શિયાળાની ઠંડીમાં ગાડી ચલાવતા હોય તો જરૂર અપનાવજો આ 5 ટિપ્સ, કાચ પર નહી જામે વરાળ
Driving In Winter: ઠંડીમાં કાર ચલાવતી વખતે, વિન્ડસ્ક્રીન પર વરાળ એકઠી થાય છે, જેના કારણે આગળનું દૃશ્ય ઝાંખું થઈ જાય છે. આ ટિપ્સથી મસ્યા થઈ જશે દૂર. ઠંડીમાં કાર ચલાવતી વખતે લગભગ દરેક કારચાલકને એક જ ચિંતા સતાવતી હોય છે કે વિન્ડશિલ્ડ પર વરાળ જામી જાય છે.
Must Follow These 5 Tips: ઠંડીમાં કાર ચલાવતી વખતે, વિન્ડસ્ક્રીન પર વરાળ એકઠી થાય છે, જેના કારણે આગળનું દૃશ્ય ઝાંખું થઈ જાય છે. આ ટિપ્સથી મસ્યા થઈ જશે દૂર. ઠંડીમાં કાર ચલાવતી વખતે લગભગ દરેક કારચાલકને એક જ ચિંતા સતાવતી હોય છે કે વિન્ડશિલ્ડ પર વરાળ જામી જાય છે. જ્યારે તમે કારની અંદર બેઠા હોવ ત્યારે કાર ગરમ થાય છે અને જ્યારે બહારની ઠંડી હવા ગરમ વિન્ડસ્ક્રીનને અથડાય છે ત્યારે વરાળ જામી જાય છે જે સમયે કાર ચલાવવી ખૂબ મુશ્કેલ બની જાય છે. અમે તમને એવી કેટલીક ટ્રિક્સ જણાવી રહ્યા છીએ જેને ફોલો કરવાથી તમે આ સમસ્યામાંથી છુટકારો મળવી શકશો.
1. હીટર ચલાવો-
કારની વિન્ડસ્ક્રીન પર વરાળ એકઠી થતાં જ તમારે કારનું હીટર ચાલુ કરી દેવું જોઈએ જેથી કારની અંદરનો ભેજ ખતમ થઈ શકે. કારની અંદરનું તાપમાન અમુક સમય માટે 40°C પર જાળવી રાખો. આમ કરવાથી, કારની અંદર રહેલો ભેજ 10 ગણો ઘટાડી શકાય છે. આ સિવાય કારની અંદર હવાના પ્રવાહ માટે એક બટન આપવામાં આવ્યું છે. જો તમારી કારમાં ક્લાઈમેટ કંટ્રોલ છે તો આ ફીચર ખૂબ જ મદદરૂપ છે.
ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube