Google Airtel Laser Internet: Google ની પેરેન્ટ કંપની Alphabet અને Airtel સાથે મળીને Laser આધારિત ઈન્ટરનેટ ટેક્નોલોજી પર કામ કરી રહી છે, જેનાથી હાઈ-સ્પીડ ઈન્ટરનેટ ચલાવવાનું વધુ સરળ બનશે. આ ઈન્ટરનેટ સેવા એલોન મસ્ક (Elon Musk) ની સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ સ્ટારલિંકને જોરદાર પડકાર આપશે. આ સેવામાં કોઈપણ કેબલ કનેક્શન અને ટાવર કનેક્ટિવિટી વિના ઈન્ટરનેટ ચલાવવું શક્ય બનશે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ તેને ભારતીય એરટેલ સાથે મળીને વિકસાવી રહી છે, તેથી તે ટૂંક સમયમાં ભારતીયો માટે ઉપલબ્ધ થઈ શકે છે. આ સેવામાં ઉપલબ્ધ ઈન્ટરનેટ સ્પીડ ઘણી વધારે હશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેસ્ટોરેન્ટના બિલ જેટલા રૂપિયામાં મળી રહ્યો છે ફોન,એકસાથે 4-4 ખરીદી રહ્યા છે ગ્રાહકો
India માં એન્ટ્રી માટે તૈયાર સ્ટારલિંક, મળશે 300Mbps ની જોરદાર ઇન્ટરનેટ સ્પીડ!
લાખોના પગારની કરવી છે નોકરી, તો તુરંત જ અહીં કરો અરજી, ઉંમર 25 થી 30 વર્ષની જોઈશે
9 વાર ફેલ ગયો આ બિઝનેસમેન : ડિપ્રેશનનો ભોગ બન્યો, પછી 1.5 લાખ કરોડની કંપની ઉભી કરી


આ દેશોમાં પહેલાં જ ઉપયોગ થઇ રહી છે લેઝર ઇન્ટરનેટ ટેક્નોલોજી
એક રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયા, કેન્યા અને ફિજી સહિત 13 દેશોમાં લેસર ઈન્ટરનેટ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે ભારત પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરતું જોવા મળે છે. જેના કારણે શિક્ષણ, આરોગ્ય અને ઉદ્યોગ ક્ષેત્રને મોટો ફાયદો મળવાની આશા છે. પ્રાપ્ત માહિતી અનુસાર લેસર ટેક્નોલોજી શરૂ કરવા માટે ટ્રાફિક લાઇટ આકારના ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે જે ડેટાને વહન કરે છે.


Chankya Neeti: જોજો કોઇની સાથે શેર ન કરતા આ 3 વાતો, નહીંતર મોટી મુશ્કેલીમાં મુકાશો
2 દિવસ ઉજવવામાં આવશે રક્ષાબંધન, પરંતુ રહેશે ભદ્રાનો પડછાયો, જાણો ક્યારે બંધાશે રાખડી
Watch: પુત્રીને સરપ્રાઇઝ આપવા ભારતથી કેનેડા પહોંચ્યા પિતા, વિડીયો જોઇ ઇમોશન ઇન્ટરનેટ
વિશ્વના આ 10 દેશોમાં સૌથી વધુ મળે છે કર્મચારીઓને પગાર, કરોડપતિ થઈ જશો


રિપોર્ટ અનુસાર, આ ટેક્નોલોજીનો ઉપયોગ પહેલીવાર દૂરના વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ લાવવા માટે કરવામાં આવશે. તે શહેરી વિસ્તારોમાં ફાયબરોપ્ટિક કેબલ ખોદયા અને પુર્યા વિના ઝડપી ઇન્ટરનેટ પહોંચાડવામાં પણ મદદ કરે છે.


Rain Alert: આ રાજ્યોમાં 28 જૂન સુધી વરસાદ તબાહી મચાવશે, IMDએ જારી કર્યું 'રેડ એલર્ટ
ક્યારેક ઓછો વરસાદ, ક્યારેક વધુ; ચોમાસાના કાળાડિંબાગ વાદળોમાં કેટલું હોય છે પાણી?
જમીન ખરીદવા જઇ રહ્યા છો તો Website છે વરદાન! મિનિટોમાં બતાવશે બધી જ ડીટેલ્સ


મળતી માહિતી મુજબ, એલોન મસ્કની સ્ટારલિંક સર્વિસ આનાથી તદ્દન અલગ છે, જે સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા છે, જેમાં સેટેલાઇટનો ઉપયોગ કરીને સીધી ઇન્ટરનેટ સેવા આપવામાં આવે છે. જ્યારે લેસર ઈન્ટરનેટ સેવામાં બીમ લાઈટનો ઉપયોગ થાય છે. આ પ્રોજેક્ટને તારા નામ આપવામાં આવ્યું છે. તે આલ્ફાબેટની ઇનોવેશન લેબ "X" નો એક ભાગ છે, જેનું ઉપનામ મૂનશૂટ ફેક્ટરી છે. આ સર્વિસ ખૂબ જ ઝડપથી કામ કરે છે અને તેમાં ઈન્ટરનેટની સ્પીડ ઘણી વધારે છે.


જલદી જ લોન્ચ થશે વિજળી ઉત્પન્ન કરતી કાર, કમાણી કરાવશે, ખર્ચ લિટરે 15 રૂપિયા
અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube