ધનકુબેરોની યાદીમાં કેમ સતત ગગડી રહ્યું છે અદાણીનું નામ? જાણો આ એક રિપોર્ટને કારણે ફરી છે પથારી...
Gautam Adani: ગૌતમ અદાણી વિશ્વના ટોપ-10 અમીર લોકોની (Top 10 Billionaires) યાદીમાંથી બહાર થઈ ગયા છે. તેમણે એક મહિનામાં 36.1 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે. મીડિયા અહેવાલ મુજબ હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ સાત કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મલ્યો હતો. આના કારણે ત્રણ દિવસમાં કુલ માર્કેટ કેપમાં 5.5 લાખ કરોડ રૂપિયાનું ધોવણ થયું હતું. હાલ તેમની સંપત્તિ 82.2 અબજ ડોલર છે.
- અદાણી વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાંથી બહાર
- ત્રણ દિવસમાં રૂ. 5.5 લાખ કરોડનું ધોવણ
- કેમ સતત ડાઉન થઈ રહ્યાં છે અદાણીના શેર?
- હિંડનબર્ગના રિપોર્ટથી ખળભળાટ
Trending Photos
Gautam Adani out of Top 10 Billionaires List: દેશ અને દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજકાલ ખુબ ટેન્શનમાં છે. કારણકે, એમની કંપનીના શેર ખુબ જ ઝડપથી ગગડી રહ્યાં છે. જે સ્ટોક માર્કેટ એક સમયે એમની વાહ વાહ કરતું હતું એ જ સ્ટોક માર્કેટ આજે એમને નીચે લઈ જઈ રહ્યું છે. એજ કારણ છેકે, ધનાઢ્ય લોકોની યાદીમાં અદાણીનું નામ સતત પાછું ઠેલાતુ જાય છે. એક સમય હતો જ્યારે ગૌતમ અદાણીનું નામ દુનિયાના ટોપ-3 લોકોમાં સામેલ હતું. જોકે, બદલાતા સમયની સાથે અદાણીના સિતારા પણ બદલાઈ રહ્યાં છે. એમાંય વર્ષ 2023 તો જાણી અદાણી માટે અપશુકનિયાળ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણકે, નવા વર્ષની શરૂઆતથી જ અદાણીના શેરની માર્કેટ વેલ્યુ સતત ડાઉન થઈ રહી છે. જોકે, આ વાત તો સૌ કોઈ જાણતું હશે પણ કેમ અદાણીના શેર ડાઉન થઈ રહ્યાં છે અને હવે અદાણી નીચે સરકીને કયા નંબરે આવી ગયા છે એ પણ જાણો...
આ પણ ખાસ વાંચોઃશું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાંનખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી!ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, એકવાર કરી જુઓ ટ્રાયકઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણવાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએઆ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?
ઉલ્લેખનીય છેકે, અમેરિકાના એક રિસર્ચ રિપોર્ટને કારણે અદાણીની દશા બેઠી છે. મીડિયા અહેવાલ મુજબ હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ સાત કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મલ્યો હતો. આના કારણે ત્રણ દિવસમાં કુલ માર્કેટ કેપમાં 5.5 લાખ કરોડ રૂપિયાનું ધોવણ થયું હતું. હાલ તેમની સંપત્તિ 82.2 અબજ ડોલર છે.
આ પણ ખાસ વાંચોઃવારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરોડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટજાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી....મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોનફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો
એજ કારણ છેકે, ગૌતમ અદાણી વિશ્વના ટોપ-10 અમીર લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. તેમણે એક મહિનામાં 36.1 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે. એવી આશા હતી કે તેઓ વિશ્વની સૌથી અમીર વ્યક્તિ બની જશે. પરંતુ તેઓ ટોપ-10માંથી પણ સ્થાન ગુમાવવું પડ્યું છે. હાલ તેઓ 11માં નબરે છે. આ યાદીમાં મુકેશ અંબાણી 12માં નબરે છે. અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ અને શોર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપના શેર તૂટ્યા હતા. જેના કારણે ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સની યાદીમાં 10 અબજોપતિની યાદીમાં ચોથા નંબરથી સીધા 11માં નબરે આવી ગયા છે. આ યાદીમાં અદાણી હવે કાર્લોસ સ્લિમથી પણ પાછળ છે.
આ પણ ખાસ વાંચોઃતેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈનઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણીદુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયાદુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો
અદાણી ગ્રુપનો દાવોઃ ગ્રુપને બદનામ કરવાનું કાવતરું-
આ પહેલાં અદાણી ગ્રુપે રવિવારે હિન્ડનબર્ગના રિપોર્ટમાં આપવામાં આવેલાં સવાલનો જવાબ આપતાં જણાવ્યું કે, આ ખૂબ જ ચિંતાની વાત છે કે, કોઈ પણ વિશ્વસનીયતા અથવા નૈતિકતા વગર હજારો કિલોમીટર દૂર બેસેલી એક સંસ્થા અમારા રોકાણકારો પર ગંભીર અને પ્રતિકૂળ પ્રભાવ પાડી રહી છે. આવું પહેલાં ક્યારેય થયું નથી. અદાણી ગ્રુપ તરફથી પહેલાં પણ કહેવામાં આવ્યું છે કે, હિન્ડનબર્ગનો આ રિપોર્ટ એવા સમયે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જ્યારે દેશના સૌથી મોટા FPOની જાહેરાત કરવામાં આવી છે. અદાણી ગ્રૂપે કહ્યું છે કે, હિન્ડનબર્ગના રિપોર્ટને તૈયાર કરવા માટે યોગ્ય રીતે રિસર્ચ કરવામાં આવ્યું નથી અને આ રિપોર્ટ સ્વતંત્ર પણ નથી. હિન્ડનબર્ગે ખોટી માહિતીનો ઉપયોગ કરીને ગ્રુપને બદનામ કરવા માટે આવું કર્યું છે.
આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો!
હિંડનબર્ગના રિપોર્ટમાં શું છે?
હિન્ડનબર્ગ રિસર્ચ ના અહેવાલ પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપમાં બધુ જ ઠીક ચાલી રહ્યું નથી. ગ્રુપના શેરોમાં લાંબા સમયથી ગરબડી અને અકાઉન્ટ સંબંધિત ગેરરીતિ સામેલ રહ્યું છે. રિપોર્ટમાં અદાણી ગ્રુપની તમામ કંપનીઓની લોન પર સવાલો ઉભા કરાયા છે. એવો પણ દાવો કરાયો છે કે અદાણી ગ્રુપની 7 મુખ્ય લિસ્ટેડ કંપની 85 ટકા વધારે ઓવરવેલ્યુઝ છે. હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપને 88 સવાલો પુછવામાં આવ્યા છે. આ રિપોર્ટથી ભારતીય રોકાણકારો ભારે અસમંજસમાં છે.
આ પણ ખાસ વાંચોઃરંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધબેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે