Facebook Search: સોશિયલ મીડિયામાં આવતા દરેક સમાચાર, વીડિયોની સૌથી પહેલાં સત્યતા તપાસવી જોઈએ. જો તેને ચેક કર્યા વિના શેર કરવામાં આવે તો તમારી મુશ્કેલીમાં વધારો પણ થઈ શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સૌથી વધારે ઉપયોગ  થાય છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટરનો સૌથી વધારે ઉપયોગ થાય છે. પરંતુ તેના નિયમની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. અનેકવાર આપણને તેના નિયમો વિશે કોઈ જાણકારી નથી અને અજાણતાં તેનું ઉલ્લંઘન કરી બેસીએ છીએ. જે કાયદાની ભાષામાં ગુનાની શ્રેણીમાં આવે છે. એટલે કંઈપણ ખોટું કરવાથી જેલ થઈ શકે છે. એવી કેટલીક વસ્તુ છે જેને ભૂલમાં પણ સર્ચ ન કરવું જોઈએ. સર્ચ કરતાં જ તમારી મુશ્કેલીમાં વધારો થાય છે. ત્યારે કઈ વસ્તુ એવી છે જેને સર્ચ ન કરવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ નાણામંત્રીની સાડીઓમાં છુપાયેલો છે બજેટનો રાઝ! લાલ રંગની સાડી સાથે બજેટનું કનેક્શન... ધનકુબેરોમાં કેમ સતત ગગડી રહ્યું છે અદાણીનું 'નામ'? જાણો આ એક રિપોર્ટે ફેરવી છે પથારી ગાંધીજીની હત્યા વિશે આ વાત તમે જાણો છો? અગાઉ ક્યારે-ક્યારે થયો હતો હત્યાનો પ્રયાસ? મોજ-એ-દરિયા...માત્ર 10 હજારમાં લઈ જાઓ મનગમતો મોબાઈલ! ઘરવાલી-બહારવાલી દોનો ખુશ...! WhatsApp પર આવેલી લિન્ક ખોલતાં પહેલાં ચેતજો! નહીં તો આવશે રોવાનો વારો ક્યાંય પણ જશો તમારો પીછો કરશે આ મોબાઈલ એપ્સ, હોટલ-ગેસ્ટહાઉસ બધી જગ્યાનો મળશે પત્તો! કાર કે બાઈકમાં બ્રેક સાથે ક્લચ દબાવવો જોઈએ કે નહીં? તમે પણ આવી ભૂલ નથી કરતા ને...


Child Pornography: 
Child Pornographyને લઈને ઘણા આકરા કાયદા છે. જો તમને પણ આવો કોઈ વીડિયો મળે છે જે તેનાથી સંબંધિત હોય તો તેને ન નિહાળવો જોઈએ. સર્ચ પણ ન કરવું જોઈએ. કેમ કે આવું કરવા પર તમારા પર કેસ થઈ શકે છે. અને બની શકે કે તમને જેલ પણ થઈ શકે. 


આ પણ ખાસ વાંચોઃ બજેટમાં શું સસ્તું થયું અને શું મોઘું? જાણો મોદી સરકારના બજેટની સૌથી મોટી જાહેરાત મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવા માટે કાફી છે બજેટની આ 7 સૌથી મોટી જાહેરાતો ઢગલો નવી કોલેજો બનશે, શિક્ષકો માટે પણ કરાઈ ખુબ મોટી જાહેરાત રેલવેના વિકાસ માટે નાણામંત્રીએ ઢોળ્યો કળશ, આપ્યાં 9 ગણા વધારે નાણાં બજેટ વખતે સરકારી કર્મચારીઓને કેમ પુરી દેવામાં આવે છે ગુપ્ત રૂમમાં? જાણો સીક્રેટ Budget 2023: બજેટમાં દરવખતે હલવો જ કેમ બનાવે છે? કેમ બીજી કોઈ આઈટમ નથી રાખતા?


Fake News:
વર્ષોથી ફેક ન્યૂઝ વધારે છે. તેને રોકવા માટે સરકાર સતત પગલાં ઉઠાવી રહી છે. ફેક ન્યૂઝથી તમારે સાવધાન રહેવું જોઈએ. IT act અંતર્ગત જો તમે ફેક ન્યૂઝ શેર કરો છો તો તમારી સામે કેસ પણ થઈ શકે છે. જો તમને કોઈ ન્યૂઝ મળે છે તો સૌથી પહેલાં તેનું ક્રોસ વેરિફિકેશન કરવું જોઈએ. ત્યારબાદ જો તે સાચા ન્યૂઝ હોય તો જ તેને શેર કરવા જોઈએ.


આ પણ ખાસ વાંચોઃ વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો ડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટ જાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી.... મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ... ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન... રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો


ફેક વીડિયોને ક્યારેય શેર કરશો નહીં:
સમાજને વિભાજિત કરનારા વીડિયોથી દૂર  રહો.. જો તમે શેર કરો છો તો તમારી સામે કેસ પણ થઈ શકે છે અને તમારે જેલની હવા પણ ખાવી પડી શકે છે. દિલ્લી પોલીસે હાલમાં આવા જ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે.


આ પણ ખાસ વાંચોઃ રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે... આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો.. શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ! આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય