબ જ વ્યાજબી ભાવમાં મળી રહ્યા છે. આ એસીની કિંમત 75,990 રૂપિયા છે પરંતુ તેના પર 50% ની ભારે છૂટ મળી રહી છે. ડિસ્કાઉન્ટ પછી તમે આ એસીને 37,990 રૂપિયામાં ખરીદી શકો છો. સાથે બેંક ઓફર્સનો ઉપયોગ કરીને તમે આ એસીને વધુ સસ્તામાં ખરીદી શકો છો. BOBCARD વડે પેમેન્ટ કરવા પર ગ્રાહકોને 2,000 રૂપિયા સુધીની છૂટ પણ મળશે. આ પ્રકારની ઓફર CITIક્રેડિટ કાર્ડ પર પણ મળી રહી છે. 


Gold Price Update: સોનું ખરીદનારાઓ માટે Golden ચાન્સ, 1594 રૂપિયા થયું સસ્તું!
ફોન પર વાતો કરી પત્નીની વાતો સાંભળી પતિએ શેર બજારમાં કરી 14 કરોડની કમાણી


આ સિવાય વોલ્ટાસના આ સ્પ્લિટ AC પર 6,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ છે. તમે તમારા જૂના ACની આપલે કરીને આ ઑફરનો લાભ લઈ શકો છો. જો કે, એક્સચેન્જ કરેલ AC નિયત ધોરણો મુજબ હોવું જોઈએ. AC એક્સચેન્જ કરવાની કિંમત તેના મોડલ અને કંડીશન પર નિર્ભર રહેશે.


Mahashivratri 2024: ભોલેનાથના શિવલિંગ પર અર્પણ કરો આ 5 વસ્તુ, ભક્તો પર વરસશે વિશેષ કૃપા
શિવરાત્રી પર ભોલેનાથને પ્રસન્ન કરવાના 10 ઉપાયો, સમસ્યા ભાગશે અને મનોકામના થશે પૂર્ણ!


Voltas 1.5 Ton Split AC ફીચર્સ
વોલ્ટાસના આ એસી સાથે એક વર્ષની પ્રોડક્ટ વોરન્ટી અને દસ વર્ષની કોમ્પ્રેસરની વોરન્ટી મળે છે. આ સ્પ્લિટ એસી 5 સ્ટાર રેટિંગ સાથે આવે છે અને વિજળી પણ ઓછી ખર્ચ કરે છે. તેમાં ઓટો રિસ્ટાર્ટ, સ્લીપ મોડ સહિત ઘણા ફીચર્સ મળે છે. તેનું મેંટેનસ પણ ખૂબ ઇઝી હોય છે. 


3 વર્ષના કેરિયરમાં 14 ફિલ્મો, 18 ની ઉંમરમાં લગ્ન, કંઇક આવી રહી ટોપ એક્ટ્રેસની લાઇફ
Pressure Cooker: રાંધતી વખતે વાગતી નથી પ્રેશર કુકરની સીટી, ભોજન બળી જતું હોય અપનાવો