Reliance Jioએ IPL 2023 ની શરૂઆતમાં તેના નવા ક્રિકેટ પ્લાનની જાહેરાત કરી હતી. આ પ્લાન્સ અનલિમિટેડ કૉલિંગ અને 5G બેનિફિટ્સ સાથે 3GB ડેટા પેક ઓફર કરે છે. આ પ્લાનમાં 40GB સુધીનો વધારાનો ડેટા ફ્રીમાં આપવામાં આવે છે. કંપની આ એટલા માટે કરી રહી છે જેથી યુઝર્સ મેચની લાઈવ સ્ટ્રીમ જોઈ શકે અથવા JioCinema પર તેમની મનપસંદ સિરીઝ અથવા ફિલ્મો જોઈ શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
Exit Poll માં કોંગ્રેસને મળી રહી છે જીત, કર્ણાટકના પરિણામથી મળશે આ 5 મોટા સંદેશ
આ ગરમી તો બાપા...હારુ કરજો! આ 4 દિવસ કામ વિના ના નીકળતા ઘરની બહાર
Diabetes ના દર્દી માટે ઝેર સમાન છે આ શાકભાજી, ખાતા હોય તો તુરંત કરો બંધ


Jio 3GB Daily Data Plan Details
Jio Rs 219 Plan: આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ, દરરોજ 100 SMS અને 3GB ડેટા તેમજ 14 દિવસ માટે Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન શામેલ છે. જેમને Jio Welcome 5G ઑફર મળી છે, તેમના માટે 5G ડેટા કોઈ વધારાના ખર્ચ વિના ઉપલબ્ધ છે.


Jio Rs 399 Plan: આ પ્લાન હેઠળ યુઝર્સ Jio એપ્સના ફ્રી સબ્સ્ક્રિપ્શનની સાથે અનલિમિટેડ કોલિંગ, 100 દૈનિક SMS અને 3GB ડેટાનો આનંદ માણી શકે છે. આ પ્લાન 28 દિવસ માટે વેલીડ છે.


Jio Rs 999 Plan: Jioનો આ પ્લાન 84 દિવસ માટે Jio એપ્સના સબ્સ્ક્રિપ્શન સાથે અનલિમિટેડ કોલિંગ, 100 દૈનિક SMS અને 3GB ડેટા પ્રતિ દિવસ ઓફર કરે છે.


આ પણ વાંચો:
આ 3 રાશિના લોકો પર શનિની ક્રુર દ્રષ્ટિ, સમસ્યાઓ દુર કરવા શનિ જયંતિ પર કરી લો આ ઉપાય
રાશિફળ 11 મે: આ જાતકો માટે અત્યંત ભાગ્યશાળી રહેશે આજનો દિવસ, અટકેલા કામ પાર પડશે
CSK vs DC: ચેન્નઈ સુપર કિંગ્સનો 27 રને વિજય, દિલ્હી પ્લેઓફની રેસમાંથી બહાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube