WhatsApp નું નવું ફીચર તહેલકો મચાવવા તૈયાર! યૂઝર્સને મળશે આ પાવર્સ

WhatsApp New Feature: WhatsApp થોડા થોડા સમય બદ પોતાના યૂઝર્સ માટે નવા ફીચર્સ લઇને આવે છે. હવે ફરી એકવાર કંપનીએ પ્લેટફોર્મ પર એક નવું ફીચર ઉમેર્યું છે જે યૂઝર્સને પાવર આપશે. 
 

WhatsApp નું નવું ફીચર તહેલકો મચાવવા તૈયાર! યૂઝર્સને મળશે આ પાવર્સ

WhatsApp Feature Update: મેટા-સ્વામિત્વવાળી મેસેજિંગ એપ WhatsApp પોતાના યૂઝર્સ માટે પોલ નામનું નવું ફીચર લઇને આવ્યું છે. 2.22.21.16 ના એન્ડ્રોઇડ અપડેટ સાથે ગ્રુપ ચેટની અંદર જ પોલ ફીચર ઓફર કરવામાં આવશે, તેના લીધે યૂઝર્સ સમય ગુમાવ્યા વિના અને વધુ વાતચીત કર્યા વિના કોઇપણ મુદ્દા પર લોકોનો અભિપ્રાય જાણી શકો છો. તમને જણાવી દઇએ કે WhatsApp ના ગ્રુપમાં આ પ્લ કોઇપણ સમયે ક્રિએટ કરી શકાશે જેને કોઇપણ યૂઝર કરી શકે છે. એડમિન સુધી આ ફીચર સિમિત રહેશે નહી.

વોટ્સએપ ચેટમાં એકવાર પોલ બની ગયા તેના માટે 12 વિકલ્પ મળશે. વપરશકર્તાઓએ જરૂરિયાત અનુસાર વિકલ્પો ઉમેરી શકે છે. એકવાર ગ્રુપના સભોય સાથે મતદાન શેર કર્યા બાદ તે પોતાની પસંદ અનુસાર એક વિકલ્પ સિલેક્ટ કરી શકે છે. 

જેમ કે કોઇ નવો વોટ ઉમેરવામાં આવે છે. પોલ આપમેળે અપડેટ થઇ જાય છે. યૂઝર્સ ચૂંટણીના પરિણામોને દેખનારાઓ સંબંધિત જાણકારી જોઇ શકે છે. તે 'વોટ જુઓ' વિકલ્પ પર ટેપ કરીને એ પણ જાણી શકે છે કે કોણે પોલ જોયો છે. 

આ રીતે પોલ ક્રિએટ કરી શકે છે યૂઝર્સ
સ્ટેપ 1: તમારા મોબાઇલ ડિવાઇસ પર વ્યક્તિ ચેટ ખોલો
સ્ટેપ 2: હાલના અટેચ બટન પર ટેપ કરો અને તેમાં પોલ આઇકોન સિલેક્ટ કરો. 
સ્ટેપ 3: પોલ બનાવવામાં આવ્યો છે.
સ્ટેપ 4: હવે તે પ્રશ્ન લખો જેને તમે વિકલ્પના માધ્યમથી પૂછવા માંગો છો: પ્રશ્ન પૂછો
સ્ટેપ 5: ત્યારબા એડ બટન પર ટેપ કરીને પોલ વિકલ્પ દાખલ કરો.
સ્ટેપ 6: મતદાન વિકલ્પોના ક્રમને બદલવા માટે 'હંબરગર' આઇકનને સિલેક્ટ કરો અને ડ્રેગ કરો. 
સ્ટેપ 7: છેલ્લે તમારો પોલ બનાવવા માટે સેન્ડ વિકલ્પ માટે ટેપ કરો. 

કોઇ પોલનો જવાબ આપવા માટે સ્ટેપ્સ:
સ્ટેપ 1: તે વિકલ્પોને સિલેક્ટ કરો જેને તમે વોટ કરવા માંગો છો તેના પર ક્લિક કરો. 
સ્ટેપ 2: તમે તમારો વોટ આપવામાટે ફરી એકવાર ક્લિક પણ કરી શકો છો. 
 
તમારો વોટ બદલવાના સ્ટેપ્સ: 
સ્ટેપ 1: તમે તે ચેટને ખોલી શકો છો જ્યાં મતદાન થયું છે.
સ્ટેપ 2: ત્યારબાદ વ્યૂ વોટ્સ ઓપ્શન પર ટેપ કરો. 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news