Budget 2023 Big Announcements: મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવા માટે કાફી છે બજેટની આ 7 સૌથી મોટી જાહેરાતો

Budget 2023 Big Announcements: વિરોધીઓ પણ મોદીના આ માસ્ટર સ્ટ્રોકથી થાપ ખાઈ ગયા છે. રાજકીય પંડિતો તો ત્યાં સુધી કહે છેકે, બજેટમાં કરવામાં આવેલી 7 મોટી જાહેરાતો નરેન્દ્ર મોદીને વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓમાં ફરી પ્રધાનમંત્રી બનાવવા માટે કાફી છે.

Budget 2023 Big Announcements: મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવા માટે કાફી છે બજેટની આ 7 સૌથી મોટી જાહેરાતો

Budget 2023 Big Announcements: આગામી લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારનું આ બજેટ ખાસ હતું. કારણકે, આ બજેટની સીધી અસર આગામી લોકસભા ચૂંટણીઓના પરિણામો પર જોવા મળી શકે છે. ત્યારે ચૂંટણી પહેલાં જ આ 7 જાહેરાતો થકી નરેન્દ્ર મોદીએ જનમત પોતાની તરફ વાળવાનો ભરપુર પ્રયાસ કર્યો છે. વિરોધીઓ પણ મોદીના આ માસ્ટર સ્ટ્રોકથી થાપ ખાઈ ગયા છે. રાજકીય પંડિતો તો ત્યાં સુધી કહે છેકે, બજેટમાં કરવામાં આવેલી 7 મોટી જાહેરાતો નરેન્દ્ર મોદીને વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓમાં ફરી પ્રધાનમંત્રી બનાવવા માટે કાફી છે. જાણો બજેટની 7 એવી જાહેરાતો જેના કારણે મોદી સરકાર ફરી એકવાર જંગીબહુમત હાંસલ કરી શકે છે.

આ પણ ખાસ વાંચોઃ
બજેટમાં શું સસ્તું થયું અને શું મોઘું? જાણો મોદી સરકારના બજેટની સૌથી મોટી જાહેરાત
ઢગલો નવી કોલેજો બનશે, શિક્ષકો માટે પણ કરાઈ ખુબ મોટી જાહેરાત
રેલવેના વિકાસ માટે નાણામંત્રીએ ઢોળ્યો કળશ, આપ્યાં 9 ગણા વધારે નાણાં
નાણામંત્રીની સાડીઓમાં છુપાયેલો છે બજેટનો રાઝ! લાલ રંગની સાડી સાથે બજેટનું કનેક્શન...
Budget 2023: મોબાઈલમાં આ રીતે સરળતાથી મેળવો આખા બજેટની Live Updates
બજેટ વખતે સરકારી કર્મચારીઓને કેમ પુરી દેવામાં આવે છે ગુપ્ત રૂમમાં? જાણો સીક્રેટ
Budget 2023: બજેટમાં દરવખતે હલવો જ કેમ બનાવે છે? કેમ બીજી કોઈ આઈટમ નથી રાખતા?

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 2024 માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું. બધાની નજર નિર્મલા સીતારમણના બજેટ પર છે. નાણામંત્રી સામાન્ય લોકો સાથે જોડાયેલી ઘણી જાહેરાતો કરી રહ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે ચાલુ વર્ષ માટે આપણી અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7% રહેવાનો અંદાજ છે, જે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે.

આ પણ ખાસ વાંચોઃવારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરોડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટજાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી....મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોનફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો

ભારતીય અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. 80 કરોડ લોકોને મફત અનાજ મળશે. 9.6 કરોડ ઘરોમાં ગેસ કનેક્શન પહોંચ્યા છે. માથાદીઠ આવક બમણીથી વધુ વધીને રૂ. 1.97 લાખ થઈ છે. આ 9 વર્ષમાં ભારતીય અર્થતંત્ર વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે વિકસ્યું છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે, ઉપભોક્તા બજાર વધારવા માટે ઉત્પાદક સાહસોની રચના કરવામાં આવશે, પ્રવાસન વ્યવસાયને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવશે.

આ પણ ખાસ વાંચોઃBudget 2023: બજેટમાં દરવખતે હલવો જ કેમ બનાવે છે? કેમ બીજી કોઈ આઈટમ નથી રાખતા?ધનકુબેરોમાં કેમ સતત ગગડી રહ્યું છે અદાણીનું 'નામ'? જાણો આ એક રિપોર્ટે ફેરવી છે પથારીગાંધીજીની હત્યા વિશે આ વાત તમે જાણો છો? અગાઉ ક્યારે-ક્યારે થયો હતો હત્યાનો પ્રયાસ?મોજ-એ-દરિયા...માત્ર 10 હજારમાં લઈ જાઓ મનગમતો મોબાઈલ! ઘરવાલી-બહારવાલી દોનો ખુશ...!WhatsApp પર આવેલી લિન્ક ખોલતાં પહેલાં ચેતજો! નહીં તો આવશે રોવાનો વારોક્યાંય પણ જશો તમારો પીછો કરશે આ મોબાઈલ એપ્સ, હોટલ-ગેસ્ટહાઉસ બધી જગ્યાનો મળશે પત્તો!કાર કે બાઈકમાં બ્રેક સાથે ક્લચ દબાવવો જોઈએ કે નહીં? તમે પણ આવી ભૂલ નથી કરતા ને...

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં સાત પ્રાથમિકતાઓ પર ભાર મૂક્યો હતો. જે નીચે મુજબ છે.
1) સર્વાંગી વિકાસ
2) હરિત વિકાસ
3) યુવા શક્તિ
4) નાણાકીય ક્ષેત્ર
5) છેલ્લે સુધી પહોંચ
6) ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ
7) કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન, આત્મનિર્ભર બાગાયતને પ્રોત્સાહન

આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!Google Search: સાચવજો! ભૂલથી પણ ગૂગલ પર સર્ચ ના કરતા આ વસ્તુ, નહીં તો ઘરે આવશે પોલીસઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો!

No description available.

 

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

નાણામંત્રીએ કહ્યું કે કોવિડ-19 રોગચાળા દરમિયાન 80 કરોડ ગરીબ લોકોને મફત અનાજ આપીને કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કર્યું છે કે દેશમાં કોઈ ભૂખ્યો ન રહે. નાણામંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAYA) હેઠળ સરકાર ગરીબ લોકોને મફત અનાજ આપવાની યોજના લાગુ કરી રહી છે, જેના પર 1 જાન્યુઆરીથી 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. યુવા ઉદ્યોગસાહસિકો દ્વારા એગ્રી-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડની સ્થાપના કરવામાં આવશે.

આ પણ ખાસ વાંચોઃશું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાંનખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી!ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, એકવાર કરી જુઓ ટ્રાયકઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણવાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએઆ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?

 

 

 

 

 

 

 

Trending news