7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
જો તમે પણ 7 સીટર કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો ,તો તમારે આ કાર વિશે એક વાર જરૂરથી જાણી લેવું જોઈએ. આ યાદીમાં અમે ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ વેચાતી 7 સીટર MPV કાર વિશેની માહિતી છે.
ભારતીય બજારમાં SUVને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.સાથે જ મલ્ટી-પર્પઝ વ્હીકલ (એમપીવી) પણ ખૂબ લોકપ્રિય છે. MPV કારને પસંદ કરવાનું એક કારણ એ હોઈ શકે છે કે તેમાં 5 થી વધુ લોકો બેસી શકે છે. તેમને સામાન્ય રીતે બજારમાં 7 સીટર કાર પણ કહેવામાં આવે છે. જો તમે પણ માર્કેટમાં 7 સીટર MPV ખરીદવાનું વિચારી રહ્યા છો.
1. મારુતિ સુઝુકી અર્ટિગા
Maruti Suzuki Ertiga ભારતમાં ગયા મહિને સૌથી વધુ વેચાતી MPV રહી છે. ઑક્ટોબર 2022 માં આ વાહનના 10,494 એકમોનું વેચાણ થયું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં 12,923 એકમોનું વેચાણ થયું હતું. મતલબ કે વાર્ષિક ધોરણે Ertigaના વેચાણમાં 19 ટકાનો ઘટાડો થયો છે. આ કારમાં 1.5-લિટર પેટ્રોલ એન્જિન ઉપલબ્ધ છે. તેમાં સીએનજીનો વિકલ્પ પણ છે. તે CNG પર 25kmથી વધુની માઈલેજ આપે છે.
WhatsApp નું નવું ફીચર તહેલકો મચાવવા તૈયાર! યૂઝર્સને મળશે આ પાવર્સ
ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube